Back
कीम पुलिस ने बिजली तार चोर गिरोह के प्रमुख समेत तीन आरोपियों को गिरफ्तार किया
SVSANDEEP VASAVA
Dec 10, 2025 14:03:48
Surat, Gujarat
એંકર - સુરત જિલ્લા કીમ વિસ્તારમાં એગીરીકલ્ચર વીજ તાર ચોરી કરી પોલીસ અને ખેડૂતોની ઊંઘ હરામ કરનાર ગેંગ સાથે ચોરીનો માલ ખરીદતા ભગારીઓ ને ઝડપી લેવામાં કીમ પોલીસને સફળતા મળી છે. કીમ પોલીસ એ કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વીઆઈઓ - શિયાળાની સિઝન સાથે સાથે તસ્કારોની પણ સીઝન આવી હોય તેવું લાગે છે. શિયાળાની ગુલાબી ઠંડી જામતા જ તસ્કરો સક્રિય થઈ ગયા છે. પરતું આ વર્ષે તસ્કરોના નિશાને ગામ તળ ઓછું અને સીમ તળ વધુ છે. તસ્કરોએ જાણે ખેડૂતોની ઊંઘ હરામ કરી દેવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લામાં તસ્કરો એકપછી એક એગ્રીકલ્ચર વીજ લાઇન ને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકાની કીમ પોલીસની હદમાં આવેલ ભાદોલ પારડી રોડ પર કદરામાં એરથાન રોડ પર જે વીજ લાઇન પસાર થાય છે એ લાઇન ને વીજ તાર ચોરોએ નિશાન બનાવી હતી અને બે ટન થી જીવંત વીજતાર ચોરી કરી ભાગી ગયા હતા. ബાઈટ :- પી.એચ.જાડેજા -( કીમ પોલીસ સ્ટે.) વીઓ - ખેડૂતોએ સમગ્ર ચોરી બાબતની જાહેરાત સ્થાનિક GEB વિભાગને કરવામાં આવતા GEB વિભાગની ટીમે કીમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેને પગલે કીમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી કે ચપત સિંહ રાવત નામનો ઈસમ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે અને તેને સાગરીતો સાથે મળી આ ચોરીની ઘટના ને અંજામ આપ્યો છે. જે માહિતીના આધારે 경찰 ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી ચપત સિંહ રાવત ના કોલર સુધી પહોંચી ગઈ હતી અને પોલીસની કડક પૂછતાછમાં ગુનો કબૂલ્યો હતો અને એકપછી એક સાથી સાગરીતના નામ અને વીજતાર નો જથ્થો ખરીદનાર ના નામ જણાવતા પોલીસે તેને પણ_ucakhi લીધા હતા. ബાઈറ്റ് :- પી.એચ.જાડેજા -( કીમ પોલીસ સ્ટે.) વીઆર - આરોપીઓએ જણાવ્યું હતું કે પહેલા તેઓ રેકી કરી જતા હતા અને મોદી રાત્રે ખેડૂતોના અવર જવર બંધ થાય એટલે વીજ લાઇનનો મેન પાવર સપ્લાય તાર તોડી નાખતા જેથી વીજ પ્રવાહ બંધ થઈ જાય અને કટર થી વીજતાર કાપી ભેગો કરી લઈને ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીએ કબૂલ્યું છે કે કીમ પોલીસની હદમાં બે વાર અને ઓલપાડ પોલીસની હદમાં એક વાર ચોરી કરી છે. પોલીસે કીમ હદમાં થયેલ બન્ને ગુણાના મુદામальян તમામ સમાપ્ત કરી લીધા છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:03:300
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 12:30:140
Report
PTPremal Trivedi
FollowMar 02, 2026 12:17:370
Report
HBHimanshu Bhatt
FollowMar 02, 2026 11:54:530
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 11:54:440
Report
