Back
7 वर्षीय बच्चे के साथ मस्जिद में दुष्कर्म, आरोपी गिरफ्तार
URUday Ranjan
Feb 07, 2026 08:02:40
Ahmedabad, Gujarat
અમદાવાદ ગાયકવાડ હવેલી વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. મસ્જિદની અંદર એક બાળક નમાજ પઢવા ગયો હતો. એક વ્યક્તિ બાળકને લલચાવી ફોસલાવી ધાબા પર લઈ ગયો હતો. બાળકને નમાજ કઈ રીતે પઢાવવી તે શીખવાડવાના નામે ધાબે લઈ ગયો. मकદુમ સાબ નામની મસ્જિદના ધાબા પર આ બનાવ બન્યો છે. આરોપી 15 થી 20 મિનિટ ધાબા پر રહી છે. બાળક પહેલાં ધાબા પરથી ઉતરે છે, અને પછી આરોપી નીચે ઉતરે છે. બાળક હાલતમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. આ અંગે જાણ થતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી. આરોપીવૃદ્ધમાં પહેલાં મારામારીનો ગુનો દાખલ કરાયો હતો. આરોપીનું નામ નોમાન શેખ છે, તેની ઉમર 21 વર્ષની છે. આરોપી પહેલાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો. ગઈકાલે તે જુમ્માની નમાજ પઢવા માટે આવ્યો હતો અને આ ગુનો આચર્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowFeb 07, 2026 09:26:220
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:19:030
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 07, 2026 09:15:530
Report
NMNACHIKET MEHTA
FollowFeb 07, 2026 09:06:390
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 09:06:230
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:05:490
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 07, 2026 08:46:280
Report
ARAlkesh Rao
FollowFeb 07, 2026 08:46:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:18:580
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:03:140
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 06:48:080
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 06:30:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 06:19:170
Report