Back
दाहोद में महिला के गहने लूटने वाले बंटी-बबली गिरफ्तार: CCTV से पकड़
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 17, 2026 08:03:21
Dahod, Gujarat
દાહોદમાં મહિલાના દાગીના લૂંટનાર “બંટી-બબલી” પોલીસના સકંજામાં.
મહારાષ્ટ્રના જુગલજોડીએ દાહોદની મહિલાને બનાવ્યું શિકાર; CCTV ની મદદથી પોલીસએ કલાકોમાં પકડી, બે દિવસના રિમાન્ડ મંજૂર.
દાહોદ શહેરમાં બે દિવસ પૂર્વે એક 24 વર્ષીય મહિલાને નિશાન બનાવી દાગીના લૂંટનાર મહારાષ્ટ્રના બંટી અને બબલીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા છે. ઉપરોક્ત ભેજાબાજ જુગલજોડીએ મહિલાના મોઢા પર પાણી જેવું પ્રવાહી છાંટી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ મળી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં હતી.
તપાસ દરમિયાન આરોપી વસીમભા ઇગુલામભાઈ શેખ (રહે. મહારાષ્ટ્ર) અને સલમા ઈકબાલ કમરૂદ્દીન શેખ (રહે. સુરત) મોટરસાયકલ પર ફરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા lane સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન સહિત કુલ ૭૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી બાદ બંનેને દાહોદની namadar કોર્ટમાં રજુ કર્યા છે અને કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
માલેગાંવની સલમા શેખ ગુજરાતના 8 શહેરોના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ નીકળી.
પકડાયેલી મહિલા સલમા ઇકબાલ શેખ અગાઉ તેના પતિ ઇકબાલ શેખ સાથે આવા જ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં પકડાયેલા બંટી અને બબલીમાં સલમા શેખ અગાઉ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જેવા આઠ શહેરોમાં આવા ગુના કર્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસ તેમને કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા છે. જયારે તેની સાથે પકડાયેલો વસીમ ગુલામ શેખે આ પ્રથમ ગુનો આચાર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે.
પતિને છોડ્યા બાદ શાતિર મહિલાએ તેના બોયફ્રેન્ડને ગુનાખોરીમાં સામેલ કર્યો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowMar 17, 2026 09:32:580
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 17, 2026 09:16:46849
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 08:03:471025
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 08:03:301078
Report
NBNARESH BHALIYA
FollowMar 17, 2026 07:33:55972
Report
सूरत में कॉमर्शियल गैस सिलिंडर के बाद इंडेक्सन गैस की कमी, पिछले छह दिनों से बाजार में आपूर्ति बाधित
CPCHETAN PATEL
FollowMar 17, 2026 07:04:381092
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 07:01:181020
Report
NJNILESH JOSHI
FollowMar 17, 2026 07:01:061013
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 07:00:511074
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 06:47:021097
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 05:47:491027
Report
GKGovindbhai Karmur
FollowMar 17, 2026 04:18:311060
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 04:02:331079
Report