Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Porbandar360575
Porbandar में गणतंत्र दिवस: समुद्र के बीच क्लब ने ध्वज सलामी दी
SBShilu Bhagvanji
Jan 26, 2026 04:45:23
Porbandar, Gujarat
દેશભરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.પોરબંદરના શ્રી રામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષના ઓગષ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબન્દરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાનું સલામી આપવામાં આવે છે...પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Jan 26, 2026 07:46:38
Bhavnagar, Gujarat:2301ZK_BVN_MASHROOM_PKG રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૩/૦૧/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરનાં એન્જિનિયર યુવાન દ્વારા પ્રથમવાર મશરૂમની સફળ ખેતી. એન્કર: ભાવनगर શહેરના સોની યુવાને પરંપરાગત વ્યવસાય અને એન્જિનિયરની ડિગ્રી મળ્યા બાદ નોકરી કરવાના બદલે મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો, કૈંકક અલગ કરી બતાવવાની નેમ સાથે યુવાને ભાવનગરમાં પ્રથમવાર મશરૂમની ખેતીમાં 3 લાખનું રોકાણ કરી ચાર માસમાં 1.5 લાખની આવક મેળવી છે. પિતા સાથે પરિવાર પણ યુવાનની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. વિઓ ૧: આજના યુવાનોની વિચારસરણી અને જીવન જીવવાની રીત ઝડપથી બદલાઈ રહી છે છે. પહેલા ના યુવાનો નો મુખ્ય હેતુ અભ્યાસપૂર્ણ કર્યા બાદ સરકારી કે ખાનગી નોકરી મળી સેટલ થવાનો હતો, પરંતુ આજના યુવાનો નોકરીની જગ્યાએ પોતાનો આધુનિક વ્યવસાય શરૂ કરી રહ્યા છે. ઘણા યુવાનો ઈ-કોમર્સ, ડિજિટલ માર્કેટિંગ, ટેક્નોલોજી સર્વિસ, ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં નવી તક શોધી સફળતાની નવી ઉંચાઈ સર કરી રહ્યા છે. ત્યારે જમીન હોય તો જ ખેતી થઈ શકે એ સંભાવનાને ભાવનગરના સોની પરિવારના ઋત્વિક સોની નામના 27 વર્ષીય યુવાને ખોટી સાબિત કરી દીધી છે. ઋત્વિકે શહેરની નજીક આવેલા અધેવાડા વિસ્તારમાં 17*32 ફૂટનો શેડ ભાડેથી રાખી 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેડમાં ઓઈસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી, નસીબ પણ સાથ આપતું હોય માત્ર ચાર માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી, એટલુજ નહીં મશરૂમ નું વેચાણ કરી 1.50 લાખની આવક પણ મેળવ્યું, દીકરાની મહેનત સફળ થતા પિતા પરેશભાઈ પણ ગૌરવ અનુભવી રહ્યા છે. વિઓ ૨: ભાવનગર શહેરમાં રહેતા ઋત્વિક પરેશભાઈ સોની એ ડીપ્લોમા ઇન એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યું છે, પરિવારનો મૂળ વ્યવસાય સોનીકામનો હોય તેણે તમામ પ્રકારની કામગીરીમાં મહારત હાંસલ કરી છે, પરંતુ મનમાં અનેક મહેચ્છાઓ હતી, જે.... બાઈટ: ઋતુવિક સોની, મશરૂમ ફાર્મિંગ કરનાર યુવાન. બાઈટ: પરેશભાઈ સોની, ઋત્વિકના પિતા.
0
comment0
Report
DRDarshal Raval
Jan 26, 2026 07:38:38
Ahmedabad, Gujarat: Ahmedabad खारीकટ केनाल में पानी छोड़ते केनाल का काम बंद थवानो मामले भाजपના ધારાસભ્યા બાબુ જામના પટેલે ખેડૂતોની ચિંતા કરીને સિંચાઈ विभागને પાણી છોડવા માટે કરી હતી રજૂઆмат સિંચાઇ বিভাগને મળેલી રજૂઆત બાદ કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલનું કામ બંધ કરવું પડ્યું હતું. રબારી કોલોની પાસે 50 મીટરના જે કામ 15 થી 20 દિવસમાં પૂર્ણ થવાનું હતું તેને હવે ચાર મહિના જેટલો લાગશે સમય સમગ્ર મામલે રજૂઆત કરનાર ભાજપના ધારાસભ્ય બાબુ જામના પટેલ નું નિવેદન બે વર્ષ જેટલો સમય પાણી બંધ રહેવાનું આપ્યો હતો તેની સામે ચાર વર્ષનો સમય થયું તેથી ખેડૂતોએ પડતી હાળાકી લઈને કરી હતી રજૂઆત ખેડૂતો રવિ પાક ન લઈ શકતા અને સરકારી સહાય ન મળતા ખેડૂતની હાલત કફોડી બનીનું નિવેદન ખેડૂતોની હાલત સુધાર પર આવે તે ચિંતા کرکے ધારાસભ્યએ સિંચાઈ વિભાગને પાણી છોડવા માટે કરી હતી રજૂઆત ખારીકટ કેનાલ નું કામ બંધ રહે તો ચાલશે પરંતુ ખેડાત્રોને સહાય મેળવે તે આશયથી કરી હતી રજૂઆત પાણી છોડવા મામલે સંકલન બાબતે પુછતા કઈ ન કહેતા સંકલનનો અભાવ જોવા મળી કોન્ટ્રાક્ટરે સમય સર કામ પૂર્ણ મ કરતા આ સમસ્યા સર્જાય જો સમયસર કામ પૂર્ણ થયું હોત તો આ સમસ્યા સર્જાય ન હોત કેનાલમાં કામ ચાલે છે તે ખ્યાલ નહિ હોવાનું નિવેદન
0
comment0
Report
DRDarshal Raval
Jan 26, 2026 07:38:27
Ahmedabad, Gujarat:આખા કાર્યક્રમ ન્યુઝ અને વિગત... અમદાવાદ ഗ്രാമ્ય જિલ્લા પોલીસ દ્વારા 26 જાન્યુઆરી પર 77મેં પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી પ્રજાસત્તાક દિનના અવસરે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાઈ ભારતીય ગાંધી વિરોધી દબાણના કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન વિવિધ આકર્ષણો જોવા મળ્યા પહેલયા ધ્વાજવંદન, સલામી અને પોલીસ બેન્ડ द्वૌરા રાષ્ટ્રગાન બાદમાં શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ બાદમાં નાયબ મુખ્યમંત્રીનું સંબોધન રહ્યું આ સાથે વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શન તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો જિલ્લા પોલીસ દ્વારા વિશેષ પ્રદર્શન સાથે ઉત્તમ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનપત્ર વિતરણ કરાયો વૃക്ഷારોપણ અને Pickle Ball રમતગમત સુવિધાનું ઉદ્ઘાટન કરાયું પોલીસ દળ અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન રહ્યું પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આધુનિક સુરક્ષા ક્ષમતા અને ટેકનિકલ તૈયારીનું પ્રદર્શન કરવામાં આવ્યુ જેમાં Mounted Unit અને Dog Squadનું પ્રદર્શન તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રિલ કરાઈ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની મહિલા પોલીસ દ્વારા સજ્જતા, સતર્કતા અને સેવા સાથે સુરક્ષા ના સૂત્રને સાકાર કરતી શિસ્તબદ્ધ અને સંકલિત રાઇફલ ડ્રિલ રજૂ કરવામાં આવી આ ડ્રિલ દ્વારા મહિલા પોલીસ દળની શારીરિક ક્ષમતા, શિસ્ત, સમન્વય અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ જનતા સમક્ષ રજૂ કરાયું અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG ટીમ દ્વારા SOG Drill કરાઈ આ ઘટનામાં ઉચ્ચ સ્તરની ટેક્ટિકલ તાલીમ, ઝડપી પ્રતિભાવ ક્ષમતા, ઓપરેશનલ સંકલન અને ઇમરજન્સી પરિસ્થિતિમાં અસરકારક કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું કસ્ટમાઇઝ્ડ પોલીસ બાઇક અને આધુનિક પોલીસ વાહનો અને सुरक्षा સાધનોનો ડિસ્પ્લે કરવામાં આવ્યો Isuzu મલ્ટીપર્પ્રાઇઝ વાહન, અભિરક્ષક રેસ્ક્યૂ વાહન, માર્કસમેન બુલેટ પ્રુફ વાહન, મોબાઈલ બેગેજ સ્કેનર, લાઇટ આરમર્ડ ટ્રુપ કેરિયર, વજ્ર રાયોટ કંટ્રોલ વેહિકલ અને વોટર કેનન વ્હીકલ નું પ્રદર્શન યોજાયું આ પ્રદર્શન દ્વારા જનસુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિભાવમાં પોલીસની તૈયારી રજૂ કરવામાં આવી ટેબ્લો દ્વારા નશા વિરોધી અભિયાન NDPS, سائબર ક્રાઈમથી સુરક્ષા. આધુનિક હથિયાર અને ટેક્ટિકલ તૈયારી. વાયરલેસ અને Command & Control સંચાર વ્યવસ્થા. શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળક કલ્યાણ. swachh bharat mission, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ. MSME, સોલર ઊર્જા, પ્રાકૃતિક ખેતી અને રમતગમત વિકાસ પર જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો આ સાથે જ Ahmedabad Rural Traffic Action Plan – 2025 નું અનાવરણ કરાયું જન્યુઆરી માસ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવાતા National Road Safety Monthના અનુસંધાને, જિલ્લાની માર્ગ સલામતી સુદૃઢ કરવા માટે તૈયાર કરાયેલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાસ્તરીય Traffic Action Plan – 2025 નું અધિકૃત અનાવરણ કરવામાં આવ્યુ આ કાર્યયોજનામાં ટ્રાફિક જામ પોઈન્ટ્સની IDENTIFY, બ્લેક સ્પોટ્સમાં સુધારણા તથા અકસ્માત નિવારણ માટેના વ્યૂહાત્મક પગલાંનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત હેલ્મેટ વિતરણ કાર્યક્રમ રાખાયો National Road Safety Month અંતર્ગત ટુ-વ્હીલર વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુસર, એલિક્સિર ફાઉન્ડેશન તથા ટ્રુહોમ ફાઇનાન્સ લિ.ના CSR સહયોગથી જરૂરિયાતમંદ વાહનચાલકોને ISI-માર્ક હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ ૨,૫૦૦ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ. પિકલબોલ રમતગમત કોર્ટ્સનું ઉદ્ઘાટન કરાયું. ONGસસીઆર સહયોગથી વિકસિત આધુનિક, જનઉપયોગી તથા આરોગ્યલક્ષી પિકલબોલ રમતગમત સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ સુવિધા દ્વારા પોલીસ કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ સ્થાનિક નાગરિકોમાં ફિટનેસ, ટીમ-સ્પિરિટ અને સ્વસ્થ જીવલાઈને પ્રોત્સાહન મળશે. પિકલબોલ કોર્ટ પ્રોજેક્ટ વિગતો: કુલ કોર્ટ્સ: 4 પિકલબોલ કોર્ટ દરેક કોર્ટનું માપ: આશરે 44 ફૂટ 20 ફૂટ બુફર એરિયા કુલ વિકસિત વિસ્તાર: આશરે 7,800 ચો. ફુટ મુખ્ય સુવિધાઓ: સિન્થેટિક / એક્રિલિક स्पોર્ટ્સ ફ્લોરિંગ LED ફ્લડલાઇટ વ્યવસ્થા સેફ્ટી ફેન્સિંગ બેઠક વ્યવસ્થા તથા બેઝિક ડ્રેનેજ projected ખર્ચ: રૂ. 25 લાખ (ONGC CSR અંતર્ગત) હર્ષ સંઘવી. નાયબ મુખ્યમંત્રી. ગુજરાત સ્પીચ મુદા અલગ આપેલ છે. પિકલબોલ કોર્ટ શરૂ કરાયો અને ઉજવણી પર પબ્લિક ટિકટેક આપ્યું.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 26, 2026 06:51:12
Surat, Gujarat:વેસુ વિસ્તારમાં રહેતા રેડીમેડ ગારમેન્ટના વેપારીના ઘરે વિશ્વાસુ નોકરે પेनકેન પ્રકારે લોકરમાંથી ૭૦ લાખના સોનાના દાગીના અને રોકડ લઈને પલાયન થઈ ગયો હતો. તેનું આઘાતકાળમાં કોલ કરીને ૫૪ લાખની ખંડણી માંગી હતી. અલથાણ પોલીસનુ નોકરનાં પગેરું દબાવી વાપી ખાતેથી પકડી પાડયો હતો. સુરતના અલથાણના બેલાકાસા બિલ્ડિંગમાં રહેલા દીપ્તિબેન સંજયભાઈ મહેશ્વરીએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે ડીઆરઆઈએ છાપો મારી ગારમેન્ટના એક્સપોર્ટર પતિ સંજયભાઈની અટકાયત કરી હતી. આ તકનો ગેરલાભ લઇ સત્તાર્થી નોકર લવકુશ ઉર્ફે ચંદન તાંડવ બજરંગશરણ શુક્લએ દીપ્તિબેનને ડરાવ્યા હતા કે ગમે ત્યારે determinados હોય તો તમારા ઘરેણાં સેફ જગ્યાએ મૂકી દો. દેવામાં આવી આપી ચાવી પણ સોંપી દીધી હતી. થોડા દિવસ પછી દીપ્તિબેનને શંકા જતાં લોકર તપાસવા ગયા ત્યારે કહ્યું કે નોકર લવકુશ વાપી ખાતેથી પકડી પાડયો હતો. તેની પાસેથી ૨૫ લાખના દાગીના कબજે થયા હોવાના આવતા હતા. આ મામલે અલથાણ પોલીસ મથકના પોલીસ આનુસંધાન મુજબ તપાસ ચાલી રહી હતી.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 26, 2026 06:50:50
Surat, Gujarat:સુરત: સામાજિક સમરસતા અને સેવાના સંગમ સમાન એક ભવ્ય પ્રસંગ સુરતના રાંદેર વિસ્તારમાં યોજાયો હતો. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ૯મા સમૂહ લગ્નોત્સવમાં ભરવાડ, આહિર અને રબારી સમાજની ૬૭ દીકરીઓએ શાહી ઠાઠ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમગ્ર આયોજનનો આર્થિક भार જાણીતા સેવાભાવી દાતા રણછોડભાઈ ભડિયાદ્રા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રણછોડભાઈએ આ સમૂહ લગ્નમાં પોતાની પણ બે દીકરીઓના લગ્ન કરાવીને समाजને 'સમાનતા'નો એક ઉત્તમ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે ભરવાડ, રબારી અને આહિર સમાજમાં વડીલો વૃદ્ધાશ્રમમાં હોય તેવો કોઈ દાખલો નથી તે ગૌરવની વાત છે. પણ હવે સમય છે કે આપણે વહુને દીકરી તરીકે સ્વીકારી તેને દુનિયાની બરોબરી કરવાની તક આપીએ. જો વહુને થોડી છૂટછાટ અને સન્માન મળશે, તો તે પરિવારનું કલ્યાણ અદભૂત રીતે કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાતા રણછોડભાઈ દાજીના આ ભગીરથ કાર્યની કદર રૂપે તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) દરેક દીકરીને ઘરવખરીની કુલ ૭૫ જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ધારાસભ્યો, મંત્રીઓ અને સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. હજારોની જાનમેદનીને સાચવવા માટે ૧૫૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. આ 'શાહી' સમૂહ લગ્ને માત્ર સુરતમાં જ નહીં, પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાજિક એકતા અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
0
comment0
Report
HSHEMANT SANCHETI
Jan 26, 2026 03:30:26
Narayanpur, Chhattisgarh:नारायणपुर जिले में 77वां गणतंत्र दिवस एक ऐतिहासिक और भावनात्मक क्षण का साक्षी बना। वर्षों तक गणतंत्र दिवस और स्वतंत्रता दिवस को काला दिवस मानने वाले आत्मसमर्पित नक्सलियों ने इस बार पुनर्वास केंद्र में पूरे सम्मान और गर्व के साथ तिरंगे को सलामी दी। इस विशेष अवसर पर आत्मसमर्पित नक्सलियों ने अपर कलेक्टर वीरेन्द्र बहादुर पंचभाई के साथ मिलकर ध्वजारोहण किया, राष्ट्रगान गाया और भारत माता की जय, वंदे मातरम् तथा तिरंगे की जय के नारों से वातावरण को देशभक्ति से सराबोर कर दिया। यह पल जिले के इतिहास में एक स्वर्णिम अध्याय के रूप में दर्ज हो गया। गणतंत्र दिवस के आयोजन की तैयारियों में भी आत्मसमर्पित नक्सलियों की सक्रिय भागीदारी देखने को मिली। उन्होंने स्वयं रंगोली बनाकर परिसर को सजाया, जो उनके बदले हुए विचारों और नई शुरुआत का प्रतीक बना। अपर कलेक्टर वीरेन्द्र बहादुर पंचभाई ने कहा, “आज का दिन अत्यंत ऐतिहासिक है। यह पहली बार है जब आत्मसमर्पित नक्सली गणतंत्र दिवस मना रहे हैं, राष्ट्रगान गा रहे हैं और भारत माता की जय के नारे लगा रहे हैं। यह उनके जीवन में सकारात्मक परिवर्तन और संविधान के प्रति आस्था का प्रतीक है।” वहीं आत्मसमर्पित नक्सलियों ने भी अपनी भावनाएं साझा करते हुए कहा कि “जंगल में रहते हुए हम इस दिन को काला दिवस मानते थे, लेकिन आज पहली बार देश के तिरंगे का सम्मान किया है। गणतंत्र दिवस के इस आयोजन में शामिल होकर हमें गर्व महसूस हो रहा है।” यह आयोजन न केवल पुनर्वास और मुख्यधारा में लौटने की सफलता को दर्शाता है, बल्कि यह भी साबित करता है कि संवाद, विश्वास और अवसर से परिवर्तन संभव है। नारायणपुर में मनाया गया यह गणतंत्र दिवस शांति, पुनर्निर्माण और नए भविष्य की उम्मीद का संदेश देता है।
0
comment0
Report
DMDURGESH MEHTA
Jan 25, 2026 18:02:38
Gandhinagar, Gujarat:प्रधानमंत्री नरेंद्र मोदी का मन की बात का 130वां एपिसोड। शाहपुर में भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा ने मन की बात कार्यक्रम देखा। भाजपा जिला अध्यक्ष अनिल Patel, विधायक અલ્પેશ ઠાકોર, भाजपा प्रदेश मीडिया कन्वीनर प्रणशात वाला सहित आponents मौजूद रहे। बड़ी संख्या में बच्चों, महिलाओं और ग्रामजनों की मौजूदगी। महत्त्वपूर्ण नोट: प्रधानमंत्री नरेंद्र मोदी का वर्ष 2026 का पहला मन की बात कार्यक्रम। गांधी नगर। मन की बात के बारे में गांधी नगर जिला अध्यक्ष अनिल Patel का बयान। पहले 129 एपिसोड हो चुके थे, देश के सभी बूथों पर आयोजन कराए गए। आज शाहपुर में लोगों की भीड़ मौजूद रही। प्रांतीय भाजपा अध्यक्ष भी उपस्थित रहे। कार्यक्रम के बाद क्षेत्रीय अध्यक्ष ने स्थानीयों से भी चर्चा की।
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 25, 2026 18:02:25
Surat, Gujarat:સુરતના વરાછા વિસ્તારમાં એક જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં થયેલ चोरीનો ભેદ પોલીસે માત્ર ૫ કલાકમાં ઉકેલી આપ્યો. ઉદ્યોગપતિની સતર્કતા અને ટેકનોલોજીના ઉપયોગે તસ્કરને ગણતરીના સમયમાં જ પોલીસના કળજમાં લાવી દીધો હતો. વરસના ઉદ્યોગપતિ કેયુર ખેનીએ security તરીકે ઘરનાં ખૂણાકૂણા, જે સુધી બેડરૂમ સુધી CCTV કેમેરા લગાવ્યા હતા. રાત્રિના સમયે તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તે બેડરૂમમાં આરામથી બેઠો હોવાનું CCTVમાં કેદ થયું હતું. ચોરી કર્યા બાદ તસ્કરે ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું, જે તેની વિકૃત માનસિકતા દર્શાવે છે. બાઈટ: કેયુર ખેની (ઉદ્યોગપતિ) વીઝિતિ 2: કેયુરखेનીના પરિવારને સવારે 8:00 વાગ્યે ચોરીની જાણ થતાં જ તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી. ચોરીમાં ગયેલા સ્માર્ટફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. વરાછા પોલીસ અને પેટલાદ પોલીસે મળીને તપાસ હાથ ધરી હતી. સવારે 11:00 વાગ્યા સુધીમાં પોલીસ આરોપીને દબોચી લઈને મૃતદંડમાં લાવી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા રોકડા રૂપિયા, સોને-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 16.40 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉદ્યોગપતિની સતર્કતા અને પોલીસની સ્પૂર્ટે કહીએ તો મોટી મિલકત બચી ગઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 25, 2026 18:01:54
Surat, Gujarat:એંકર:સુરત: માનવતાના ઉત્ત્કૃષ્ટ કાર્ય અને અંગદાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સુરતની ડોનેट લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાને તેમની અભૂતપૂર્વ સેવા બદલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ આપી હજારો લોકોને નવજીવન આપવા બદલ આ સન્માન તેમને મળ્યું છે. વીઓ:1 નિલેશભાઈની આ સફર પાછળ એક સંવેદનશીલ ઘટના છૂપાયેલી છે. વર્ષ 1997માં તેમના પિતાની કિડની ફેલાતા તેમણે કિડનીના દર્દીઓ અને તેમના પરિવારોની પીડાને નજીકથી જોયી હતી. વર્ષ 2011માં પિતાના અવસાન બાદ, તેમણે અન્ય પરિવારોને આવી પીડામાંથી ઉગારવાનો દૃઢ નિશ્ચય કર્યો. આ એક નવી ચેતના સુરત અને ગુજરાતમાં અંગદાનની નવી દિશા ખોલી. વીઓ:2 वर्ष 2005થી વન મેન આર્મી જેવી કાર્ય શરૂ કર્યા બાદ તેમણે 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની વિધિવت સ્થાપના કરી. કુલ 1366 અંગો/ટીસ્યૂ દાન થયેલ છે. નવજીવન મેળવનાર વ્યક્તિઓ: 1258 (દેશ અને વિદેશના દર્દીઓ) 551 કિડની, 240 લિવર, 57 હૃદય, 56 ફેફસાં, 9 પેન્ક્રીઆસ, 10 હાથ, 1 નાનું આતરડું અને 442 ચક્ષુઓ. દાાન થયેલ છે. જ્યારે સમગ્ર દેશમાં અંગદાનનું પ્રમાણ ઘટ્યું હતું, ત્યારે પણ નિલેશભાઈ અને તેમની ટીમે સુરતમાંથી 203 અંગોનું દાન કરાવી 182 દર્દીઓને નવું જીવન આપ્યું હતું. વીઓ:3 નિલેશભાઈની કામગીરીની નોંધ લઈને અગાઉ પણ તેમને અનેક સન્માન મળ્યા છે. ગુજરાત ગરિમા એવોર્ડ (2022): ગુજરાત સરકારે નો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર. વર્ષ 2020-21માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સરકારી સમિતિમાં તેમની નિમણૂક થઈ હતી. અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામની અપાવનાર નિલેશ માંડલેવાળાને મળેલો આ રાષ્ટ્રીય પતિ એવોર્ડ સમગ્ર સુરત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
HBHimanshu Bhatt
Jan 25, 2026 14:46:07
Morbi, Gujarat:ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાંಾಯಿತು જે બાબતે મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે போலீસ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.verting (વોટ) નંબર વિનાના આપત્તિજન્ય પદો દ્વારા, ટંકારા વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા પોતાના પતિએ તેની 14 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને ટંકારા પોલીસએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના રીમાન્ડ લેવા માટેની તૈયારી ચાલી રહી હતી. વધુમાં મળી આવેલી માહિતી મુજબ બનાવ ત્યારે બન્યો હતો ત્યારે સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી અને ત્યારબાદ પિતાએ નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ કર્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને ધાબોચી લીધો છે. બાઈટ ૧: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર
0
comment0
Report
Advertisement
Back to top