Back
नवरात्रि सुरक्षा: ग्राम्य पुलिस 1700 कर्मियों के साथ मॉक ड्रिल करेगी
DRDarshal Raval
Sept 22, 2025 09:54:48
Ahmedabad, Gujarat
નવરાત્રિની તૈયારી પર જિલ્લા પોલીસની પ્રેસ
નવરાત્રી તૈયારી, બંદોબસ્ત અને મોક ડ્રીલ અંગે પ્રેસ
ગ્રામ્ય પોલીસ એસ પી ઓમ પ્રકાશ જાટ ની પ્રેસ
ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રીની તમામ તૈયારીઓ કરાઈ
નવરાત્રીમાં ગ્રામ્ય પોલીસ ખડેપગે રહેશે
792 લોકેશન પર ગરબા છે 21 જાહેર કોમર્શિયલ ગરબા છે અને 32 જાહેર પબ્લિક નવરાત્રી અને બાકી ગ્રામ્ય ગરબા
સલામત નવરાત્રી દ્રાઈવ કરીશું
Grd. હોમ ગાર્ડ અને પોલીસ મળી 1700 કર્મચારી રહેશે
4 dysp. 20 pi અને 31 psi સુપરવીઝનમાં રહેશે
મહિલાની સુરક્ષા પર વધુ ધ્યાન અપાશે
ભીડના સ્થળ અને ગરબા સ્થળ પર she ટીમ અને હેલ્પ ડેસ્ક રહશે
પોલીસ અધિકારીના નમ્બર સાથેના બેનરો રહેશે
112 પોલીસ વાન પેટ્રોલિંગમાં રહેશે
112 ડાયલ કરી લોકો પોલીસ ની મદદ મેળવી શકશે
જિલ્લાની તમામ પોલીસ કાર પેટ્રોલિંગમાં હશે
બ્લેક સ્પોટ કર જ્યાં લાઈટ નથી ત્યાં પેટ્રોલિંગ રહેશે
પીક પોઇન્ટ ટ્રાફિક છે ત્યાં ટ્રાફિક પોલીસ રહેશે
સાયબર ટીમ કંટ્રોલ સાથે રહી પોલીસ ને ગાઈડ કરશે
સોસીયલ મીડિયા પર ધાર્મિક ટીપની પણ ખાસ ધ્યાન અપાશે
આ વર્ષે પોલીસનું એક ખાસ આયોજન રહશે. Sp
70 જેવા મોટા ગરબા છે તેના આયોજક અને સિક્યોરિટી કંપની સાથે મેડિકલ. પોલીસ અને ફાયર ટીમ મોક ડ્રિલ કરશે
આપાતકાલિન પરિસ્થિતિ માં શુ કરવું તેની તાલીમ અપાશે
લાઈટ જાય. કોઈ પડી જાય. આગ અને મેડિકલ ઇમર્જન્સીમાં શુ કરી શકાય તેની તાલીમ અપાશે
Cpr તાલીમ. રસ્તો ખુલો રાખવા તાલીમ. પાવર કટ થાય તો રેડિયમ ડાયરેક્શન અપાશે
ઇમર્જન્સીમાં ક્યાં જવું તેની વ્યવસ્થા કરવા સલાહ અપાઈ
નવરાત્રી સુરક્ષિત રહે તે માટે ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ. Sp
બાઈટ. ઓમ પ્રકાશ જાટ. એસ પી. ગ્રામ્ય પોલીસ
ગુજરાતી અને હિન્દી બાઈટ
સલગ. Sp પ્રેસ
ફીડ. લાઈવ કીટ
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
KHKHALID HUSSAIN
FollowSept 22, 2025 13:04:290
Report
GPGYANENDRA PRATAP
FollowSept 22, 2025 13:04:180
Report
AKAjay Kashyap
FollowSept 22, 2025 13:04:020
Report
AMAsheesh Maheshwari
FollowSept 22, 2025 13:03:540
Report
ADAnkush Dhobal
FollowSept 22, 2025 13:03:340
Report
0
Report
AMATUL MISHRA
FollowSept 22, 2025 13:02:24Banda, Uttar Pradesh:OPEN PTC- बांदा में कोर्ट से लौट रही महिला ने पति और ससुर पर मारपीट का आरोप लगाया है
CLOSE PTC- मस्जिद के बाहर मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है...
0
Report
0
Report
AMATUL MISHRA
FollowSept 22, 2025 13:02:01Banda, Uttar Pradesh:OPEN PTC- बांदा में कोर्ट से लौट रही महिला ने पति और ससुर पर मारपीट का आरोप लगाया है
CLOSE PTC- मस्जिद के बाहर मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है...
0
Report
PKPramod Kumar Gour
FollowSept 22, 2025 13:01:470
Report
PKPramod Kumar Gour
FollowSept 22, 2025 13:01:380
Report
ADArvind Dubey
FollowSept 22, 2025 13:01:270
Report
VSVishnu Sharma
FollowSept 22, 2025 13:01:120
Report
MKMohammad Khan
FollowSept 22, 2025 13:01:050
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowSept 22, 2025 13:00:540
Report