Back
हینڈल headline in Hindi
URUday Ranjan
Jan 05, 2026 14:57:09
Ahmedabad, Gujarat
અમદાવાદમાં બે આરોપીઓ હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસ હથિયારો સાથે તેમના ધરપકડ કરી છે. પોલીસની સતર્કતાને કારણે શહેરમાં એક હત્યાનો બનાવ બનતો અટક્યો છે. પોલીસને શંકા જતા આરોપીઓની તપાસ કરી હતી અને પૂછપરછ કરી હતી. જેના આધારે આરોપીએ હત્યા માટે હથિયારો મંગાવી હત્યા કરવા નીકળ્યા હોવાની કબુલાત આપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વી.ઓ.1
અમદાવાદના રામોલ વિસ્તાારથી એલસિબી ઝોન 5 ની ટીમ દ્વારા દેશી બનાવટનો તમંચો અને કારતૂસ, ધારદાર ચપ્પુ સાથે બાઈક પર નીકળેલા બે લોકોને પકડી પાડ્યા હતા. જેની પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓ હત્યા કરવાના ઈરાદે નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. બાઈક પર જઈ રહેલા છોતેસિંહ ઉર્ફે સંદીપ કુશવાહા અને આયુષ યાદવ રામોલ વિસ્તાારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે పోలీసાએ તેમને અટકાવી તપાસતા તેમની પાસે થી દેશી બનાવટનો તમંચો અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત એક ધારદાર ચપ્પુ પણ મળ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી હતી.
બાઇટ - જિતેન્દ્ર અગ્રવાલ - ડીસીપી, ઝોન 5, અમદાવાદ
વી.ઓ.2
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામા આવ્યું કે આરોપી છોતેસિંહ થોડા દિવસ પહેલા પાનના ગલ્લા પર અન્ય વ્યક્તિ સાથે નેહે ગંભીર બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ સામેના લોકોએ છોટેસિં هنگને માર મારયો હતો. જેની અદાવત રાખીને સામેના વ્યક્તિની હત્યા કરવા માટે છોટેસિંહ દ્વારા ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટનો તમંચો મંગાવી હતો અને બંને આરોપીઓ સાથે મળી સામેના વ્યક્તિની હત્યા કરવા માટે નીકળ્યા હતા. આ આરોપીઓ હત્યાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે બંનેની ધરપકડ કરી છે.
બાઇટ - જિતેન્દ્ર અગ્રવાલ - ડીસીપી, ઝોન 5, અમદાવાદ
વી.ઓ.3
બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી છોટેસિંહ હાલમાં જ પંસાની سزا ભોગવી ચુક્યો છે. તેના વિરોધી રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ આરોપી આયુષ યાદવ વિરુદ્ધ પણ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાય ચૂકી છે. હાલ તો એલસીબી ઝોન 5 ની ટીમ દ્વારા બંનેની ધરપકડ કરી બંને આરોપીઓ દેશી તમંચો લઈને હત્યા કરવાનો ઈરાદો હતો કે પછી այլ કોઈ ઈરાદો હતો, આ ઉપરાંત પાનના ગલ્લા પર ઉભા રહી નાજી વિષે થયેલ ઝઘડા અને મારામારીનો خرد રાખીને તેમને હત્યા કરવાની હતી કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
MDMritunjay Das
FollowJan 07, 2026 06:50:010
Report
0
Report
SKSantosh Kumar
FollowJan 07, 2026 06:48:31Noida, Uttar Pradesh:ब्रजेश पाठक की एसआईआर से ड्राफ्ट सूची पर
0
Report
Mumbai, Maharashtra:Dan yum I’ll FM dc dc TNN yum I’m I’ll FM dc ab yum I’m I’m ok GM dc sc TNN yum I’m I’m RB TNN yum RB TV FM
0
Report
ADArjun Devda
FollowJan 07, 2026 06:47:400
Report
RNRajesh Nilshad
FollowJan 07, 2026 06:46:510
Report
KKKRISNDEV KUMAR
FollowJan 07, 2026 06:46:340
Report
YSYatnesh Sen
FollowJan 07, 2026 06:46:150
Report
SJSantosh Jaiswal
FollowJan 07, 2026 06:45:530
Report
KRKishore Roy
FollowJan 07, 2026 06:45:260
Report
RNRajesh Nilshad
FollowJan 07, 2026 06:43:530
Report
SLSanjay Lohani
FollowJan 07, 2026 06:43:400
Report
1
Report
MMMohammad Muzammil
FollowJan 07, 2026 06:42:560
Report