Back
नकली पुलिस बनकर लूटपाट: दो आरोपी गिरफ्तार
URUday Ranjan
Dec 10, 2025 11:24:03
Ahmedabad, Gujarat
એન્કર
પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકો ડરી જતા હોય છે... જેનો લાભ લઈને બે ઈસમોએ નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી પૈસા પડાવવા માટે કરી ... આવાજ બે નકલી પોલીસ ની રામોલ પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે
વીઓ : 01
કોઈ તમને કહે કે ક્રાઈમ બ્રાન્ચમાં અધિકારી છું તમારો આ કેસ પતાવી આપીશ તેવી લાલચ આપીને અથવા તમને પોલીસ બનીને બ્લેકમેઇલ કરીને પૈસા માંગે છે તો થઈ જજો સાવધાન કારણકે તમારા ડર નો ફાયદો ઉઠાવીને નકલી પોલીસ બનીને તમારા પૈસા પડાવે છે આ બંને શખ્સો અને રામોલ પોલીસે નકલી પોલીસ બની પૈસા પડાવવા ના ગુના માં ધરપકડ કરી છે તમારી સ્ક્રીન ઉપર દેખાતા આ બે આરોપીઓ શોર્ટકટમાં પૈસા કમાવા માંથી નકલી પોલીસ બનીને સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવેતા હતા.. આ નકલી પોલીસ બનીના ફરતા આરોપી નોં માં કરાયેલા છે પોતાને ક્રાઈમ બ્રાન્ચ કે એસીબીના અધિકારી હોવાનું કહી ને લાહદારી પાસેથી બોગસ કાર્યવાહી બતાવી રૂપિયા વસૂલતા હતા. આરોપીઓ લાંબા સમયથી પોલીસની ઓળખ આપી, દારૂના કેસમાં છોડી આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા વસૂલતા હતા. આ વિગતો આધારે એ.સી.બી ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, પોતાના હ્યુમન સોર્સ, સીસીટીવી અને ટીમની બાતમી મદદથી બંને આરોપીઓને પકડા પાડી રહ્યા છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
