Back
Ahmedabad हाईवे पर रात में अकेलों को निशाना बनाकर लूट: तीनों आरोपी सोला पुलिस के गिरफ्त में
URUday Ranjan
Feb 07, 2026 06:06:10
Ahmedabad, Gujarat
અમદાવાદમાં રાત્રિના સમયમાં હાઈવે પર એકલદોકલ લોકોને ટાર્ગેટ કરતી લૂંટારૂ ટોળકીનો સોલા પોલીસ પર્દાફાશ કરી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે લઘુશંકા કરવા ઉભેલા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો હવે પોલીસના સકંજામાં છે. નવાઈની વાત એ છે કે આ લૂંટારૂઓ કોઈ રીઢા ગુનેગાર નથી પરંતુ શહેરમાં PGમાં રહી મજૂરીકામ કરતા યુવકો છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
આ જીવલેણ હુમલા બાદ સોલા પોલીસ ઇજાગ્રસ્તની ફરિયાદ નોંધી ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં સીસીટીવી ફૂટેજ અને બાઈક નંબરના આધારે પોલીસે કડીઓ જોડી અને અંતે ત્રણ આરોપીઓ સોલા પોલીસના સકડઝામાં આવ્યા. પકડાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે આમ આદરપ સંદેશો ઉપરાંત આ ત્રણેય યુવકો મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે અને અમદાવાદમાં પીજીમાં રહીને નાનું-મોટું મજૂરી કામ કરે છે.
હાલ સોલા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:18:580
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:03:140
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 08:02:400
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 06:48:080
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 06:30:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 06:19:170
Report
ARAlkesh Rao
FollowFeb 07, 2026 06:17:410
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 05:45:170
Report
HShakimuddin shabbirbhai
FollowFeb 07, 2026 05:31:510
Report
NJNILESH JOSHI
FollowFeb 07, 2026 05:08:380
Report
ANAbhishek Nirla
FollowFeb 07, 2026 04:00:180
Report
SVSANDEEP VASAVA
FollowFeb 07, 2026 03:45:400
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 03:18:480
Report