Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
राजकोट मार्केट यार्ड में प्याज के भाव 2.5-5 रुपये प्रति किलो, किसान चिंतित
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 06, 2025 08:18:51
Rajkot, Gujarat
આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. મોટા પ્રમાણમાં ડુંગોળી વાવેતરથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધી રહી છે. રાજકોટ યાર્ડમાં આજરોજ આશરે ૪૦૦૦ હજાર ડુંગળીના કટ્ટા વેચાનાં આવક થઈ હતી. ડુંગળીના વાવેતર માટે ખેડૂતોએ પ્રતિએકરે ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ વળતા પ્રમાણમાં ડુંગોળીનો ભાવ ખૂબ નીચો મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીનો ભાવ ૨.૫ રૂપિયા કિલો થી ૫ રૂપિયા કિલો સુધી જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે ખૂબ ઓછા ભાવ વચ્ચે ખેતીનું નુકસાન વધી રહ્યું છે અને પડતર આગળ હીલવાનું જોખમ છે. પદ્ધતિઓ: ૧ :બાઈટ : ઝાકીર ભોરણીયા - ખેડૂત વાંકાનેર ૨ :બાઇટ : સુધીર દેત્રોજા - ખેડૂત નેકનામ ટંકારા વોકથ્રુ સાહિલ સાપ્પા
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Nov 06, 2025 10:26:42
Ahmedabad, Gujarat:અમદાવાદ पत्नी ए प्रेमी के साथ मिली पति की हत्या का मामला क्राइम ब्रांच ने अधिक तीन आरोपियों की गिरफ्तारी की पूर्व में पुलिस ने प्रेमी इमरान नाम के व्यक्ति की गिरफ्तारी की थी रूबिना के साथ इमरान का तीन से चार साल का प्रेम संबंध था एकाद साल पहले Rubina ने Samir को फोन कर बुलाया रहीम, मोहसीन ने हत्या अंजाम दिया है.... रूब, रहीम और मोहसीन की गिरफ्तारी की गई इमरान छुरी लेकर आया था...रूब ने पैर पकड़े थे... रहीम और मोहसीन ने हाथ पकड़े और इमरान ने छुरी मारी अनुमानत: एकाद बजे का घटना था हत्या के बाद रहीम और मोहसीन तुरंत निकल गए थे हत्या के बाद चार- पांच महीने तक वे Surat में रुक गए थे बाइट: एस जे जाडेजा, PI - Crime Branch
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 10:03:09
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 09:25:06
Surat, Gujarat:સુરત બ્રેક સુરતથી એમપીનો ಯುವક રહસ્યમય રીતે લાપતા ચાકુની અણીએ ધમકાવી, માર મારી વીડિયો બનાવ્યો મધ્યપ્રદેશના સિધી જિલ્લાના નકઝર ખુર્દ ગામનો 26 વર્ષીય સુધિર પાંડે લાપતા સુરતમાં કામ કરતો સુધિર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ ‘ભોલા ભાઈ’ નામના વ્યક્તિએ સુધિરને ચાકુની અણીએ ધમકાવ્યો મારપીટ કરીને જબરદસ્તી માફી માગાવી વીડિયો બનાવીયો 4 નવેમ્બરની રાત્રે વીડિયો સુધિરના વોટ્સએપ-ફેસબુક પર વાયરલ વીડિયો પછીથી સુધિરનો મોબાઇલ બંધ, સંપર્ક તૂટી ગયો વીડિયોમાં સુધિર ડરેલો દેખાય છે, માફી માગતો સંભળાય છે સામેના ব্যক্তি ધમકી આપે છે – “નહી માન્યો તો ચાકુ મારી દેશું” સુધિર પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય, માતા નેત્રહિન પિતા મહેશ પાંડે – “અમે ભયભીત છીએ, કંઈક અનિશ્ચિતની આશંકા” પરિવાર બહરી પોલીસ સ્ટેશન પહોંચ્યો, અરજી સોંપી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સ્ટેશન ઈંચાર્જ રાજેશ પાંડે – “વિડિયોનું લોકેશન ગુજરાતમાં” વરિષ્ઠ અધિકારીઓને જાણ, યુવકની શોધ ચાલુ
0
comment0
Report
AKAshok Kumar
Nov 06, 2025 08:39:57
Junagadh, Gujarat:જૂનાગઢમાં 9 નવેમ્બર મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ શહેરના લોકો કહી રહ્યા છે કે રસ્તાના ખાડામાંથી હજુ મુક્તિ મળી નથી. મહાનગરપાલિકા દરજ્જો મળ્યા બાદ પણ રસ્તાઓની હાલત એવી છે કે બહારથી આવતા પ્રવાસીઓ પણ હવે શહેરના નેતાઓની કામ કરવા નબળા હોવાની હકીકત બોલી રહ્યા છે. જુનાગઢને સાચી મુક્તિ જોઈએ — એ પણROAD રસ્તાના ખાડામાંથી. જુનાગઢ મહાનગરપાલિકા બે દાયકા કરતા વધુ સમય વીતી ગયા છે. પરંતુ શહેરના રોડ રસ્તા today ચાલતા ખરાબ હાલતમાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની फાળવણી છતાં તંત્ર આંખ મીંચીને ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ઉપરકોટ કિલ્લા અને નરસિંહ મહેતા ચોરા તરફ સુધી જવાના માર્ગો પણ ધોવાઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે સરકાર અને મનપાના અધિકારીઓ તેમજ નેતાઓ હવે આંખ ખોલે — કારણ કે જુનાગઢ આજે પણ આઝાદ емес. બહારથી આવતા પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે અહીં ફરવા આવ્યા, પણ રિક્ષામાં ખાડા આવ્યા ત્યારે એવું લાગ્યું કે રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તો હશે. રિક્ષા ચાલક તેઓ બહાર પડી જવાય એવી હાલતમાં લાગે છે શહેરનું નામ જુનાગઢ નહીં, ખાડાગઢ રાખવું જોઈએ. જુનાગઢ ખરેખર આઝાદ થયું નથી......રિક્ષા ચાલક પણ કહે છે કે જૂનાગઢના Road રસ્તા ખુબ ખરાબ છે. વાહનને પણ ખૂબ જ نقصان પહોંચે છે અને મેંટેનશ ખર્ચ પણ વધુ છે અને મુસાફરો પણ રીક્ષા ચાલકને કહે છે કે જૂનાગઢ નામ જેવું રોશન છે એવું કશું જ નથી. લાગે છે કે શહેરને હજી આઝાદી મળી નહી હોય. પ્રકાશભાઈ (રીક્ષાચાલક) જૂનાગઢમાં મુક્તિ દિવસની ઉજવણી પહેલાં રસ્તાના ખાડાની મુક્તિની માંગ નાગરિકોનો આક્ષેપ — કરોડો રૂપિયાની ફાળવણી છતાં વિકાસ અડધી રાહે બહારથી આવેલા પ્રવાસીઓએ કહ્યું — “જૂનાગઢ નહીં, ખાડાગઢ લાગ્યું” રિક્ષાચાલકો પણ ગુસ્સे — રસ્તાની હાલત સાવ ખરાબ મનપા શાસકપક્ષનો દાવો — અમૃત લાઇન, ગટર અને ગેસ પ્રોજેક્ટ બાદ રોડ સુધરશે અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 06, 2025 08:20:09
Sadhara, Gujarat:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે ટ્રેન દ્વારા ભુજ રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ સર્કિટ હાઉસ ગયા, જ્યાં તેમનું કચ્છી સંસ્કૃતિ અનુસાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, તેઓ માતा કે મઢ જશે અને લખપત તાલુકાના પુનરાજપર, કાનેર, મોતી ચેર, કોટેશ્વર અને કપુરાશી સહિત અનેક ગામોની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, સરહદી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે બેઠકો, રાત્રિ રોકાણ અને વાર્તાલાપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, પૂર્ણ ટીમ ગામડાઓમાં મહિલાઓ અને યુવાનો સાથે વાતચીત કરશે જેથી તેમનીસમસ્યાઓ અને પડકારોને નજીકથી સમજી શકાય. આ મુલાકાતનો હેતુ આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેતા સરહદી ગામોની વ્યાપક સમીક્ષા કરવાનો છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સરહદ પેટ્રોલિંગ કામગીરી જેવા સરહદી સુરક્ષા મુદ્દાઓને સંબોધવા માટે BSF અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, સરહદ પર સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે BSF કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. આ મુલાકાતનું સૌથી મહત્વનું પાસું એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ગામમાં ભાટીગલ નિવાસસ્થાન દેશી ભૂંગા ખાતે રાત્રિ રોકાણ કરશે. उपमुख्यमंत्री हर्ष संघवी आज सुबह ट्रेन से भुज रेलवे स्टेशन पहुँचें । और फिर सर्किट हाउस पहुँचें यहां उनका कच्छी संस्कृति के अनुसार भव्य स्वागत किया गया। इसके बाद, वे माता के मढ़ जाएँगे और लखपत तालुका के पुनराजपर, कनेर, मोती चेर, कोटेश्वर, कपूराशी सहित कई गाँवों का दौरा करेंगे और लोगों से बातचीत करेंगे। इस यात्रा के दौरान, सीमावर्ती गाँवों के सरपंचों और ग्रामीणों के साथ बैठकें, रात्रि विश्राम और संवाद कार्यक्रम आयोजित किए गए हैं। इसके अलावा, पूरी टीम गाँवों की महिलाओं और युवाओं से बातचीत करके उनकी समस्याओं और चुनौतियों को करीब से समझने की कोशिश करेगी。 इस यात्रा का उद्देश्य सीमावर्ती गाँवों की व्यापक समीक्षा करना है। जिसमें स्वास्थ्य, शिक्षा, बुनियादी ढाँचा, स्वच्छता और सुरक्षा सहित विभिन्न महत्वपूर्ण मुद्दों की गहन समीक्षा की जाएगी। सीमा सुरक्षा के मुद्दों जैसे राष्ट्र विरोधी गतिविधियों और सीमा गश्ती अभियानों को लेकर बीएसएफ अधिकारियों के साथ एक विशेष बैठक आयोजित की जाएगी। साथ ही, बीएसएफ कर्मियों के साथ भी बातचीत की जाएगी, ताकि सीमा पर सुरक्षा स्थिति का आकलन किया जा सके। इस दौरे का सबसे महत्वपूर्ण पहलू यह है कि उपमुख्यमंत्री हर्ष संघवी स्वयं गांव के भटिगल निवास देसी भुंगा में रात्रि विश्राम करेंगे।
0
comment0
Report
GDGaurav Dave
Nov 06, 2025 08:19:22
Rajkot, Gujarat:એંકર : રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદurning વરસ્યો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેના સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 5.23 લાખ હેક્ટરથી વધુ જમીન ઉપર ખરીफ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ જમીન પરના ખરીફ પાકને 33% થી વધુ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીના સર્વેના આંકડા ગાંધીનગર ખાતે પણ મોકલીવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર वर्ष 2025 ની ખરીફ પાકની મોસમ દરમિયાન રાજકોટ જિલ્લામાં 5,23,022 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી 3,20,800 હેક્ટર જમીનમાં મગફળીનું તથા 1,18,628 હેક્ટર જમીનમાં કપાસ તેમજ સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. દિવાળી તહેવાર આસપાસ સતત પાંચ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકમાં नुकसान પહોંચ્યું હતું. રાજકોટ જિલ્લા ના 11 તાલુકાના 652 ગામોમાં नुकસાની બાબતેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ नुकसान રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં થયું હોવાનું સામે આવ્યું છે. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને نقصان થયું હોવાનું સામે આવ્યું છે. સૌથી ઓછું نقصان રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં થયું હોવાનું નોંધાયું છે. તેથી સરકાર આગામી સમયમાં રાજકોટ જિલ્લામાંના 3,07,726 ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવશે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Nov 06, 2025 07:36:03
Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આગામી ૧૫ નવેમ્બર સુધી રવી પાકો માટે હવામાન સુધરતું જશે રાજ્ય માં હવ ઠંડા પવનો ફૂંકાશે ઉત્તર એશિયા ના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્ર ના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારત માં આવશે ૧૫ નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવકા થશે રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતામાન ૧૭ થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે ૧૬ નવેમ્બર બાદ મહત્તમ ઉષ્ણતામાન ૩૧ ડિગ્રી આસપાસ રહેશે ૧૮ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ देखने મળશે ૨૪ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગર મા વાવાઝોડું બનવાની શક્યતા ૨૪ નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશો માં પશ્ચિમ આવતા ઠંડી લાવશે બંગાળ ના ઉપસાગર ના ભેજ ના કારણે માવઠા આવી શકે દક્ષીણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત ના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે ડિસેમ્બર ની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે ડિસેમ્બર માં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે લા માંનો ના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઇ શકે બાઈટ - અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત
0
comment0
Report
SKSHIV KUMAR
Nov 06, 2025 06:46:10
Piprola Ahmedpur, Uttar Pradesh:नाम शिव कुमार लोकेशन शाहजहांपुर शाहजहांपुर में परिवार की पांच महिलाएं पानी की ऊंची टंकी पर चढ़ गई है। और कूद कर आत्महत्या करने की धमकी दे रही है। महिलाओं का आरोप है कि दबंगो ने उनकी दुकानों पर ताले डाल दिए हैं और कब्जा कर लिया है। अगर दुकानों से अवैध कब्जा नहीं हटाया गया तो वह पानी की टंकी से कूद कर अपनी जान दे देगी। फिलहाल मौके पर पुलिस मौजूद है उन्हें उतारने की कोशिश कर रही है। पूरा मामला थाना कलान कस्बे का है। बताया जा रहा है कि कस्बे की रहने वाली एक ही परिवार की पांच महिलाएं कस्बे के बीच में बनी सबसे ऊंची पानी की टंकी पर चढ़ गई है। यह महिलाएं सुबह 4:00 बजे पानी की टंकी पर चढ़ गई थी। इसके बाद सुबह होते ही लोगों ने उन्हें पानी की टंकी पर चढ़ा देखा इसके बाद मौके पर भीड़ इकट्ठा हो गई। पानी की टंकी पर चढ़ी महिलाओं का आरोप है कि उनके घर के पास बनी दुकानों पर कुछ दबंगों ने जबरन ताले डाल दिए हैं। और उन पर कब्जा कर लिया है। तमाम शिकायतों के बाद भी कोई कार्रवाई नहीं हुई तो वह पानी की टंकी पर चढ़कर दुकान कब्जा खाली करने की मांग कर रही है। फिलहाल मौके पर पुलिस महिलाओं को उतारने का प्रयास कर रही है।
0
comment0
Report
AKArpan Kaydawala
Nov 06, 2025 06:34:38
Ahmedabad, Gujarat:અમદાવાદ એસપી રિંગ રોડ પર વિશાળ ટ્રેલર અને ખાનગી પેસેન્જર બસ વચ્ચે અકસ્માત સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં, કોઈને ગંભીર ઈજા પણ નહીં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા થઈ શકી હતી તંત્રની બેદરકારી બની અકસ્માતનું કારણ પૂરતા કલર અને રીફલેટર વગરના સ્પીડબ્રેકરના કારણે વહેલી સવારે સર્જાયું અકસ્માત ચાંદખેડા તરફથી વૌષ્ણોદેવી તરફ જવાના માર્ગે બની ઘટના આગળ સ્પીડબ્રેકર હોવાનો અંદાજ ન આવતા બસ ચાલકે એકાએક બ્રેક મારી પછળ આવતા અતિભારે માલવાહક ટ્રેલરના ચાલકે પણ શોર્ટ બ્રેક મારી, પરંતુ કેબિનનો ભાગ બસની પાછળ ઘુસી ગયો પછળથી જોરદાર ટક્કર વાગતા પેસેંજર બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ બસમાં કેટલાક મુસાફરો સવાર હતા, કોઈને ઈજા નહીં બસની ટક્કરથી જાહેરાતનું વિશાળ હોર્ડિંગ પણ તૂટ્યું ઘટના હોવાનું પગલે સવારે પીક અવરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી ટ્રાફિક પૂર્વવર્તી રહ્યો
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 06, 2025 06:20:43
Surat, Gujarat:એકર બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં પાંચ માળના એપાર્ટમેન્ટની છત પર સૂતા ૪૫ વર્ષીય પ્લમ્બરની હત્યામાં આ બિલ્ડિંગમાં જ રહેતા/shખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હત્યાનો ભોગ બનેલો પ્લમ્બર છત પર આવતી જતી વખતે પોતાના ઘરમાં પત્ની અને બે પુત્રીઓ પર ખરાબ નજરથી જોતો હોવાની શંકામાં હત્યા કર્યાનું કબૂલ્યું હતું. વિઓ.1 દાહોદ જિલ્લાના કાળી ગામના વતની અને બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં કાળુ ડભોયાની પાંચ માળની બિલ્ડિંગની અગાસી પર પતરાના શેડમાં સૂતા રાજુ વજેસીંગ સંગાડાની સોમવારે સવારે હત્યા કર્યેલી લાશ મળી આવી હતી. તેના માથા અને ચહેરા પર ઈંટના ૧૨ ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. જે ઈટથી તેની હત્યા થઈ હતી તે ત્યાં જ પડી હતી. બનાવાએ પ્રતિકાર કર્યાનું પણ ડેડબોડી જોતા જોવામાં આવ્યું હતું. હત્યા સમયે બહારથી કોઈની આગમનના ચિહ્નો મળ્યા ન હતા પર અહીં રહેતી વ્યક્તિઓ શંકાના સલાક પર હતા. આ બિલ્ડિંગના ત્રીજા માળે ફ્લેટમાં રહેતાં શૌકતઅલી નિશારઅલી સૈયદ (ઉ.વ. ૪૧)ને ડાબા હાથ અને પીઠના ભાગે બચકું ભર્યાના દેખાતા હતા. બંને હાથની કોણી અને ગળા પર નખના ઘસકા તેને પહેલો શકમંદ બનાવતા હતા. પોતાની કુનેહપૂર્વક પૂછપરછમાં શૌકતઅલી(owner)ભાંગી પડયો હતો અને તેણે જ રાજુ પ્લમ્બરની હત્યાનું કબૂલ્યું કર્યું હતું. રાજુ જ્યારે પણ છત પર સૂવા કે રહેવા દાદર પરથી જતો ત્યારે તેના ઘરમાં જોતો જતો હતો. સારવારમાં શૌકતઅલીના ઘરમાં પત્ની અને બે પુત્રીઓ હોવાના કારણે તેમની પર ખરાબ નજર હોવાની શંકા વધારો હતો. આ હત્યાની રાતે દોઢ વાગ્યે તે છત પર પહોંચ્યો ત્યારે કેમ આવ્યો એમ કહી ઝઘડી પડતાં મામલો ઉગ્ર બન્યો હતો. રાજુને ત્યાં પડેલી ઈંટ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો પ્રતિકાર કરતો તો રાજુએ હાથ અને ખભા પર બચકાં ભર્યા હતા. ઝપાઝપી કરી આરોપીને ઘાયલ કર્યો હતો. બાઈટ..ભાવેશ روزીયા..ડીસીપી
0
comment0
Report
UPUMESH PATEL
Nov 06, 2025 04:46:54
Valsad, Gujarat:ઓપરેશન વાઈટ કડાઈ નામના આ સિક્રેટ ઓપરેશન હેઠળ, DRI ની ટીમે વલસાડ จังหวัดના ધોબી કુવા ગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડી, આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ૨૨ કરોડ રૂપિયાની કિંમિકતી પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ અલ્પ્રાઝોલમ અને તેનો કાચો માલ જપ્ત કર્યો છે. વિઓ : DRI ને મળેલી બાતમીના આધારે, વલસાડ તાલુકાના ધોબી કુવા ગામસ્થિત એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન, DRI અધિકારીઓ ચોંને ઉઠા કારણ કે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર અને અર્ધ-તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. DRI દ્વારા આ ફેક્ટરીમાંથી अत्यંત નશાયક અને પ્રતિબંધિત ડ્રગ ગણાતું ૯.૫૫ કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૧૦૮.૧૫ કિલોગ્રામ અલ્પ્રાઝોલમ (અર્ધ-તૈયાર સ્વરૂપમાં) પણ મળી આવ્યું છે. જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતો. ડ્રગ્સના આ ઉત્પાદન માટે વપરાતો ૪૩૧ કિલોગ્રામ કાચો માલ પણ કબ્જે લેવાયો છે. આ કાચા માલમાં પી-નાઈટ્રોક્લોરોબેન્ઝીન, ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ, ઇથિલ એસિટેટ અને હાઈડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અલ્પ્રાઝોલમના ગેરકાયદે ઉત્પાદન માટે થતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આwhole ગેરકાયદેસર કારોબારના મુખ્ય સૂત્રધાર ફેક્ટરી માલિક ચંદ્રકાંત કા. હેડા અને અશોક મુળજી પીઠારીયા છે. DRI ની ટીમે આ બંને મુખ્ય આરોપીઓ તથા અન્ય બે કર્મચારીઓને પણ ધરપકડ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામપણે નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા. DRI ની ટીમે દરોડાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી રાતે ત્રણેય મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી, વધુ પૂછપરછ અને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું, પરંતુ મહારાષ્ટ્ર, દમણ અને સેલીવાસ જેવા સંઘપ્રદેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હતું. રिमાન્ડ દરમિયાન આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેનો પર્દાફાશ થવાની પ્રબળ શક્યતા છે. ઓપરેશન વાઈટ કડાઈ થકી DRI એ વલસાડ જિલ્લામાં ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે.
0
comment0
Report
Advertisement
Back to top