Back
PM मोदी ने साणंद में सैमीकंडक्टर प्लांट का उद्घाटन किया मेमोरी मॉड्यूल का उत्पादन शुरू
AKArpan Kaydawala
Feb 28, 2026 10:00:53
Ahmedabad, Gujarat
અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્રobian મોદી આજે ગુજરાતની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું કરશે ઉદ્ઘાટન
PM ના આગમન પહેલા સાણંદ gidc ખાતે પોલીસે્ચ બંદોબસ્ત
હેલિકોપ્ટર મારફતે સાણંદ પહોંચશે pm
હેલીપેડથી કાર્યક્રમ સ્થળની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ
પ્રથમ મેડ-ઈન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ નું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે
વિશ્વના સૌથી મોટા રેઝડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંના એકની વિશેષતા
આ પ્રોજેક્ટ, જેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023 માં થયું હતું
કુલ ૨૨૫૦૦ કરોડનો પ્રોજેક્ટ ખુબજ ટુંકા સમયમાં તૈયાર tol
વિશ્વનો સૌથી મોટો ક્લીનરૂમ સાણંદના પ્લાન્ટમાં 5 લાખ ચોકસ ફૂટની અત્યાધુનિક સુવિધા
ડાયનેમીક રેન્ડમ એક્સેસ મેમરી DRAM અને NAND સેમિકન્ડક્ટર ચિપ્સનું થશે ઉત્પાદન
ભારતની બનેલી મેમરી ચિપ્સ આખી દુનિયાના સ્માર્ટફોન, લેપટોપ અને AI ઉપકરણોમાં જોવા મળશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:270
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:48:230
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:46:550
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:46:440
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 28, 2026 10:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:16:240
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 28, 2026 09:49:210
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 09:31:020
Report
SBShilu Bhagvanji
FollowFeb 28, 2026 09:30:510
Report
JSJayanti solanki
FollowFeb 28, 2026 09:30:200
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 08:15:150
Report
MDMustak Dal
FollowFeb 28, 2026 08:15:080
Report
