Back
हवामान विशेषज्ञ अम्बालाल पटेल भविष्यवाणी: 15 नवंबर तक मौसम सुधरेगा, उत्तर भारत में ठंडी हवाएं
DMDURGESH MEHTA
Nov 06, 2025 07:36:03
Gandhinagar, Gujarat
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
આગામી ૧૫ નવેમ્બર સુધી રવી પાકો માટે હવામાન સુધરતું જશે
રાજ્ય માં હવ ઠંડા પવનો ફૂંકાશે
ઉત્તર એશિયા ના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્ર ના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારત માં આવશે
૧૫ નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવકા થશે
રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતામાન ૧૭ થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે
૧૬ નવેમ્બર બાદ મહત્તમ ઉષ્ણતામાન ૩૧ ડિગ્રી આસપાસ રહેશે
૧૮ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ देखने મળશે
૨૪ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગર મા વાવાઝોડું બનવાની શક્યતા
૨૪ નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશો માં પશ્ચિમ આવતા ઠંડી લાવશે
બંગાળ ના ઉપસાગર ના ભેજ ના કારણે માવઠા આવી શકે
દક્ષીણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત ના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે
ડિસેમ્બર ની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે
ડિસેમ્બર માં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે
લા માંનો ના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતા
ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઇ શકે
બાઈટ - અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 06, 2025 09:25:180
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 09:25:060
Report
AKAshok Kumar
FollowNov 06, 2025 08:39:570
Report
RTRAJENDRA THACKER
FollowNov 06, 2025 08:20:090
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 08:19:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 08:18:510
Report
SKSHIV KUMAR
FollowNov 06, 2025 06:46:100
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:580
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:470
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 06:34:380
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:20:430
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 04:46:540
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:19:030
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:18:540
Report