Back
अमरैली में 42 गांवों में जलसंचय और सौर ग्राम बनेंगे; ऊर्जा मंत्री ने उद्घाटन किया
KBKETAN BAGDA
Mar 17, 2026 09:32:58
Amreli, Gujarat
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે ઇતિહાસ રચાયો રાજય સરકારના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે 42 ગામડા માટે જળસંચય મહાઅભિયાનની કામગીરી રાજ્યમાં પ્રથમ કુંકાવાવ તાલુકામાં એક સાથે 42 હિટાચી મશીન સાથે ગામડે ગામડે પ્રારંભ કર્યો.
આ ગામ હવે સૂર્યઉર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો આર્થિક સહયોગ સાપડો છે. હવે આ ગામના લોકોને વીજ બિલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે.
માત્ર વીજળી જ નહીં, પરંતુ કુમ્કાવાવ તાલુકાના પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે એકસાથે 42 ગામડામાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રયાસ કરાયો છે; આગામી બે મહિના સુધી આ મશીનો દિવસ-રાત કામ કરશે, જેથી ચોમાસામાં જળ સ્તર ઉંચા આવે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે.
આ તકે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. મંત્રી કૌશિક વેકરીયા મહોત્સવભલે જનસભાને સંબોધિત હતા અને વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીનપર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું. રાજ્યનો પ્રથમ તાલુકો કુંકાવાવ બન્યો છે, એક સાથે 45 તળાવ ઊંડા કરવા માટેની કામગીરી પણ હાથ ધરી.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 17, 2026 10:46:02710
Report
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:07944
Report
MMMitesh Mali
FollowMar 17, 2026 10:25:361010
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 09:52:391040
Report
AKAshok Kumar
FollowMar 17, 2026 09:52:141030
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 17, 2026 09:16:461009
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:591091
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 08:03:471033
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 08:03:301078
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 17, 2026 08:03:211064
Report
NBNARESH BHALIYA
FollowMar 17, 2026 07:33:55972
Report
सूरत में कॉमर्शियल गैस सिलिंडर के बाद इंडेक्सन गैस की कमी, पिछले छह दिनों से बाजार में आपूर्ति बाधित
CPCHETAN PATEL
FollowMar 17, 2026 07:04:381092
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 07:01:181020
Report
NJNILESH JOSHI
FollowMar 17, 2026 07:01:061013
Report