Back
AMC स्टेट विभाग ने बिना अनुमति स्कूलों के विरुद्ध सीलिंग जारी रखी; संस्थान प्रभावित
AKArpan Kaydawala
Dec 10, 2025 17:18:02
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુન્સિપલ કોર્પોરેશની બિલ્ડીંગ યૂઝર પરમિશન મેળવ્યા વગર વપરાશ કરનારા એકમો સામે amc એસ્ટેટ વિભાગની સીલિંગ કાર્યવાહી યથાવત છે. જે અંતર્ગત દક્ષિણ પશ્ચિમ ઝોન હદ волос અસો વિસ્તરમાં વપરાશ પરવાનગી મેળવ્યા સિવાય વપરાશ ચાલુ રાખ્યો હોય તેવા 12 શૈક્ષણિક એકમો સામે સિલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. બાંધકામની નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવવા બાંધકાર્મ નિયમિત કરાવી લેવા નોટીસ આપવા ઉપરાંત વારંવાર મૌખિક સૂચના આપવા છતાં વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવી હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરેલા ન હોવાથી જાહેર સલામતીના ભાગરૂપે આવા એકમો સીલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા વિવિધ હોસ્પિટલ અને નર્સીંગ હોમને ઓન bu પરમિશન મામલે સિલ કરાઈ ચુક્યા છે.
૧ ૨૦-જોધપુર નેચર, અરીહંત બંગ્લોઝ, ગાલા-જીમખાના રોડ, બોપલ.
૨ ૨૦-જોધપુર એચ-૩, શિવમ બંગ્લોઝ, સોબો સેન્ટર રોડ, બોપલ.
૩ ૨૦-જોધપુર રાઈઝિંગ સ્ટાર-મોન્ટેસરી, ચિતવન સોસા, ગાલા રેસિડેન્સી રોડ, બોપલ.
૪ ૩૨-વેજલપુર હેપ્પી કિડ્સ, રુદ્ર પાર્ક સોસા, વેજલપુર
૫ ૩૨-વેજલપુર શોર બકોર પ્રી સ્કુલ, જીવરાજ રોડ, વેજલપુર
૬ ૩૨-વેજલપુર લિટલ મેલીનિયમ, સમીત્રા સોસા, વેજલપુર
૭ ૩૨-વેજલપુર વેદાંત ઈન્ટરનેશનલ સ્કુલ, રજવાડું હોટલની સામે, વેજલપુર.
૮ ૨૦-જોધપુર લેમ્પ્રોસ, શિવમ બંગ્લોઝ, સોબો સેન્ટર રોડ, બોપલ.
૯ ૩૩-સરખેજ કુવૈશ સ્કુલ, સરખેજ રોઝા રોડ, સરખેજ.
૧૦ ૩૩-સરખેજ જાગૃતિ સ્કુલ, સરખેજ.
૧૧ ૩૩-સરખેજ અમદાવાદ જુનિયર સ્કુલ, સીમા હોલની સામે, આનંદનગર રોડ, જોધપુર.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 16:35:560
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:20:190
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:19:180
Report
DPDhaval Parekh
FollowJan 09, 2026 15:36:480
Report
GPGaurav Patel
FollowJan 09, 2026 15:14:100
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 14:42:460
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 14:39:210
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 14:38:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 13:34:070
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 13:32:410
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 13:22:010
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 12:38:170
Report
URUday Ranjan
FollowJan 09, 2026 12:35:340
Report
DRDarshal Raval
FollowJan 09, 2026 12:18:010
Report