Back
नर्मदा परिक्रमा के लिए 220 मीटर लंबा सुरक्षित पुल तैयार, श्रद्धालु सुरक्षित पार
JDJAYESHBHAI DOSHI
Mar 17, 2026 09:16:46
Gujarat
આપણે આ વર્ષની નર્મદાની પંચકોશી (ઉત્તરવાહીની) પરિક્રમાના તા.19મી માર્ચની શરૂઆત થઈ રહી છે. તે અંગે આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા માયીની પરિક્રમા કરે ત્યારે નિર્માણકારોને/security ની તબીમાંથી પુલાને લઈને 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ બનાવાયો છે. દર વર્ષે આ પુલના નિર્માણમાં 1800 મીમીના 200 ભુંગળા ગોઠવાયેલા છે અને 2 લાખ થી વધુ બેગમાં રેતી કપચી ભરીને બેરિકેટિંગ કરાયું છે. પાણી ન પ્રવાહમાં નુકસાણ થયું હતું જે સેતુને બનાવનાર એજન્સી દ્વારા યુદ્ધની ધોરણે કામગીરી કરીને તેમને રિપેર કરી 10 થી 15 લાખ પરિક્રમાવાસી પણ આ બ્રિજ પરથી પસાર થાય તો પણ સેતુ મજબૂત રહેવાનો પ્રયાસ કરાયો છે. નીચે જમીનનપર અને આજુબાજુ सुरक्षा માટે કાર્પેટ અને કનાત બાંધી રાખવામાં આવ્યું છે જેથી કોઈ વારિસા નદીમાં ન પડી જાય. લાઇટિંગની વ્યવસ્થા પણ સેતુ પર કરાઈ છે જેથી પરિક્રમા વાસીઓ સુરક્ષિત રીતે નર્મદા નદી પગપાળા પસાર કરી શકે.
બાઈટઃ રાજેશભાઈ ચૌહાણ (કોન્ટ્રાકટર)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:07853
Report
MMMitesh Mali
FollowMar 17, 2026 10:25:36840
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 09:52:391040
Report
AKAshok Kumar
FollowMar 17, 2026 09:52:141030
Report
KBKETAN BAGDA
FollowMar 17, 2026 09:32:581064
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 08:03:471033
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 08:03:301078
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 17, 2026 08:03:211064
Report
NBNARESH BHALIYA
FollowMar 17, 2026 07:33:55972
Report
सूरत में कॉमर्शियल गैस सिलिंडर के बाद इंडेक्सन गैस की कमी, पिछले छह दिनों से बाजार में आपूर्ति बाधित
CPCHETAN PATEL
FollowMar 17, 2026 07:04:381092
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 07:01:181020
Report
NJNILESH JOSHI
FollowMar 17, 2026 07:01:061013
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 07:00:511074
Report