Back
रायपुर ब्रिज मरम्मत पर देरी, 10 मार्च तक पूरा होने का अनुमान
DRDarshal Raval
Feb 07, 2026 06:30:16
Ahmedabad, Gujarat
અમદાવાદ.
અમદાવાદ શહેર સાથે ગાંધીનગરની જનતા પરેશાન
અમદાવાદ પાસે અને ગાંધીનગરમાં આવતા નરોડા દહેગામ રોડ પર નર્મદા કેનાલ બ્રિજ બંધ રહેતા લોકો પરેશાન
રાયપુર થી સોનારડા વચ્ચે આવેલ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા એક વર્ષથી બંધ
1 વર્ષથી બંધ બ્રિજ પર દિવાળી બાદ શરૂઆત કરાઈ
જોકે કામ ક્યારે પૂર્ણ થશે તેનો હાલ ચોક્કસ કોઈ અંદાજ નથી
કોન્ટ્રાકટર શ્રીરામ ઇન્ફ્રા લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે કામ
2 કેન્ટી લીવર્સ חדשים નાખવામાં આવ્યા અને વોલ બનાવાનું કામ ચાલુ
5 નંબર ગડર અને 1.2 અને 3 સ્પાન ડેમેજ થતા તેનું કામ ચાલુ
બ્રિજ વચ્ચે જોયન્ટ નવા કરવામાં આવી રહ્યા ہیں
1 વર્ષથી બંધ બ્રિજ પર ઓક્ટોબર 2025 થી કામ શરૂ કરાયું
પહેલા કેન્ટી લીવર કામ શરૂ કર્યું બાદમાં ગડર ડેમેજ જણાઈ આવતા તેનું કામ વહેલાં થઈ શકે તેમ નહોતું
10 માર્ચ સુધી કામ પૂર્ણ થવાનો અંદાજ
બ્રિજ બંધ રહેતા હાલ 200 મીટર નું અંતર લોકો માટે 6 km જેટલું બન્યું
દહેગામથી નરોડા આવવું હોય તો 4 km અંતર વધ્યું
તો નરોડથી દહેગામ જવા 2 km અંતર વધ્યું
કેના નાલના રોડ સાંકડા અને લાઈટ ના અભાવે પણ વાહન ચાલકો પરેશાન
બ્રિજ બંધ રહેતા રાહદારી. સ્થાનિક. વાહન ચાલકો. નોકરિયાત અને ધંધાર્થી વર્ગ બધા વાહનચાલકો પરેશાન
આ સાથે જ આસપાસ શાળા, યુનિવર્સિટી અને gidc માં જતા લોકો સૌથી વધુ પરેશાન
પરેશાન લોકોએ ઝડપી કામ પૂર્ણ કરવાનો આકલ્પ
બ્રિજ બંધ રહેતા અને રસ્તા લાંબા થતા રીક્ષાની ભાડુમાં વધારો થાય છે એવો આક્ષેપ
આ સાથે લોકોના ઈંધણ અને સમય સાથે નાણાંનું પણ ખર્ચ થતું રહે
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા શ્રીરામ ઈન્ફ્રા લિમિટેડ કંપનીને કામ સોંપાયું છે
હવે કામ 10 માર્ચે પૂર્ણ થાય તો શક્યતા જોવાઈ રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:18:580
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:03:140
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 08:02:400
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 06:48:080
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 06:19:170
Report
ARAlkesh Rao
FollowFeb 07, 2026 06:17:410
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 06:06:100
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 05:45:170
Report
HShakimuddin shabbirbhai
FollowFeb 07, 2026 05:31:510
Report
NJNILESH JOSHI
FollowFeb 07, 2026 05:08:380
Report
ANAbhishek Nirla
FollowFeb 07, 2026 04:00:180
Report
SVSANDEEP VASAVA
FollowFeb 07, 2026 03:45:400
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 03:18:480
Report