Back
दहोद की पांच मंजिला बिल्डिंग की छत पर प्लंबर की हत्या, पड़ोसियों पर शक
CPCHETAN PATEL
Nov 06, 2025 06:20:43
Surat, Gujarat
એકર
બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં પાંચ માળના એપાર્ટમેન્ટની છત પર સૂતા ૪૫ વર્ષીય પ્લમ્બરની હત્યામાં આ બિલ્ડિંગમાં જ રહેતા/shખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હત્યાનો ભોગ બનેલો પ્લમ્બર છત પર આવતી જતી વખતે પોતાના ઘરમાં પત્ની અને બે પુત્રીઓ પર ખરાબ નજરથી જોતો હોવાની શંકામાં હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
વિઓ.1
દાહોદ જિલ્લાના કાળી ગામના વતની અને બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં કાળુ ડભોયાની પાંચ માળની બિલ્ડિંગની અગાસી પર પતરાના શેડમાં સૂતા રાજુ વજેસીંગ સંગાડાની સોમવારે સવારે હત્યા કર્યેલી લાશ મળી આવી હતી. તેના માથા અને ચહેરા પર ઈંટના ૧૨ ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. જે ઈટથી તેની હત્યા થઈ હતી તે ત્યાં જ પડી હતી. બનાવાએ પ્રતિકાર કર્યાનું પણ ડેડબોડી જોતા જોવામાં આવ્યું હતું. હત્યા સમયે બહારથી કોઈની આગમનના ચિહ્નો મળ્યા ન હતા પર અહીં રહેતી વ્યક્તિઓ શંકાના સલાક પર હતા. આ બિલ્ડિંગના ત્રીજા માળે ફ્લેટમાં રહેતાં શૌકતઅલી નિશારઅલી સૈયદ (ઉ.વ. ૪૧)ને ડાબા હાથ અને પીઠના ભાગે બચકું ભર્યાના દેખાતા હતા. બંને હાથની કોણી અને ગળા પર નખના ઘસકા તેને પહેલો શકમંદ બનાવતા હતા. પોતાની કુનેહપૂર્વક પૂછપરછમાં શૌકતઅલી(owner)ભાંગી પડયો હતો અને તેણે જ રાજુ પ્લમ્બરની હત્યાનું કબૂલ્યું કર્યું હતું. રાજુ જ્યારે પણ છત પર સૂવા કે રહેવા દાદર પરથી જતો ત્યારે તેના ઘરમાં જોતો જતો હતો. સારવારમાં શૌકતઅલીના ઘરમાં પત્ની અને બે પુત્રીઓ હોવાના કારણે તેમની પર ખરાબ નજર હોવાની શંકા વધારો હતો. આ હત્યાની રાતે દોઢ વાગ્યે તે છત પર પહોંચ્યો ત્યારે કેમ આવ્યો એમ કહી ઝઘડી પડતાં મામલો ઉગ્ર બન્યો હતો. રાજુને ત્યાં પડેલી ઈંટ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો પ્રતિકાર કરતો તો રાજુએ હાથ અને ખભા પર બચકાં ભર્યા હતા. ઝપાઝપી કરી આરોપીને ઘાયલ કર્યો હતો.
બાઈટ..ભાવેશ روزીયા..ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowNov 06, 2025 08:20:090
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 08:19:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 08:18:510
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 07:36:030
Report
SKSHIV KUMAR
FollowNov 06, 2025 06:46:100
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:580
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 06:34:470
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 06:34:380
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 04:46:540
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:19:030
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 03:18:540
Report
AAAsrar Ahmad
FollowNov 06, 2025 03:09:120
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 02:48:380
Report
AAAkshay Anand
FollowNov 06, 2025 02:36:35Noida, Uttar Pradesh:मैं देशवासियों से अनुरोध करता हूँ कि राहुल गांधी को आधिकारिक रूप से पागल घोषित किया जाए।
0
Report