Back
राजपीपला पोस्टऑफिस को ईमेल धमकी मिली; बम की आशंका पर सुरक्षा चिंतित, सर्च ऑपरेशन जारी
JDJAYESHBHAI DOSHI
Feb 27, 2026 08:50:18
Gujarat
રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઇ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિસ્તારતમાં તાત્કાળ ચકચાર મચી હતી. મળેલી માહિતી અનુસાર, પાસપોર્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસના પરિસરમાં આવેલ છે, ત્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તરત જ કામગીરી હાથ ધરવામાં આવી. ધમકી મળતાની સાથે જ નર્મદા પોલીસ, બોમ્બ સ્કોડ, QRT ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દૃષ્ટિએ પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસ બંનેને ખાલી કરાવી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ શોધવા માટે જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે વિશેષ ટીમ દ્વારા સુક્ષ્મ શોધ ઓપરેશન કરવામાં આવ્યું. ઉપરાંત તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. નર્મદા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે અને ધમકીભર્યા ઈ-મેઈલ અંગે વધુ તપાસ ચાલુ છે. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowFeb 27, 2026 10:06:160
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:05:290
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 09:21:020
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 27, 2026 08:51:090
Report
GDGaurav Dave
FollowFeb 27, 2026 08:50:040
Report
ARAlkesh Rao
FollowFeb 27, 2026 08:49:480
Report
AKArpan Kaydawala
FollowFeb 27, 2026 08:49:390
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 07:35:470
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 07:33:240
Report
SSSapna Sharma
FollowFeb 27, 2026 07:11:050
Report
DVDinesh Vishwakarma
FollowFeb 27, 2026 06:33:500
Report
PPPraveen Pandey
FollowFeb 27, 2026 06:33:230
Report
NRNidhiresh Raval
FollowFeb 27, 2026 06:05:530
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 05:04:230
Report
