Back
देवभूमि द्वारका में PASA के तहत पांच आरोपी जेल भेजे गए—पुलिस का कड़ा संदेश
LJLakhani Jaydeep
Jan 07, 2026 12:05:41
Dwarka, Gujarat
વીઓ 01:- જિલ્લામાં શાંતિ અને સુરક્ષાના માહોલને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે દેવભૂમિ દ્વારકા પ્રશાસনে લાલ આંખ કરી છે. ગૌવંશની ક્રૂરતાપૂરવક કતલ કરવાના અને ગૌમાસનું વેચાણ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા પાંચ શથ્સો સામે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર રાજેશ એમ. તન્ના એ કડક વલણ અપનાવી પાસા (PASA) હેઠળ જેલભેગા કરવાના આદેશ જારી કર્યા છે.
વીઓ 02 :- જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પો.ઇન્સ. બી.જે. સરવૈયા અને તેમની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી આ પાંચેય આરોપીઓને એકસાથે રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા. ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા અને તેમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ તમામ શખ્સોને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવાયા છે.
બાઈટ :- સાગર રાઠોડ, DYSP, દેવભૂમિ દ્વારકા
વીઓ 03 :- દેવભૂમિ દ્વારકા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર નો તંત્રનો કડક સંદેશ છે ગૌવંશ પ્રત્યે ક્રૂરતા દર્શવનાર અને શાંતિ ભંગ કરનાર કોઈ પણ ઈસમને બક્ષવામાં આવશે નહીં. વહીવટી તંત્રના આ કડક החלטથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અબંધુલ ઉર્ફે બારકો શમા ને સાબરમતી મધ્યસ્થ જેલ, ahmedabad
રીઝવાન ઉર્ફે આમીન ઉર્ફે કારીયો ઘુઘા ને વડોદરા મધ્યસ્થ જેલ
સલીમ ઇશાકભાઈ સુંભણીયા ને પાલારા ખાસ જેલ, ભુજ-કચ્છ
ફારૂક મુસાહબાઇ ઘાવડા ને જિલ્લા જેલ પાલનપુર, બનાસકાંઠા
ઓસમાણ ઉર્ફે ભુટ્ટો ઘુઘા ને જિલ્લા જેલ, ભાવનગર
સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
SSShailendra SINGH BAGHEL
FollowJan 08, 2026 15:07:340
Report
IKIsateyak Khan
FollowJan 08, 2026 15:07:130
Report
0
Report
NMNitesh Mishra
FollowJan 08, 2026 15:06:260
Report
NMNitesh Mishra
FollowJan 08, 2026 15:05:490
Report
RSR.B. Singh
FollowJan 08, 2026 15:05:140
Report
RRRakesh Ranjan
FollowJan 08, 2026 15:04:21Noida, Uttar Pradesh:UP Police - होमगार्ड्स श्रेणी के अभ्यर्थियों को आयु सीमा में छूट
0
Report
APAbhay Pathak
FollowJan 08, 2026 15:04:150
Report
JGJugal Gandhi
FollowJan 08, 2026 15:04:000
Report
ASANIMESH SINGH
FollowJan 08, 2026 15:03:350
Report
RBRohit Bansal
FollowJan 08, 2026 15:03:16Chandigarh, Chandigarh:पंजाब कांग्रेस के प्रधान अमरिंदर सिंह राजा वडिंग के द्वारा गैंगस्टर को लेकर दिए गए बयान पर आप पंजाब के महासचिव बलतेज पन्नू की प्रतिक्रिया
0
Report
SPSatya Prakash
FollowJan 08, 2026 15:03:00Raipur, Chhattisgarh:रात 08:30 गेस्ट- डॉ अजय साहू, नेता, कांग्रेस- स्टूडियो के एस चौहान, प्रवक्ता, भाजपा- स्टूडियो डॉ अजय चंद्राकर, राजनीतिक विश्लेषक- टीम
0
Report
HCHEMANT CHAPUDE
FollowJan 08, 2026 15:02:520
Report
HSHITESH SHARMA
FollowJan 08, 2026 15:02:130
Report
JGJugal Gandhi
FollowJan 08, 2026 15:01:410
Report