Back
पलनपुर के छह मार्गों पर 9 सीटी बसें, ग्रामीण इलाकों तक पहुंचेगा लाभ
ARAlkesh Rao
Feb 07, 2026 06:17:41
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે.
FTP-0602 ZK BNK CITY BUS PKG
સ્લગ-સીટી બસ
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરની ભાજપ સાશીત નગરપાલિકા દ્વારા ગણતરીના દિવસોમાં જ મુખ્યમંત્રી અર્બન બસ પરિવહન યોજના અંતર્ગત સીટી બસ સેવા શરૂ થઈ રહી છે જેને લઈને પાલિકા દાવો કરી રહી છે કે 6 રૂટ ઉપર ચાલનારી 9 સીટી બસોના કારણે 2 લાખથી વધુ શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે .
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં અંદાજે 2 લાખ લોકોની વસ્તી છે જેને લઈને શહેરમાં 5 હજારથી વધુ રિક્ષાઓ દોડી રહી છે જેટલો શહેરીજનો શહીરિતાએ સીટી બસની સુવિધા ન હોવાથી અનેકવાર લોકોને રીક્ષા ચાલકોની મનમાની અને મોંઘા રીક્ષા ભાડાનો સામનો કરવો પડતો હતો જેની કારણે શહેરમાં સીટીબસ સેવા શરૂ કરાય હતી ,જોકે ચૂંટણીપાલિકા દ્વારા શહેરીજનોને સીટી બસનો લાભ મળવા માટે મુખ્યમંત્રી અર્બન બસ પરિવહન યોજનાનો લાભ લઈને શહેર સીટી બસ શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડી તેની પ્રક્રિયા પૂર્ણ કરતા બસ હવે ગણતરીના દિવસોમાં જ પાલનપુરના મુખ્ય 6 રૂટ ઉપર 9 સીટી બસ દોડશે જેનો વિધાર્થીઓ,નોકરિયાતો,વેપારીઓ,શહેરીજનો અને ગામડેથી આવતા લોકોને લાભ મળશે ,જેમાં પાલિકા દ્વારા હાલ 6 જેટલા સંભવિત રૂટ તૈયાર કરાયા છે ,જેમાં રૂટ નંબર 1 -એરોમાં સર્કલથી-બનાસડેરી ,રૂટ નંબર 2-સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટથી ધનિયાણા ચોકડી ,રૂટ નંબર -3-એરોમાં સર્કલથી હનુમાન ટેકરી ,રૂટ નંબર-4-કીર્તિસ્થંભથી મોરિયા બનાસમેડિકલ કોલેજ ,રૂટ નંબર-5 -ગણેશપુરાથી ચડોતર ગામ સુધી અને રૂટ નંબર -6-સંજય ચોકથી જગાણા એન્જિનિયરિંગ કોલેજ સુધી સીટી બસો દોડશે,જોકે શહેરીજનોની જરૂરિયાતો પ્રમાણે શહેરના મોટાભાગના વિસ્તારોને આવરી લેવાનું પાલિકાનું આયોજન છે જેથી શહેરના અનેક વિસ્તારો અને શહેરથી નજીકના ગામડાઓના લોકો આ સીટીબસોનો મહત્તમ લાભ મળી શકશે..જોકે પાલનપુર પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ દાવો કર્યો છે કે ભૂતકાળમાં ક્યા કારણે સીટીબસો બંધ થઈ એ મને ખબર નથી પણ આ વખતે યોગ્ય આયોજન કરાયું છે અને ટ્રાફિકનું પણ નિયમન કરાયું છે જેથી શહેરીજનોને કોઈ જ અગવડ નહિ પડે અને તેવો એક સીટી બસોમાં સુલભ અને સુરક્ષિત મુસાફરી કરી શકશે.
બાઈટ-ચીમનલાલ સોલંકી-પાલનપુર નગરપાલિકા પ્રમુખ
( શહેરમાં 6 રૂટ ઉપર 9 સીટી બસો દોડશે જે ગ્રામીણ વિસ્તારોને પણ avatરી લેશે.શહેરીજનોને મોટો ફાયદો થશે)
પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ફરી એકવાર સીટી બસો દોડાવવામાં આવનાર હોવાથી રીક્ષાવાળાઓના ત્રાસથી મુક્તિ મળશે અને વૃધો બાળકો અને વિદ્યાર્થીઓને સલામત મુસાફરીનો લાભ મળશે જેને લઈને શહેરીજનોમાં બહુ ખુશી જોવા મળી રહી છે પણ સ્થાનિક લોકો પાલિકાને અપીલ કરી રહ્યા ہیں કે અગાઉ સીટી બસો શરૂ કરી હતી અને થોડા સમયમાં બંધ થઈ ગઈ તેવું ફરી ન થાય અને કાયમી સીટી બસો ચાલુ રહે તેવા આયોજન કરાય.
બાઈટ-મનોજ ઉપાધ્યાય -સ્થાનિક
( શહેરમાં રીક્ષાવાળાઓનો ત્રાસ હતું સીટી બસ શરૂ કરવાનો પાલિકાનો સરળ નિર્ણય છે ,વૃધો અને વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોને લાભ મળશે )
બાઈટ-મહેશભાઈ પ્રજાપતિ -સ્થાનિય
( સીટી બસ શરૂ થાય એ સારી વાત છે પરંતુ પહેલાં જેમ બસ થોડો સમય ચાલીને બંધ ન થઈ જાય કાયમી સીટી બસ ચાલુ રહે તેવું પાલિકા આયોજન કરે)
પાલનપુર પાલિકા શહેર ગણતરીના દિવસોમાં જ સીટી બસ સેવા શરૂ કરવા જઈ રહી છે ત્યારે સીટી બસ સેવાને લઈને પાલિકાના કોંગ્રેસના સદસ્ય આશાબેન રાવલે પાલિકા કોઈપણ પ્રકારના યોગ્ય આયોજન વગર સીટી બસ સેવા શરૂ કરતી હોવાના આક્ષેપ લગાવતા કહ્યું કે અગાઉ બે વખત પાલિકાએ સીટી બસો શરૂ કરી હતી પરંતુ તેમની મિસ મેનેજમેન્ટ અને ટ્રાફિકની સમસ્યા દૂર કર્યા વગર સીટીબસ સેવા શરૂ કરાઇ હતી જે અંતે થોડા સમય બાદ બંધ કરી દેવાઈ હતી પરંતુ આ વખત ફરીથી સીટી બસ પાલિકા શરૂ કરવાનો છે તો પહેલા વિસ્તારના સર્વે કરીને ટ્રાફિકનું નિયમન કરી જ سیટી बस શરૂ કરવી જોઈએ જેથી જનતાના લાભ થાય.
બાઇટ-આશાબેન રાવલ-સદસ્ય નગરપાલિકા પાલનપુર
( અગાઉ પણ પાલિકાની અણઆવડતના કારણે બે વખત સીટી બસ શરૂ કરીને બંધ કરી દીધી હતી તો આ વખત ફરીથી સીટી બસ સેવા શરૂ કરી રહ્યા છીએ)
પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 6 રૂટ ઉપર સિટિબસ સેવા શરૂ કરીને વિસ્તારો આવરે તેવી યોજના છે તો આ સીટી બસોમાં ઓછામાં ઓછી 5 રૂપિયા ભાડું નક્કી કરાયું છે જે રીક્ષા ભાડા કરતા વધારે યથાવત રહેવા માટે વિદ્યાર્થી અને મહિલાઓ માટે પણ રાહત...
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:18:580
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:03:140
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 08:02:400
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 06:48:080
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 06:30:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 06:19:170
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 06:06:100
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 05:45:170
Report
HShakimuddin shabbirbhai
FollowFeb 07, 2026 05:31:510
Report
NJNILESH JOSHI
FollowFeb 07, 2026 05:08:380
Report
ANAbhishek Nirla
FollowFeb 07, 2026 04:00:180
Report
SVSANDEEP VASAVA
FollowFeb 07, 2026 03:45:400
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 03:18:480
Report