Back
दमन में आनंद सहकारी सोसाइटी दे रही मुफ्त गैस सिलिंडर सुविधा
NJNILESH JOSHI
Mar 17, 2026 07:01:06
Vapi, Gujarat
સ્ટોરી એપ્રુવલ પઠાણ.
અંકર-
અમેરિકા ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધના કારણે દેશના ઘણા બધા વિસ્તારોમાં રાંધણ ગેસની અછત વર્ટાઈ રહી છે ગેસ સિલિન્ડર નોંધાવ્યા છતાં પણ સમયસર તેની ડિલિવરી મળતી નથી તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે કેન્દ્રશાસિત દમણમાં એક સોસાયટીમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે નાની દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલ આનંદ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા સોસાયટીના જ પરિસરમાં ગેસ સિલინდર અને ગેસની સગડીની આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સોસાયટીના દરેક સભ્યો ગેસની અછત ના સમયે આ ફ્રીસેવાનો ઉપયોગ કરી શકે છે.. આ સોસાયટીમાં દેશના અલગ અલગ વિસ્તારોના લોકો ભાડે પણ રહે છે જેઓ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે અને છેલ્લા કેટલાક દિવસોથી દમણમાં પણ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. આ સોસાયટીના સભ્યો સાથે મળીને રસોઈ કરતા જોવા મળ્યા છે અને જ્યાં સુધી ગેસની સિલિન્ડરની સમસ્યા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ સુવિધા સોસાયટી દ્વારા તમામ સભ્યો દ્વારા મફત આપવામાં આવશે..
બાઈટ -સતીશ શર્મા, સભ્ય આનંદ સોસાયટી
બાઈટ- અશ્વિની પારેખ महिला સભ્ય
બાઈટ- રાજવી સુથાર ,દમણ
બાઈટ કોશિકા બે સોસાયટી સભ્ય
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 17, 2026 08:03:590
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 08:03:470
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 08:03:300
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 17, 2026 08:03:210
Report
NBNARESH BHALIYA
FollowMar 17, 2026 07:33:55899
Report
सूरत में कॉमर्शियल गैस सिलिंडर के बाद इंडेक्सन गैस की कमी, पिछले छह दिनों से बाजार में आपूर्ति बाधित
CPCHETAN PATEL
FollowMar 17, 2026 07:04:381083
Report
DPDhaval Parekh
FollowMar 17, 2026 07:01:181020
Report
DRDarshal Raval
FollowMar 17, 2026 07:00:511074
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 06:47:021097
Report
AKArpan Kaydawala
FollowMar 17, 2026 05:47:491027
Report
GKGovindbhai Karmur
FollowMar 17, 2026 04:18:311060
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 04:02:331079
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 04:02:151082
Report
SSSandeep Singh
FollowMar 17, 2026 02:30:481019
Report