Back
गणतंत्र दिवस पर अहमदाबाद ग्रामीण पुलिस ने आधुनिक सुरक्षा व्यवस्था का प्रदर्शन किया
DRDarshal Raval
Jan 26, 2026 07:38:27
Ahmedabad, Gujarat
આખા કાર્યક્રમ ન્યુઝ અને વિગત... અમદાવાદ ഗ്രാമ્ય જિલ્લા પોલીસ દ્વારા 26 જાન્યુઆરી પર 77મેં પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી પ્રજાસત્તાક દિનના અવસરે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ ભારતીય ગાંધી વિરોધી દબાણના કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન વિવિધ આકર્ષણો જોવા મળ્યા પહેલયા ધ્વાજવંદન, સલામી અને પોલીસ બેન્ડ द्वૌરા રાષ્ટ્રગાન બાદમાં શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ બાદમાં નાયબ મુખ્યમંત્રીનું સંબોધન રહ્યું આ સાથે વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શન તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો જિલ્લા પોલીસ દ્વારા વિશેષ પ્રદર્શન સાથે ઉત્તમ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનપત્ર વિતરણ કરાયો વૃക്ഷારોપણ અને Pickle Ball રમતગમત સુવિધાનું ઉદ્ઘાટન કરાયું પોલીસ દળ અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન રહ્યું પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આધુનિક સુરક્ષા ક્ષમતા અને ટેકનિકલ તૈયારીનું પ્રદર્શન કરવામાં આવ્યુ જેમાં Mounted Unit અને Dog Squadનું પ્રદર્શન તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રિલ કરાઈ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની મહિલા પોલીસ દ્વારા સજ્જતા, સતર્કતા અને સેવા સાથે સુરક્ષા ના સૂત્રને સાકાર કરતી શિસ્તબદ્ધ અને સંકલિત રાઇફલ ડ્રિલ રજૂ કરવામાં આવી આ ડ્રિલ દ્વારા મહિલા પોલીસ દળની શારીરિક ક્ષમતા, શિસ્ત, સમન્વય અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ જનતા સમક્ષ રજૂ કરાયું અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG ટીમ દ્વારા SOG Drill કરાઈ આ ઘટનામાં ઉચ્ચ સ્તરની ટેક્ટિકલ તાલીમ, ઝડપી પ્રતિભાવ ક્ષમતા, ઓપરેશનલ સંકલન અને ઇમરજન્સી પરિસ્થિતિમાં અસરકારક કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું કસ્ટમાઇઝ્ડ પોલીસ બાઇક અને આધુનિક પોલીસ વાહનો અને सुरक्षा સાધનોનો ડિસ્પ્લે કરવામાં આવ્યો Isuzu મલ્ટીપર્પ્રાઇઝ વાહન, અભિરક્ષક રેસ્ક્યૂ વાહન, માર્કસમેન બુલેટ પ્રુફ વાહન, મોબાઈલ બેગેજ સ્કેનર, લાઇટ આરમર્ડ ટ્રુપ કેરિયર, વજ્ર રાયોટ કંટ્રોલ વેહિકલ અને વોટર કેનન વ્હીકલ નું પ્રદર્શન યોજાયું આ પ્રદર્શન દ્વારા જનસુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિભાવમાં પોલીસની તૈયારી રજૂ કરવામાં આવી ટેબ્લો દ્વારા નશા વિરોધી અભિયાન NDPS, سائબર ક્રાઈમથી સુરક્ષા. આધુનિક હથિયાર અને ટેક્ટિકલ તૈયારી. વાયરલેસ અને Command & Control સંચાર વ્યવસ્થા. શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળક કલ્યાણ. swachh bharat mission, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ. MSME, સોલર ઊર્જા, પ્રાકૃતિક ખેતી અને રમતગમત વિકાસ પર જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો આ સાથે જ Ahmedabad Rural Traffic Action Plan – 2025 નું અનાવરણ કરાયું જન્યુઆરી માસ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવાતા National Road Safety Monthના અનુસંધાને, જિલ્લાની માર્ગ સલામતી સુદૃઢ કરવા માટે તૈયાર કરાયેલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાસ્તરીય Traffic Action Plan – 2025 નું અધિકૃત અનાવરણ કરવામાં આવ્યુ આ કાર્યયોજનામાં ટ્રાફિક જામ પોઈન્ટ્સની IDENTIFY, બ્લેક સ્પોટ્સમાં સુધારણા તથા અકસ્માત નિવારણ માટેના વ્યૂહાત્મક પગલાંનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ રાખાયો National Road Safety Month અંતર્ગત ટુ-વ્હીલર વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુસર, એલિક્સિર ફાઉન્ડેશન તથા ટ્રુહોમ ફાઇનાન્સ લિ.ના CSR સહયોગથી જરૂરિયાતમંદ વાહનચાલકોને ISI-માર્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ ૨,૫૦૦ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ. પિકલબોલ રમતગમત કોર્ટ્સનું ઉદ્ઘાટન કરાયું. ONGસસીઆર સહયોગથી વિકસિત આધુનિક, જનઉપયોગી તથા આરોગ્યલક્ષી પિકલબોલ રમતગમત સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ સુવિધા દ્વારા પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ સ્થાનિક નાગરિકોમાં ફિટનેસ, ટીમ-સ્પિરિટ અને સ્વસ્થ જીવલાઈને પ્રોત્સાહન મળશે. પિકલબોલ કોર્ટ પ્રોજેક્ટ વિગતો: કુલ કોર્ટ્સ: 4 પિકલબોલ કોર્ટ દરેક કોર્ટનું માપ: આશરે 44 ફૂટ 20 ફૂટ બુફર એરિયા કુલ વિકસિત વિસ્તાર: આશરે 7,800 ચો. ફુટ મુખ્ય સુવિધાઓ: સિન્થેટિક / એક્રિલિક स्पોર્ટ્સ ફ્લોરિંગ LED ફ્લડલાઇટ વ્યવસ્થા સેફ્ટી ફેન્સિંગ બેઠક વ્યવસ્થા તથા બેઝિક ડ્રેનેજ projected ખર્ચ: રૂ. 25 લાખ (ONGC CSR અંતર્ગત) હર્ષ સંઘવી. નાયબ મુખ્યમંત્રી. ગુજરાત સ્પીચ મુદા અલગ આપેલ છે. પિકલબોલ કોર્ટ શરૂ કરાયો અને ઉજવણી પર પબ્લિક ટિકટેક આપ્યું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 26, 2026 09:20:060
Report
NBNARESH BHALIYA
FollowJan 26, 2026 09:02:420
Report
AKAshok Kumar
FollowJan 26, 2026 08:52:010
Report
NDNavneet Dalwadi
FollowJan 26, 2026 07:46:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:380
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 06:51:120
Report
PDPRASHANT DHIVRE
FollowJan 26, 2026 06:50:500
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 05:20:540
Report
SBShilu Bhagvanji
FollowJan 26, 2026 04:45:230
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 04:16:490
Report
URUday Ranjan
FollowJan 26, 2026 04:00:300
Report
HSHEMANT SANCHETI
FollowJan 26, 2026 03:30:260
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:03:140
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:02:380
Report