Back
भानवड़ पुलिस ने बारड़ा डूंगर में देशी शराब भट्ठी पर छापा, 1,000 लीटर शराब जब्त
GKGovindbhai Karmur
Oct 06, 2025 12:22:06
Bhanvad, Gujarat
ભાણવડ પોલીસ દ્વારા બરડા ડુંગરની ગોદમાં આવેલા ધામની નેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર સફળ રેડ કરવામાં આવી. પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી ૧૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા ૨૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ બનાવવાનો આ તમામ જથ્થો સ્થળ પર જાશ કરવામાં આવ્યો. પોલીસના દરોડાની જાણ થતાં જ દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. રાજવી દ્વારા બરડા ડુંગરના અતિક દુર્ગમ વિસ્તારોમાં આવર્ત રીતે કરવામાં આવી રહેલ આવી રેડના કારણે ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારાઓમાં ફફડાટ.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
JKJitendra Kanwar
FollowOct 06, 2025 14:31:210
Report
WJWalmik Joshi
FollowOct 06, 2025 14:31:090
Report
AAASHISH AMBADE
FollowOct 06, 2025 14:30:560
Report
JJJAYESH JAGAD
FollowOct 06, 2025 14:30:360
Report
0
Report
AMAsheesh Maheshwari
FollowOct 06, 2025 14:30:180
Report
0
Report
1
Report
AGAbhishek Gour
FollowOct 06, 2025 14:24:531
Report
RVRaunak Vyas
FollowOct 06, 2025 14:24:110
Report
0
Report
RBRAKESH BHAYANA
FollowOct 06, 2025 14:24:010
Report
JCJitendra Chaudhary
FollowOct 06, 2025 14:23:490
Report
JCJitendra Chaudhary
FollowOct 06, 2025 14:23:090
Report
RKRohit Kumar
FollowOct 06, 2025 14:22:370
Report