Back
अब்ட்-ahmedabad ग्रामीण पुलिस ने सूरज कछुआ तस्करी रैकेट पकड़ा: 10 कछुआ समेत 4 गिरफ्तार
URUday Ranjan
Nov 13, 2025 11:30:53
Ahmedabad, Gujarat
એન્કર : અમદાવાદ ગ્રામ્ય એસ ઓ જી અને અમદાવાદ વન વિભાગ દ્વારા અમૂલ્ય સૂરજ કાચબાની તસ્કરી ઝડપી પાડી છે .. અમદાવાદ ગ્રામ્ય પોલીસને અમૂલ્ય કિંમતના સુરજ કાચબા ની તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. વન વિભાગને માર્ચ 2025 માં સોશિયલ મીડિયા ના માધ્યમ ના ઇન્સ્ટાગ્રામથી માહિતી મળી હતી કે કિંમતી સુરજ કાચબા નું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જેને પગલે વન વિભાગે એક ડમી ગ્રાહક બનાવી ને ટ્રેપ ગોઠવી હતી જેમાં મંગળવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની sog અને અમદાવાદ વન વિભાગ ને સુરજ કાચબા નું ગેરકાયદેસર વેચાણ નો રેકેટ ઝડપlava હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ 10 સુરજ કાચબા સાથે ગુજરાત અને રાજસ્થાનના ચાર કાચબા તસ્કરો ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાઈટ : ૐ પ્રકાશ જાટ , એસપી , અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ. વીô-2 અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની SOG ની ગિરફ્ત માંullo આ શખ્સો સુરજ કાચબા તસ્કરો છે જેના નામ છે જેમાં મુકેશ સોની મૂળ જયપુર નો છે અને તેનો ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદ ડોગ લવર્સ નામની આઇડી બનાવી હતી અને આ આઇડી પર સૂરજ કાચબા ના વેચાણના જાહેરાત મુકવી હતી જે જાહેરાત પર વન વિભાગે ડમી ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી અને યુવક દાયક ભાગમાં દસ સુરજ કાચબા ની માંગણી કરી હતો. જયપુર નો મુકેશ સોની ડ્રોપી ટ્રેપમાં પિછાજી જોઈને ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી જેમાં વધુ ચાર આરોપીઓ ના નામ સામે આવ્યા હતા અને સુરજ કાચબા તસ્કરીમાં દરેકની ભૂમિકા નક્કી કરી હતી. આ તમામ આરોપીઓ સુરજ કાચબા ને બ્રિડિંગ સેન્ટર કે તળાવ થી લાવ્યા હોવાની શંકા પોલીસ કરે છે. ઉદ્દય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:110
Report
DRDarshal Raval
FollowNov 13, 2025 13:21:010
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 13:20:430
Report
SVSANDEEP VASAVA
FollowNov 13, 2025 12:37:030
Report
AMANIL MOHANIA
FollowNov 13, 2025 11:57:010
Report
MKManoj Kumar Chaturvedi
FollowNov 13, 2025 11:56:430
Report
PKPREMENDRA KUMAR
FollowNov 13, 2025 11:39:070
Report
NTNagendra Tripathi
FollowNov 13, 2025 11:38:560
Report
NDNavneet Dalwadi
FollowNov 13, 2025 11:35:590
Report
CPCHETAN PATEL
FollowNov 13, 2025 11:35:360
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:35:210
Report
AKAshok Kumar
FollowNov 13, 2025 11:31:230
Report
TDTEJAS DAVE
FollowNov 13, 2025 11:31:080
Report
RMRaghuvir Makwana
FollowNov 13, 2025 11:04:410
Report