Back
अहमदाबाद क्राइम ब्रांच ने बाल तस्करी रैकेट का पर्दाफाश, हैदराबाद तक फैला जाल
URUday Ranjan
Feb 11, 2026 11:39:13
Ahmedabad, Gujarat
આહમદાબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આંતરરાજ્ય બાળક તસ્કરી રેકેટમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છીએ. આ રેકેટના તારા હવે બનાસકાંઠાના દાંતાાથી હૈદરાબાદ સુધી લંબાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે દાંતાાના ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરા નામના બે શખ્સોએ આ માસૂમ બાળકને યુનુસ સુધી પહોંચાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ હવે આ બંને શખ્સો અને હૈદરાબાદના એજન્ટ નાગરાજને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોئیએ આ ખાસ રિપોર્ટ માં
વીઓ : 01
આહમદીઆદ ક્રાઈમ 브ાન્ચે જ્યારે ૧૦ દિવસના નવજાત બાળક સાથે વંદના અને યુનુસની ધરપકડ કરી ત્યારે લાગતું હતું કે આ એક નાની ગેંગ હશે, પરંતુ તપાસનો ફેલાવો મોટો નીકળ્યો છે. પોલીસ તપાસમાં હવે વધુ બે નામ સામે આવ્યા છે ગોવિંદ લુંબાભાઈ ગમાર અને પ્રભુ દેવરા આ બંને મૂળ દાંતાાના રહેવાસી છે. પકડાયેલા યુનુસ અને આ બંને શખ્સો આસપાસના ગામના હોવાથી એકબીજાના પરિચયમાં હતા. ગોવિંદે જ યુનુસને ફોન કરીને કહ્યું હતું કે તેની પાસે એક બાળક છે જે વેચવાનું છે
બાઇટ : આર આર ગઢવી , પીઆઈ , AHTU
વીઓ : 02
બાળક તસ્કરીના આ કાળા કારોબારમાં રૂપિયાની વહેંચણી પણ ચોંકાવનારી છે. યુનુસે આ બાળક દાંતા/shખ્સો પાસેથી મેળવીને અમદાવાદની વંદનાને ૩ લાખ ૬૦ હજાર રૂપિયામાં આપ્યું હતું. વંદના આ બાળકને હૈદરાબાદના એજન્ટ નાગરાજને ૪ લાખ રૂપિયામાં વેચવાની હતી. હવે પોલીસ એ શોધી રહી છે કે નાગરાજ આ બાળક આગળ કોને અને કેટલામાં આપવાનું હતો. આ સુધી આ કેસમાં ૪ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે નાગરાજ, ગોવિંદ અને પ્રભુને પકડવા અલગ-અલગ ટીમો બનાવાઈ છે.
બાઈટ : આર આર ગઢવી , પીઆઈ , AHTU
વીઓ: 03
ક્રાઈમ બ્રાન્ચ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ બાળક કોનું છે? ગોવિંદ અને પ્રભુ આ બાળક કોની પાસેથી લાવ્યા હતા? શું આ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું કે પછી ગરીબ માતા-પિતાએ તેને વેચી દીધું હતું? પોલીસ હાલમાં બાળકના અસલી માતા-પિતાને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. દાંતાના_shખ્સો પકડાતા જ આ આખા માનવ તસ્કરી નેટવર્ક પરથી પડદો ઊંચકાશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
બાઈટ : આર આર ગઢવી , પીઆઈ , AHTU
વીઓ : 04
બાળક તસ્કરીના ગુનામાં તપાસ દરમિયાન દાંતાના ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરાના નામ ખુલ્યા છે. યૂનુસ આ બંનેના સંપર્કમાં હતો અને તેમની પાસેથી જ બાળક લાવ્યો હોવાની કબૂલાત કરી છે. અમે હૈદરાબાદના નાગરાજ અને દાંતાના આ બંને શખ્સોને પકડવા ટીમો મોકલી છે. સૌથી પહેલા અમે બાળકના માતા-પિતા સુધી પહોંચવા ప్రయత్న કરી રહ્યા છે નવજાત શિશુઓને લાખોમાં વેચતી આ ગેંગના મૂળ ઘણા ઊંડા હોય તેમ લાગે છે. હૈદરાબાદના નાગરાજની ધરપકડ બાદ જ ખબર પડશે કે આ માસૂમ બાળકોને કયા હેતુથી ખરીદવામાં આવતા હતા.
ઉદય રંજાન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 07, 2026 14:01:090
Report
CPCHETAN PATEL
FollowMar 07, 2026 13:47:590
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 07, 2026 13:03:440
Report
URUday Ranjan
FollowMar 07, 2026 12:23:040
Report
SVSANDEEP VASAVA
FollowMar 07, 2026 12:21:270
Report
DPDhaval Parekh
FollowMar 07, 2026 11:18:440
Report
PDPRASHANT DHIVRE
FollowMar 07, 2026 11:05:230
Report
URUday Ranjan
FollowMar 07, 2026 11:04:480
Report
URUday Ranjan
FollowMar 07, 2026 09:37:140
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:37:060
Report
DRDarshal Raval
FollowMar 07, 2026 09:36:580
Report
ARAlkesh Rao
FollowMar 07, 2026 09:32:560
Report
AKAshok Kumar
FollowMar 07, 2026 09:18:150
Report
HBHimanshu Bhatt
FollowMar 07, 2026 08:35:320
Report
BPBurhan pathan
FollowMar 07, 2026 08:35:040
Report