Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
राज्य अस्पतालों में कुत्तों की गिनती: डॉक्टरों पर बढ़ी जवाबदेही, विवाद बढ़ा
GDGaurav Dave
Feb 27, 2026 08:50:04
Rajkot, Gujarat
એન્કર - શિક્ષકો બાદ હવે તબીબોને શ્વાનની ગણતરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ હવે સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ના સંકુલમાં કેટલા રખડતા શ્વાન છે તેની ગણતરી કરવાની જવાબદારી સરકારી તબીબો અને સ્ટાફને સોંપવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શ્વાનના આટા ફેરા જોવા મળ્યા હતા. જે જગ્યાએ દર્દીઓના ખાટલા છે તે જ લોબીમાં શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ શ્વાન રખડતા જોવા મળે છે. તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે સરકારી તબીબોને જ્યારે દર્દીઓની સારવાર અને વહીવટી કામગીરીનું ભારણ હોય છે, ત્યારે આ પ્રકારે શ્વાનોની ગણતરી કરવાની વધારાની જવાબદારી સોંપાતા તબીબી આલમમાં કચવાટ જોવાઈ રહ્યો છે. અનેક ડોક્ટરોનું માનવું છે કે આ કામગીરી અન્ય એજન્સીઓ કે નગરપાલિકાના સ્ટાફ પાસેથી કરાવવી જોઈએ. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી તેનું પાલન કરવું અનિવાર્ય છે. PHCના સ્ટાફ દ્વારા જ ગણતરી કરવામાં આવશે અને નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાનું રહેશે. આરએમઓ ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર કરી દીધો છે. પરંતુ શ્વાન કેમ્પસમાં આવે અને પરત પણ ફરી જાય છે તો ગણતરી કઈ રીતે કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગણતરી ડોકટરોએ કરવાની નથી. તેને સ્ટાફનું ધ્યાન દોરવાનું છે. રાજકોટ મHalનગરપાલિકા શ્વાન પકડવા મદદ કરે તો જ આ શક્ય છે. રાજકોટ ജില്ലના મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળી દ્વારા આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના કમ્પ્લાયન્સ માટે રાજ્ય કક્ષાએથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સહી-સિક્કા સાથે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં તમામ PHC, CHC, સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પીટલ, ડિસ્ટ્રિક્ટ હૉસ્પીટલ અને મેડિકલ કોલેજોના પ્રીમાઈસીસમાં કેટલા શ્વાનો વસવાટ કરે છે તેની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે. આરોગ્ય અધિકારી, રાજકોટ જિલ્લા પંચાયત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Feb 27, 2026 09:21:02
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 27, 2026 08:51:09
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવીૃ દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી. મેન રોડ પર આવેલી આ પોસ્ટ ઓફિસમાં જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક એક ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું. જોવા મળે એવું ગંભીર ઘટના કેદજોગ જણાયું હોય તો તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી. SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફლო ખડકી દેવામાં આવ્યો. સલામતીના ભાગરૂપે ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતો. ઈમેલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ તેણે થયો. આ ઘટના પહોંચે પરીક્ષા બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ પ્રશાસન હાલ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સઘન તપાસ કરી રહ્યું છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 27, 2026 08:50:18
Gujarat:રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઇ-મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વિસ્તારતમાં તાત્કાળ ચકચાર મચી હતી. મળેલી માહિતી અનુસાર, પાસપોર્ટ ઓફિસ જે પોસ્ટ ઓફિસના પરિસરમાં આવેલ છે, ત્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તરત જ કામગીરી હાથ ધરવામાં આવી. ધમકી મળતાની સાથે જ નર્મદા પોલીસ, બોમ્બ સ્કોડ, QRT ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા દૃષ્ટિએ પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસ બંનેને ખાલી કરાવી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ શોધવા માટે જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે વિશેષ ટીમ દ્વારા સુક્ષ્મ શોધ ઓપરેશન કરવામાં આવ્યું. ઉપરાંત તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. નર્મદા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે અને ધમકીભર્યા ઈ-મેઈલ અંગે વધુ તપાસ ચાલુ છે. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.
0
comment0
Report
ARAlkesh Rao
Feb 27, 2026 08:49:48
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 27, 2026 08:49:39
Ahmedabad, Gujarat:અમદાવાદ \nદિલ્લીના કથિત લિકર કૌભાંડનો મામલો \nસુપ્રીમ કોર્ટે દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીને નિર્દોષ જાહેર કર્યા \nસુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર\nઆપના ગુજરાત પ્રભારી ગોપાલ રાયની આkari પ્રતિક્રિયા\nસુપ્રીમ 凯ોર્ટના આદેશથી સાબિત થયું કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં \nભારતના ઇતિહાસમાં પ્રથમવાર ಚುನાયેલા મુખ્યમંત્રીને ખોટા આરોપ હેઠળ જેલમાં નાખી દેવાયા હતા \nખોટો લિકર કેસ નહીં પરંતુ ખોટી સીબીઆઈ તપાસ થઈ \nહજારો વાર બીજેપી અને એમના પ્રવક્તાઓએ ખોટું ફેલાવ્યું \nબીજેપીને કહેવા માંગીએ છીએ કે ષડયંત્ર કરીને અમારા પાર્ટીના તમામ નેતાઓને ફસાવીને આપ పార్టીને દબાવવાની અને ફસાવવાની કોશિશ કરી \nબીજેપિને કહેવા માંગુ છું કે કામ કરો પ્રજાએ મોકો આપ્યો છે ત્યારે એજન્સીઓનો દુરુપયોગ કરીને અવાજ દબાવીશું એવું નહીં થાય \n nylayaડયાએ સાબિત કર્યું કે ન્યાયતંત્ર હજી જીવિત છે \nસત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે ન્યાયતંત્રએ સાબિત કર્યું કે સત્ય હજી પણ જીવિત છે \nગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે આ કેસ કરવામાં આવ્યો કારણ કે বিজেপ ડરી ગઈ હતી \nહદ તો ત્યારે થઈ કે વગર કોઈ પુરાવાઓ છતાંય કાર્યવાહી કરવામાં આવી \nક્યાંય પણ રૂપિયા કે કઈ પુરાવાઓ એમને મળ્યા નથી \nઆજે આ ચુકાદો આવ્યા પછી ભાજપ એજન્સીઓ અને સંવૈधानિક સંસ્થાઓને હસ્તક કરીને એમનો ઉપયોગ કરે છે \nગુજરાતમાં પણ એવા કિસ્સાઓ ہیں જેમાં સ્થાનિક નેતાઓ સામે કેસ નાખીને એમને ડરાવવા અને ધમકાવવાનું કાર્ય ભાજપ કરી રહી છે \nઆપ પાર્ટી ડરવા, ઝૂકવા વાળી પાર્ટી નથી
0
comment0
Report
SSSapna Sharma
Feb 27, 2026 07:11:05
0
comment0
Report
DVDinesh Vishwakarma
Feb 27, 2026 06:33:50
Narsinghpur, Madhya Pradesh:नरसिंहपुर जिले के झोतेश्वर स्थित आश्रम से ग्राउंड जीरो आशुतोष महाराज द्वारा शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती पर एफआईआर दर्ज कराने के बाद आरोप लगाया कि काशी स्थित मठ पांच मंजिला है, जहां स्विमिंग पूल और शीश महल जैसी सुविधाएं मौजूद हैं। आश्रम की जमीनी पड़ताल हमारी टीम मध्यप्रदेश के झोतेश्वर आश्रम पहुंची, जिसकी स्थापना ब्रह्मलीन स्वरूपानंद सरस्वती ने करवाई थी। यह वही स्थान है, जहां स्वामी अविमुक्तेश्वरानंद और स्वामी सदानंद सरस्वती का गहरा संबंध रहा है。 त्रिपुरलय आश्रम झोतेश्वर परिसर में स्वामी अविमुक्तेश्वरानंद का अलग ‘त्रिपुरलय आश्रम’ है। यहां दो मंजिला भवन है और सबसे ऊपर एक कक्ष, जहां वे जब भी आते है तो एक पलंग पर विश्राम करते हैं। नीचे के हिस्से में श्रद्धालुओं से मुलाकात का स्थान है。 आश्रम प्रबंधन का बयान आश्रम प्रबंधन से जुड़े अचलानंद महाराज ने आरोपों को निराधार बताया और कहा कि यहां सादगीपूर्ण जीवन शैली अपनाई जाती है。 सामाजिक योगदान जबलपुर की पूर्व महापौर कल्याणी पांडे, जो पिछले दस वर्षों से गौशाला में सेवा कार्य से जुड़ी हैं, ने भी आश्रम के सामाजिक योगदान की जानकारी दी。 छात्रों और सेवदारों का विरोध संस्कृति स्कूल के छात्रों और सेवदारों ने भी पूरे घटनाक्रम का विरोध करते हुए शंकराचार्य के आचरण को अनुशासित और संयमित बताया।
0
comment0
Report
NRNidhiresh Raval
Feb 27, 2026 06:05:53
Sadhara, Gujarat:ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર જીઆઇડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આશરે ૧૦૦ ત્યારબાદ તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આદિપુર જીઆઇડીીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી ચુस्त પોલીસ ਬંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી આશરે ૧૩૦ જેટલા દબાણો ઉપર મહાનગરપાલિકાનું બ્લડોજર ફર્યું હતું. મહાનગરપાલિકા હસ્તકના બે પ્લોટ વિશેની વિસ્તારોમાં રોડ માર્જિન સાથે કુલ ૧૦૦૦ ચોરસ સ્કવેર મીટર જમીન ખુલી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનગરપાલિકાનું પ્લોટ અને માર્ગ ઉપરના દબાણો તોડવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી, આજે અદિપુરના જીઆઇડીસી વિસ્તારમાં રીત‑સર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોટાભાગના દબાણો લોકોએ સ્વૈચ્છાએ ખાલી કરી દીધા હતા અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 27, 2026 05:04:23
Surat, Gujarat:બ્રેકિંગ ન્યૂઝ સુરત : ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરો લાંબી કતારોમાં ઉભાવા લાગ્યા હતા. પરપ્રાંતિય કામદારોમાં પોતાના વતન જવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર બહાર તેમજ પ્લેટફોર્મ પ્રવેશ દ્વાર પાસે લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભીડને નિરંતરિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફ તહેનાત કરવામાં આવ્યા હતા. મુસાફરોને યોગ્ય વ્યવસ્થા અને સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. તહેવારોની સીઝન અને ખાસ ટ્રેનોની માંગને કારણે મુસાફરોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. રેલવે વિભાગ દ્વારા વધારાની બોગીઓ જોડવાની અને જરૂર પડે તો વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top