Back
आटकोट में बालिका के दुष्कрам के प्रयास के बाद पुलिस पर हमला, दो पुलिसकर्मी घायल
GDGaurav Dave
Dec 11, 2025 01:45:13
Rajkot, Gujarat
એન્કર - રાજકોટ જિલ્લામાં જસદણના આટકોટમાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસ કેસમાં આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ રૂરલ પોલીસ પણ જવાબી કાર્યવાહીમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો. જેમાં આરોપીના બે પગના ભાગે ગોળી લાગતા ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયો છે. બે ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. райકારેઆટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 15 ડિસેમ્બર બાદ કસ્ટડીની વધુ જરૂરિયાત જણાશે તો કોર્ટમાં રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી શકે છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળીયા પર લોખંડના ધારિયા વડે હુમલો કર્યો હતો. ડો.રામસિંગ ડડવેજર દ્વારા કર્યા ફરિયાદો અને પોલીસે પાડેલા જવાબી કરવામાં આવ્યા હતા. તમામ ઘટના રાજકોટ ગ્રામ્યના પોલીસ કંટ્રોલ રૂમમાં 重庆时时彩杀ાન કામગીરીમાં આવી હતી. વોક થ્રુ - ગૌરવ દવે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowDec 11, 2025 03:47:470
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 03:47:350
Report
MKMANTUN KUMAR ROY
FollowDec 11, 2025 03:20:030
Report
HBHimanshu Bhatt
FollowDec 11, 2025 02:47:330
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 10, 2025 17:45:570
Report
SVSANDEEP VASAVA
FollowDec 10, 2025 17:45:420
Report
DRDarshal Raval
FollowDec 10, 2025 17:18:150
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 17:18:020
Report
PDPRASHANT DHIVRE
FollowDec 10, 2025 15:16:580
Report
SVSANDEEP VASAVA
FollowDec 10, 2025 14:03:480
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 12:31:000
Report
SVSANDEEP VASAVA
FollowDec 10, 2025 11:34:440
Report
SCSHAILESH CHAUHAN
FollowDec 10, 2025 11:32:310
Report
URUday Ranjan
FollowDec 10, 2025 11:24:030
Report