Back
जूनागढ़ की आज़ादी खोखली: गड्ढों भरे सड़कें लोगों में गम्भीर रोष
AKAshok Kumar
Nov 06, 2025 08:39:57
Junagadh, Gujarat
જૂનાગઢમાં 9 નવેમ્બર મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ શહેરના લોકો કહી રહ્યા છે કે રસ્તાના ખાડામાંથી હજુ મુક્તિ મળી નથી. મહાનગરપાલિકા દરજ્જો મળ્યા બાદ પણ રસ્તાઓની હાલત એવી છે કે બહારથી આવતા પ્રવાસીઓ પણ હવે શહેરના નેતાઓની કામ કરવા નબળા હોવાની હકીકત બોલી રહ્યા છે. જુનાગઢને સાચી મુક્તિ જોઈએ — એ પણROAD રસ્તાના ખાડામાંથી.
જુનાગઢ મહાનગરપાલિકા બે દાયકા કરતા વધુ સમય વીતી ગયા છે. પરંતુ શહેરના રોડ રસ્તા today ચાલતા ખરાબ હાલતમાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની फાળવણી છતાં તંત્ર આંખ મીંચીને ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ઉપરકોટ કિલ્લા અને નરસિંહ મહેતા ચોરા તરફ સુધી જવાના માર્ગો પણ ધોવાઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે સરકાર અને મનપાના અધિકારીઓ તેમજ નેતાઓ હવે આંખ ખોલે — કારણ કે જુનાગઢ આજે પણ આઝાદ емес.
બહારથી આવતા પ્રવાસીઓ પણ કહી રહ્યા છે કે અહીં ફરવા આવ્યા, પણ રિક્ષામાં ખાડા આવ્યા ત્યારે એવું લાગ્યું કે રસ્તામાં ખાડા નહીં પરંતુ ખાડામાં રસ્તો હશે. રિક્ષા ચાલક તેઓ બહાર પડી જવાય એવી હાલતમાં લાગે છે શહેરનું નામ જુનાગઢ નહીં, ખાડાગઢ રાખવું જોઈએ. જુનાગઢ ખરેખર આઝાદ થયું નથી......રિક્ષા ચાલક પણ કહે છે કે જૂનાગઢના Road રસ્તા ખુબ ખરાબ છે. વાહનને પણ ખૂબ જ نقصان પહોંચે છે અને મેંટેનશ ખર્ચ પણ વધુ છે અને મુસાફરો પણ રીક્ષા ચાલકને કહે છે કે જૂનાગઢ નામ જેવું રોશન છે એવું કશું જ નથી. લાગે છે કે શહેરને હજી આઝાદી મળી નહી હોય.
પ્રકાશભાઈ (રીક્ષાચાલક)
જૂનાગઢમાં મુક્તિ દિવસની ઉજવણી પહેલાં રસ્તાના ખાડાની મુક્તિની માંગ
નાગરિકોનો આક્ષેપ — કરોડો રૂપિયાની ફાળવણી છતાં વિકાસ અડધી રાહે
બહારથી આવેલા પ્રવાસીઓએ કહ્યું — “જૂનાગઢ નહીં, ખાડાગઢ લાગ્યું”
રિક્ષાચાલકો પણ ગુસ્સे — રસ્તાની હાલત સાવ ખરાબ
મનપા શાસકપક્ષનો દાવો — અમૃત લાઇન, ગટર અને ગેસ પ્રોજેક્ટ બાદ રોડ સુધરશે
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowNov 06, 2025 10:26:420
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 10:03:090
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 09:25:180
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 09:25:060
Report
RTRAJENDRA THACKER
FollowNov 06, 2025 08:20:090
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 08:19:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 08:18:510
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 07:36:030
Report
SKSHIV KUMAR
FollowNov 06, 2025 06:46:100
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:580
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:470
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 06:34:380
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:20:430
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 04:46:540
Report