Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

કચ્છમાં ભારે વરસાદ: 10-15 ગાયો પાણીમાં તણાઈ!

RAJENDRA THACKER
Jul 04, 2025 19:02:32
Sadhara, Gujarat
કચ્છ : *નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ* *મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં ગાયો તણાઈ* *અંદાજીત 10 થી 15 જેટલી ગાયો તણાઈ* *ચરણીયા માટે સીમમાં ગયેલ ગાયો પરત ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ* કચ્છ : *નખત્રાણાના ઉખેડા પંથકમાં ભારે વરસાદ* *ઉખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ* *તોફાની વાતવરણની વચ્ચે ભારે વરસાદ ખાબક્યો* *ઉખેડા ગામના ગોગા ડેમ, લોલાડી માં ડેમ અને ગામ તળાવ ઓગની ગયા* *ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે આવી*
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement