Back
सूरत के चार बच्चों ने मानसिक गणित में विश्व रिकॉर्ड बना दिया
CPCHETAN PATEL
Dec 11, 2025 03:47:35
Surat, Gujarat
સુરતના ચાર નાનકડા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ્સ બનાવ્યો
કેલ્ક્યુલેટર, પેન કે કાગળ વગર જટિલ ગણતરીઓ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા
દિલ્હી પબ્લિક સ્કૂલના 7 વર્ષીય કિયાશ ઠક્કરે 90 બનાવેલા દાખલા માત્ર 4 મિનિટ 53 સેકન્ડમાં પૂર્ણ કર્યા
8 વર્ષીય પુરવ અગ્રવાલે 140 ગુણાકારના દાખલા 3 મિનિટ 50 સેકન્ડમાં પૂર્ણ કર્યા
9 વર્ષીય દિવિત દેસાઈએ 0.5 સેકન્ડમાં ફ્લેશ થતા 610 નંબરોનો સરવાળો કર્યો
11 વર્ષીય યુગ અગ્રવાલે 115 ભાગાકારના દાખલા 5 મિનિટ 2 સેકન્ડમાં પૂરા કર્યા
ચારેય વિદ્યાર્થીની આ સિદ્ધિનું વર્લ્ડવાયડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સન્માન
વિજળી જેવી ઝડપે ગણતરીઓ કરીને વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં નવો ઇતિહાસ રચ્યો
ફન ડિજિટ્સ એકેડેમી દ્વારા હાલમાં સુધી કુલ 31 વર્લ્ડ રેકોર્ડ બનાવાયા
હેડ કોચ દીપેશ દેસાઈએ વિદ્યાર્થીઓની એકાગ્રતા અને મહેનતને વખાણી
માતાપિતાનું મજબૂત સમર્થન અને બાળકોની સતતPracticeથી આ સિદ્ધિ શક્ય બની
ેન્ટલ મેથ્સ ફક્ત ગણતરી નહીં, પરંતુ મગજના બંને ગોળાર્ધને સક્રિય કરતી શિસ્ત – કોચ
વિધાર્થીઓએ રેકોર્ડ સાથે યુવા પેઢીને ગણિતમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી
સુરત શહેરે નાનકડા મનોની આ અદ્દભૂત સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowDec 11, 2025 04:51:040
Report
DRDarshal Raval
FollowDec 11, 2025 04:50:430
Report
DRDarshal Raval
FollowDec 11, 2025 04:50:080
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 04:49:210
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 04:33:190
Report
NDNavneet Dalwadi
FollowDec 11, 2025 04:32:010
Report
BPBurhan pathan
FollowDec 11, 2025 03:47:470
Report
MKMANTUN KUMAR ROY
FollowDec 11, 2025 03:20:030
Report
HBHimanshu Bhatt
FollowDec 11, 2025 02:47:330
Report
GDGaurav Dave
FollowDec 11, 2025 01:45:130
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 10, 2025 17:45:570
Report
SVSANDEEP VASAVA
FollowDec 10, 2025 17:45:420
Report
DRDarshal Raval
FollowDec 10, 2025 17:18:150
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 17:18:020
Report