Back
girnar जंगल में चंदन चोरी: राजस्थान गैंग के चार गिरफ्तार
AKAshok Kumar
Oct 06, 2025 15:31:28
Junagadh, Gujarat
ગિરનાર જંગલમાં ચંદન ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફаш: 60 કિલો ચંદન સાથે એક ઈસમ ઝડપાયો, ખાનગી ટ્રાવેલ્સનો ફિલ્મી ઢબે પીછો, અન્ય આરોપીઓને પકડવા વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી,
જૂનાગઢના ગિરનાર જંગલમાંથી ચંદનની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગનો પર્દાફાશ થયો છે. વન વિભાગની sઘન વોચ બાદ ખોડિયાર રાઉન્ડના દાતાર જંગલ વિસ્તારમાં ચંદનનાં વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરતા એક રાજસ્થાની ઈસમને રંગેહાથ ઝડપી પાડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે, રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સનો ફિલ્મી ઢબે પછો કરીને તેમાંથી 60 કિલોથી વધુ ચંદનના લાકડાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે.
ચાર દિવસની વોચ બાદ ચંદન ચોર ઝડપાયો
વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડમાં દાતાર સિડ્ડીની આજુબાજુના અભ્યારણ્ય વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. વન વિભાગને ચંદન ચોરી થતી હોવાની બાતમી મળી હતી.
ગઈકાલે, તારીખ 5/1/2025 ના આ વિસ્તારમાં ચંદનના ઝાડ કાપવાના ઇરાદે આવેલા કેટલાક અજાણ્યા ઈસમો સ્ટાફને ધ્યાને આવ્યા હતા. સ્ટાફે તરત જ તેમનો પીછો શરૂ કર્યો. ભવનાથ પાંચ નાકા પાસેથી બહાર નીકળતા જ વન વિભાગે એક ઈસમને આખરે ઝડપી પાડ્યો હતો, જો તેની સાથીદાર ભાગી છૂટ્યો હતો.
રાજસ્થાની કનેક્શન અને ફિલ્મી પછો
પાટાયેલા ઈસમે તેનું નામ વિરમારામ મોતીરામ કલાવા (રહે. સાટીયાખેડી, તા. ગોગુંદા, જી. ઉદયપુર, રાજસ્થાન) ના આ ઈસમની સઘન પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેઓ કુલ પાંચ ઈસમો હતા. જે પૈકી ત્રણ ઈસમો ચંદનના લાકડાં લઈને મજેવડી ખાતે તેમની રાહ જોઈ રહ્યા હતા. આ ત્રણ ઈસમો જૂનાગઢથી ઉદયપુર જવા માટે મજેવડી-સક્કરબાગ રોડ પર આવેલી ખાનગી ટ્રાવેલ્સમાં જવાના હતા.
તાત્કાલિક ધોરણે વન વિભાગે ટ્રાવેલ્સ ઑફિસનો સંપર્ક કર્યો, પરંતુ ઉદયપુર જતી બસ રવાના થઈ ચૂકી હતી. વન વિભાગે બસના ડ્રાઈવર સાથે વાત કરીને, જેતપુર આગળ આ બસને રોકાવીને તેમાં તપાસ કરી. તપાસ દરમિયાન બસમાંથી 60 થી 70 કિલો જેટલો ચંદનના લाकડાનો જથ્થો મળી આવ્યો હતું, પરંતુ લાકડાં લઈને મુસાફરી કરી રહેલા અન્ય રાજસ્થાની આરોપીઓ વન વિભાગની ટીમને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. અભ્યારણ્ય વિસ્તારમાં તપાસ કરતાં કુલ ચાર ચંદનનાં વૃક્ષો કપાયેલાં હોવાનું જાણવા આવ્યું.
કડક કાર્યવાહી અને શોધખોળ
ગિરનાર વિસ્તaoના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વન વિભાગે ઝડપાયેલા રાજસ્થાની ઈસમ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ જુનાગઢ ACFના માર્ગદર્શન હેઠળ, ફરાર આરોપીઓને પકડવા માટે જેતપુર, ગોંડલ અને રાજકોટ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય રાજಸ್ಥાની આરોપીઓને ઝડપી પાડવા માટે વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
JSJitendra Soni
FollowOct 06, 2025 18:02:080
Report
AKAshok Kumar1
FollowOct 06, 2025 18:01:390
Report
SSSUNIL SINGH
FollowOct 06, 2025 18:01:330
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowOct 06, 2025 18:01:230
Report
MJManoj Jain
FollowOct 06, 2025 18:01:120
Report
AKAshok Kumar1
FollowOct 06, 2025 18:00:560
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowOct 06, 2025 18:00:460
Report
RNRajesh Nilshad
FollowOct 06, 2025 18:00:300
Report
AMAsheesh Maheshwari
FollowOct 06, 2025 18:00:22Noida, Uttar Pradesh:भरत सिंह कुंदनपुर के फाइल फोटो
0
Report
PKPradeep Kumar
FollowOct 06, 2025 18:00:140
Report
5
Report
CDChampak Dutta
FollowOct 06, 2025 17:46:160
Report
CDChampak Dutta
FollowOct 06, 2025 17:45:510
Report
WJWalmik Joshi
FollowOct 06, 2025 17:45:370
Report
RRRakesh Ranjan
FollowOct 06, 2025 17:45:180
Report