Back
सायला में पीजीवीसीएल और पुलिस ने संयुक्त छापेमारी कर बिजली चोरी पर करोड़ों का जुर्माना
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 16, 2026 10:53:43
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર
એન્કર : સુરેન્દ્રનગર સરકારના સાયલા તાલુકાના નોલી અને લાખણકા ગામે પીજીવીસીએલ અને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં आया હતો જેમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો ના ઘરેઈ વીજ ચેકિંગ કરી કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને અમુક ઘરોમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ ઉપકરણો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વી.ઓ. : સાયલા તાલુકાના નોલી અને લાખણકા ગામમાં જિલ્લા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. લુખ્ખા તત્વો અને બુટલેગરો સામે તંત્રે લાલ આંખ દર્શાવી કડક કાર્યવાહી શરૂ કરી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ૧૫૫૦ ઘરોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 186 વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશનમાં પીજીવીસીએલની ટીમ દ્વારા 2.53 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલની ટીમે વીજ ચોરી કરતા લોકોને ઝડપીીને તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી નાખ્યા હતા. અલગ અલગ વિસ્તારોમાં રેડ દરમિયાન 109 વીજ કનેક્શન્સ એવા માલુમ પડ્યા હતા જ્યાં વીજ કનેક્શન જ ન હતા જેને લઇ લોકોના ઘરોમાંથી પણ ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક સગડી, હીટર અને એસી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ અને પીજીવીસીએલની ટીમે તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનથી વિસ્તારમાં લુખ્ખા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
RKRAJESH KUMAR
FollowMar 16, 2026 12:18:580
Report
JGJugal Gandhi
FollowMar 16, 2026 12:18:430
Report
HUHITESH UPADHYAY
FollowMar 16, 2026 12:18:250
Report
JGJugal Gandhi
FollowMar 16, 2026 12:18:040
Report
ADAbhijeet Dave
FollowMar 16, 2026 12:17:460
Report
RMRam Mehta
FollowMar 16, 2026 12:17:250
Report
PPPoonam Purohit
FollowMar 16, 2026 12:15:440
Report
VAVishnupriya Arora
FollowMar 16, 2026 12:15:09Noida, Uttar Pradesh:प्रोफेसर अली खान महमूदाबाद
0
Report
35
Report
SPSatya Prakash
FollowMar 16, 2026 12:03:04Raipur, Chhattisgarh:वाशु शर्मा, प्रवक्ता, भाजपा- स्टूडियो
सत्य प्रकाश सिंह, प्रवक्ता, कांग्रेस- स्टूडियो
कौशल स्वर्णबेर, वरिष्ठ पत्रकार- एमएस टीम
68
Report
JSJitendra Soni
FollowMar 16, 2026 12:02:5584
Report
DSDeepesh shah
FollowMar 16, 2026 12:02:1823
Report
CSChandrashekhar Solanki
FollowMar 16, 2026 12:02:0962
Report
MGManoj Goswami
FollowMar 16, 2026 12:01:4551
Report