Back
भावनगर के युवक ने मशरूम खेती से कमाल, 3 लाख निवेश पर कमाई
NDNavneet Dalwadi
Jan 26, 2026 07:46:38
Bhavnagar, Gujarat
2301ZK_BVN_MASHROOM_PKG
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૩/૦૧/૨૦૨૬.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભાવનગરનાં એન્જિનિયર યુવાન દ્વારા પ્રથમવાર મશરૂમની સફળ ખેતી.
એન્કર:
ભાવनगर શહેરના સોની યુવાને પરંપરાગત વ્યવસાય અને એન્જિનિયરની ડિગ્રી મળ્યા બાદ નોકરી કરવાના બદલે મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો, કૈંકક અલગ કરી બતાવવાની નેમ સાથે યુવાને ભાવનગરમાં પ્રથમવાર મશરૂમની ખેતીમાં 3 લાખનું રોકાણ કરી ચાર માસમાં 1.5 લાખની આવક મેળવી છે. પિતા સાથે પરિવાર પણ યુવાનની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
વિઓ ૧:
આજના યુવાનોની વિચારસરણી અને જીવન
જીવવાની રીત ઝડપથી બદલાઈ રહી છે
છે. પહેલા ના યુવાનો નો મુખ્ય હેતુ અભ્યાસપૂર્ણ કર્યા બાદ સરકારી કે ખાનગી નોકરી મળી સેટલ થવાનો હતો, પરંતુ આજના યુવાનો નોકરીની જગ્યાએ પોતાનો આધુનિક વ્યવસાય શરૂ કરી રહ્યા છે. ઘણા યુવાનો ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેક્નોલોજી સર્વિસ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં નવી તક શોધી સફળતાની નવી ઉંચાઈ સર કરી રહ્યા છે. ત્યારે જમીન હોય તો જ ખેતી થઈ શકે એ સંભાવનાને ભાવનગરના સોની પરિવારના ઋત્વિક સોની નામના 27 વર્ષીય યુવાને ખોટી સાબિત કરી દીધી છે. ઋત્વિકે શહેરની નજીક આવેલા અધેવાડા વિસ્તારમાં 17*32 ફૂટનો શેડ ભાડેથી રાખી 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેડમાં ઓઈસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી, નસીબ પણ સાથ આપતું હોય માત્ર ચાર માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી, એટલુજ નહીં મશરૂમ નું વેચાણ કરી 1.50 લાખની આવક પણ મેળવ્યું, દીકરાની મહેનત સફળ થતા પિતા પરેશભાઈ પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
વિઓ ૨:
ભાવનગર શહેરમાં રહેતા ઋત્વિક પરેશભાઈ સોની એ ડીપ્લોમા ઇન એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યું છે, પરિવારનો મૂળ વ્યવસાય સોનીકામનો હોય તેણે તમામ પ્રકારની કામગીરીમાં મહારત હાંસલ કરી છે, પરંતુ મનમાં અનેક મહેચ્છાઓ હતી, જે....
બાઈટ: ઋતુવિક સોની, મશરૂમ ફાર્મિંગ કરનાર યુવાન.
બાઈટ: પરેશભાઈ સોની, ઋત્વિકના પિતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 26, 2026 09:20:060
Report
NBNARESH BHALIYA
FollowJan 26, 2026 09:02:420
Report
AKAshok Kumar
FollowJan 26, 2026 08:52:010
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:270
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 06:51:120
Report
PDPRASHANT DHIVRE
FollowJan 26, 2026 06:50:500
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 05:20:540
Report
SBShilu Bhagvanji
FollowJan 26, 2026 04:45:230
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 04:16:490
Report
URUday Ranjan
FollowJan 26, 2026 04:00:300
Report
HSHEMANT SANCHETI
FollowJan 26, 2026 03:30:260
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:03:140
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:02:380
Report