Back
आहमदाबाद रिंग रोड पर ट्रेलर-बस दुर्घटना: कोई जनहानि नहीं, यात्रियों की सुरक्षा
AKArpan Kaydawala
Nov 06, 2025 06:34:38
Ahmedabad, Gujarat
અમદાવાદ એસપી રિંગ રોડ પર વિશાળ ટ્રેલર અને ખાનગી પેસેન્જર બસ વચ્ચે અકસ્માત સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં, કોઈને ગંભીર ઈજા પણ નહીં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા થઈ શકી હતી તંત્રની બેદરકારી બની અકસ્માતનું કારણ પૂરતા કલર અને રીફલેટર વગરના સ્પીડબ્રેકરના કારણે વહેલી સવારે સર્જાયું અકસ્માત ચાંદખેડા તરફથી વૌષ્ણોદેવી તરફ જવાના માર્ગે બની ઘટના આગળ સ્પીડબ્રેકર હોવાનો અંદાજ ન આવતા બસ ચાલકે એકાએક બ્રેક મારી પછળ આવતા અતિભારે માલવાહક ટ્રેલરના ચાલકે પણ શોર્ટ બ્રેક મારી, પરંતુ કેબિનનો ભાગ બસની પાછળ ઘુસી ગયો પછળથી જોરદાર ટક્કર વાગતા પેસેંજર બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ બસમાં કેટલાક મુસાફરો સવાર હતા, કોઈને ઈજા નહીં બસની ટક્કરથી જાહેરાતનું વિશાળ હોર્ડિંગ પણ તૂટ્યું ઘટના હોવાનું પગલે સવારે પીક અવરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી ટ્રાફિક પૂર્વવર્તી રહ્યો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowNov 06, 2025 08:39:570
Report
RTRAJENDRA THACKER
FollowNov 06, 2025 08:20:090
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 08:19:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 08:18:510
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 07:36:030
Report
SKSHIV KUMAR
FollowNov 06, 2025 06:46:100
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:580
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:470
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:20:430
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 04:46:540
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:19:030
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:18:540
Report
AAAsrar Ahmad
FollowNov 06, 2025 03:09:120
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 02:48:380
Report