Back
नन्दा देवी जहाज़ वाडीनार पोर्ट पर पहुँचा; 46,500 टन LPG की आपूर्ति मंज़ूर
DRDarshal Raval
Mar 17, 2026 08:03:47
Ahmedabad, Gujarat
કાલે મુન્દ્રા પોર્ટ પર shvalik જહાજ ગુજરાત આવ્યા બાદ આજે નંદા દેવી જહાજ વાડીનાર પોર્ટ પર پہنچાયું
નંદા દેવી जહાજમાં પણ 46 હજાર મેટ્રિક ટન lpg ગેસનો જથ્થો લાવવામાં આવ્યો
બે દિવસમાં બે જહાજ સ્ટ્રેટ ઓફ હોરમઝ માંથી ગુજરાત આવ્યા
જે કામ અન્ય દેશ ન કરી શક્યું તે કામ ભારત એ કરી બતાવيو
Lpg ગેસના બે જહાજ આવતા ભારતીયોને મળશે મોટી રાહત
વાડીનાર પોર્ટથી દરિયામાં 12 km અંદર જેટી પર પહોંચ્યું નંદા દેવી જહાજ
મિડ સી મા દરિયા વચ્ચે જહાંજ માંથી જહાજમાં ગેસ ટ્રાન્સફર કરાશે
જહાજ મા રહેલ lpg ગેસ માંથી અડોથો ગેસ ટ્રાન્સફર કરી તમિલનાડુ અને અડધો કલકતા મોકલવામાં આવશે
સુશીલકુમાર સિંગ. ચેરમેન. Dpa
યુદ્ધ વચ્ચે એનર્જી સપ્લાય લાવવો જરૂરી છે
Pm ના માર્ગદર્શનમાં કામ કરતા lpg જહાજ આવ્યા
બે જહાજ આવ્યા જેમા સોમવારે શિવાલીક વિશલ આવ્યું અને આજે રાતે 2.30 વાગે નંદા દેવી જહાજ પહોંચ્યું હતું
શિવાલીક જહાજ જે મધર વિશલ કહેવાય તેમાંથી બેબી વિશલ જહાજ માં ગેસ ટ્રાન્સફર કરી લઈ જવાશે
નંદા દેવી માંથી Bw બર્ડ નામમાં બેબી વિશલમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં 2 કલાક બને જહાજ કપલ કરતા લાગશે
બાદમાં બે દિવસ ગ્રેસ ટ્રાન્સફર કરવામાં સમય લાગશે
જહાજથી જહાજમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ रेग્યુલર છે
Lpg ગેસ જહાજ COME આવે તેને પ્રાયોરિટીમાં લઈ કામ કરવા સૂચના છે
જહાજ પર જઈને આવ્યા અને કરુ ને મળ્યા
બેબી વિશલ આવશે અને તેમાં ગેસ ટ્રાન્સફર કરવામા આવશે
નંદા દેવી જહાજમાં 46500 ટન lpg ગેસ લાવવાના आया
નંદા દેવીમાં આપવામાં આવેલ lpg ઇસ્ટર્ન એરિયામાં તમિલનાડુ માટે એનોરમમાં 25 હજાર ટન અને કલકતા માટે અલદીયારામાં 21 હજાર ટન lpg મોકલવામાં આવશે
બે દિવસ પ્રોસેસ થયા બાદ જહાજ રવાના થશે
કરુ મેમ્બરને મળી વાતચીત કરી મોડું થયું એજ છે બાકી કોઈ તકલીફ નથી પડી
યુદ્ધ વચ્ચે કંડલા પોર્ટમાં અસર નહિ પણ હાલ ગ્રોથ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 17, 2026 10:46:02893
Report
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:07947
Report
MMMitesh Mali
FollowMar 17, 2026 10:25:361022
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 09:52:391040
Report
AKAshok Kumar
FollowMar 17, 2026 09:52:141030
Report
KBKETAN BAGDA
FollowMar 17, 2026 09:32:581064
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 17, 2026 09:16:461009
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 08:03:301078
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 17, 2026 08:03:211064
Report
NBNARESH BHALIYA
FollowMar 17, 2026 07:33:55972
Report
सूरत में कॉमर्शियल गैस सिलिंडर के बाद इंडेक्सन गैस की कमी, पिछले छह दिनों से बाजार में आपूर्ति बाधित
CPCHETAN PATEL
FollowMar 17, 2026 07:04:381092
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 07:01:181020
Report
NJNILESH JOSHI
FollowMar 17, 2026 07:01:061013
Report