Back
राजकोट में भावेश वाणवी हत्या पर तनाव, समुदाय ने सरकार से पांच मांगें
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 17, 2026 10:46:02
Rajkot, Gujarat
રાજકોટ શહેરમાં ભાવેશ વાણવીની હત્યાના મામલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુવકની નિર્દય હત્યા બાદ પરિવારજનો અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે પરિવાર સહિત સમાજ દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને ન્યાય માટે સાત મુદ્દાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકાઈશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
વિઓ ૧
સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓમાં સરકાર પરિવારને દતક લે અને બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબदારી ઉઠાવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને તેના મકાનનું ડિમોલેશન કરવામાં આવે તેવી પણ કડક માંગણી કરવામાં આવી છે. આરોપી સામે ગુજસીટોક સહિતની કડક કલમો લગાવી પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ફરિયાદોની તપાસ કરીને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
વિઓ ૨
સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો બપોરે 12 વાગ્યા સુધીમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો મૃતદેહ સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ એલાન બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ અને આગેવાનો વચ્ચે ધક્કામુક્કી જેવા દૃશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોસ્ટેલા આગેવાનો તેમજ યુવાનોને અટકમાં લીધા હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
વિઓ ૩
રાજકોટ શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી ભાવેશ વાણવીની ડેડ બોકી ઘરે મોકલવામાં આવી હતી સાથેજ મૃતકના પરિવારને પણ પોલીસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા , આ સમગ્ર બનાવમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે છતાં અન્ય બે આરોપીની હજુ ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પરિવાર અને સમાજના લોકો વિરોધ કરી રહ્યા હતા ..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:18:490
Report
LJLakhani Jaydeep
FollowMar 17, 2026 12:18:240
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:16:090
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:15:320
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:15:200
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:08:19314
Report
GDGaurav Dave
FollowMar 17, 2026 11:46:55935
Report
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:071027
Report
MMMitesh Mali
FollowMar 17, 2026 10:25:361031
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 09:52:391040
Report
AKAshok Kumar
FollowMar 17, 2026 09:52:141030
Report
KBKETAN BAGDA
FollowMar 17, 2026 09:32:581064
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 17, 2026 09:16:461009
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report