Back
सूरत के 505 शिक्षकों को पुरानी पेंशन योजना में शामिल, कर्मचारियों में नई उम्मीद
CPCHETAN PATEL
Feb 07, 2026 08:18:58
Surat, Gujarat
સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા માટેની કાર્યવાહી કરવા બદલ આભાર વ્યક્ત કરાયો
સુરત જિલ્લા ના તમામ શૈક્ષણિક કર્મચારીઓ તરફથી હૃદયપૂર્વક આ답રુંઆભાર વ્યક્ત કરાયો
સરકારના સંવેદનશીલ ન્યાય અને દુર costumધાન અભિગમના પરિણામ સ્વરૂપે સુરત જિલ્લાની કુલ 505 શૈક્ષણિક કર્મચારીઓનો જુની પેન્શન યોજનામાં સમાવેશ થયો છે,
જે માટે આપની કક્ષાએથી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આેલાવે છે.
આ નિર્ણય માત્ર આર્થিক સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન-સન્માન અને ભાવી નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે.
વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ માટે આપનું આ કાર્ય એક આશાનો સૂર્ય બની ગયું છે.
સરકારની કાર્યક્ષમ નેતૃત્વ શક્તિ, માનવીય અભિગમ અને કર્મચારી હિત માટેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.
આપણના આકારાત્મક નિર્ણયોથી શિક્ષણ ક્ષેત્રે નવી ઊર્જા અને પ્રેરણા પ્રાપ્ત થાય છે.
સરકાર તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તમામ કર્મચારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowFeb 07, 2026 09:26:220
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:19:030
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 07, 2026 09:15:530
Report
NMNACHIKET MEHTA
FollowFeb 07, 2026 09:06:390
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 09:06:230
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 09:05:490
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 07, 2026 08:46:280
Report
ARAlkesh Rao
FollowFeb 07, 2026 08:46:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:13:180
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 08:03:140
Report
URUday Ranjan
FollowFeb 07, 2026 08:02:400
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 06:48:080
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 06:30:160
Report
CPCHETAN PATEL
FollowFeb 07, 2026 06:19:170
Report