Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Nainital263001

दीपावली के बाद दिल्ली प्रदूषण से नैनीताल में पर्यटकों की भीड़ बढ़ी

GJGaurav Joshi
Oct 24, 2025 08:55:51
Nainital, Uttarakhand
नैनीताल में दीपावली वीकेंडर पर पर्यटकों की अच्छी खासी भीड़ देखने को मिल रही है। दिल्ली, नोएडा, गाजियाबाद, लखनऊ और अन्य बड़े शहरों से पर्यटक यहाँ का रुख कर रहे हैं। महानगरों में प्रदूषण और बढ़े एक्यूआई से राहत पाने के लिए लोग नैनीताल की ओर रुख कर रहे हैं, जहां موسم साफ, खुशनुमा और प्रदूषण रहित है। इन दिनों दिल्ली की हवा दिन प्रतिदिन प्रदूषित होती जा रही है। दिल्ली की हवा का एक्यूआई लेवल बढ़ता जा रहा है; कुछ इलाकों में एक्यूआई 600 तक पहुंच चुका है। दिल्ली की हवा जहरीली होती जा रही है, इसका कारण दिवाली के दौरान रहा प्रदूषण है। वहीं दिल्ली के प्रदूषण से निजात पाने के लिए काफी संख्या में पर्यटक नैनीताल पहुंच रहे हैं। नैनीताल में अप्रैल माह में हुई नाबालिक से दुष्कर्म की घटना के बाद पर्यटन सीजन बेहद कम था, लेकिन अब दीपावली के बाद पर्यटकों से सरोवर नगरी गुलज़ार हो गई है। दिल्ली से नैनीताल घूमने आई पर्यटक ने बताया कि दिल्ली में प्रदूषण का कहर है, धुंध छाई हुई है और सांस लेने में तकलीफ हो रही है। दिल्ली की हवा का एक्यूआई लेवल बड़ा हुआ है, जिससे दिक्कतें आ रही हैं। पहाड़ों में ठंड है, नैनीताल मौसम खुशनुमा बना हुआ है, लोगों को अच्छा लग रहा है। दिल्ली से नैनीताल पहुंचे एक पर्यटक ने कहा कि दिल्ली में स्थिति बेहद खराब है, इसलिए कुछ दिन यहां घूम रहे हैं; प्राकृतिक नजारे, शुद्ध वातावरण पसंद हैं। होटल एसोसिएशन के सचिव के अनुसार इन दिनों दिल्ली में प्रदूषण बढ़ा हुआ है, जिसका असर नैनीताल के पर्यटन पर पड़ा है और दिल्ली-NCR के पर्यटकों की संख्या बढ़ी है; आगे बेहतर काम की उम्मीद है।
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Oct 24, 2025 11:47:23
Ahmedabad, Gujarat:દિવાળી વેકેશન ખુલશે પણ સસ્તા અનાજ ની દુકાનો રહી શકે છે બંધ રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે પ્રસ્નોનો નિકાલ ન જતા દુકાનદારો નવેમ્બર માસની પરમીટ જનરેટ નહિ કરી અનાજ ન મેળવે વિતરણ બંધ રાખશે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓના લઈને ચર્ચા કરવામાં આવેલ મુદાનું નિરાકરણ ન આવતા દુકાનદારો લડી લેવાના મૂળમાં દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હજુ આખરે સસ્તા અનાજના દુકાન ધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથા થી ઽળગા રહેશે તેમજ બંધ પાડી સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પReturnત્રણ થતા હોવાના આરોપ સાથે દુકાનધારીએ પરમિટ જનરેટ કરવાનો પણ કર્યો ઇન્કાર 28 ઓક્ટોબરે રાજ્યમાં તમામ કલેકટર ઓફિસે આવેદનપત્ર પણ અપાશે અમદાવાદમાં 900 જેટલી દુકાનો રહીશે બંધ સરકાર પડશે પૂછે રહેલ સભ્યોનો પણ નોંધાવ્યો વિરોધ ક્યા在哪里 છે મુદ્દા 20 હજાર કમિશન 40 હજાર વધારવાનો મુદ્દો 20 ҳазારમાં દુકાન ભાડું લાઈટ બિલ સહિત નો ખર્ચ આવતા કઈ ન બચત કરી માંગ જીવનાતા વારસાઈ થતી જેમાં સિવિલ સર્ટિફિકેટ આધારે વારસદાર બંધ કર્યું તે શરૂ કરવા માંગ કાર્ડ ધારક સહીત 11 ની કમિટી હોય જેમાં એક સભ્ય સહી કરતા માલ ઉતરે હવે 80 ટકા સહી માંગતા તેનો વિરોધ દુકાનદારોની Ekyc પ્રોફાઇલમાં દુકાનદારના પરિવાર નો કોઈ સભ્ય બેસી કામ કરી શકે તેવી સુવિધા આપવા માંગ 93 ટકા થમ કર્યા હોય તેને 20 हजार મળે તેવી માંગ 4 વર્ષથી કમિશન ન વધતા છે લક્ષણ વધારવા માંગ બિહારમાં 1 કિલો પર 2.57 રૂપિયો કમિશન મળે જ્યાં ગુજરાતમાં 1.50 રૂપિયો મળે તે વધારવા માંગ
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 10:59:26
Surat, Gujarat:સુરત શહેર પોલિસ વિરૂદ્ધના આક્ષેપોનું તપાસમાં સુરસુરિયું થયું ગતરોજ આશિકલી નામની યુવતીએ PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમે દારૂનો કેસ નહી કરવા પેટે રૂપિયાની માંગણી શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે ડુમસ પોલીસ મથકે અરજી આપી હતી જેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવતા આ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા યુવતીના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડ ને છુપાવાના ઇરાદા સાથે પોલીસને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પોલીસની છબી અને પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાના ઈરાદા થી ગંભીર પ્રકારના પાયા વીણો આક્ષેપો કરવા બદલ આ એક યુવતી સહીત બે સામે પોલીસીના ગુનો દાખલ કર્યો અટકાયત કરવામાં આવેલા આરોપીઓના નામ * સുനિલ ઉર્ફે ગોટું કંચનભાઈ કંથારીયા * આશીકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ * સરફરાજ ઉર્ફેrookી હોવાનું જાણવા મળ્યું હાલ પોલીસ આગળની પ્રક્રિયા હાથ ધરી રહી છે
2
comment0
Report
RTRAJENDRA THACKER
Oct 24, 2025 10:55:39
Sadhara, Gujarat:ભુજ શહેરના ગૌરવ સમાં ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં બનેલા સ્મૃતિવનમાં હાલ દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રૂ. 400 કરોડના ખર્ચે અને 470 એકર જગ્યામાં આકાર પામેલુ ભૂકંપ સ્મૃતિવન અત્યારે કચ્છ ફરવા આવતા લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક 5000 જેટલા લોકો અહિં ની મુલાકાત લઈ રહ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ વિલેજમાં એવોર્ડ જાહેર થયેલા દેશના પ્રથમ અર્થક્વેક मેમोरિયલ પાર્કની વિશેષતાઓ જોવા અને જાણવા વર્ષે લાખો લોકો આવે છે. આ આંકડાઓ તેના વિશ્વ કક્ષાના ભૂકંપની સ્મૃતિવનની સાક્ષી પુરી રહ્યા છે. પ્રવાસી યુવતી સ્નેહા મુકેશ સિલું નામની કોલેજીયન યુવતીએ સ્મૃતિવનની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે જે પ્રશંસા આ સ્થળ વિશેની સાંભળી હતી તેનાથી પણ વિશેષ આનંદ સ્મૃતિવનને રૂબરૂ નિહાળીને થઈ છે. સાત ગેલેરી મારફતે કચ્છની કલાને, સંસ્કૃતિ અને કરામતની ઝાંખી જોવા મળી છે. ખાસ કરીને ગેલેરી નંબર 6માં ભુકંપની અનુભવ કરવો એ પોતાનામાં જ અવિશ્મરનીય પળ બની રહે છે. સ્મૃતિવન મેનેજર મનોજ પાંડયે હાલ પ્રવસીઓના આગમનને લઈને જણાવ્યું હતું કે દિવાળી પર્વથી શરૂ થયેલી ભીડ હવે સળીગ ચાર મહિના સુધી યથાવત રહેશે. કારણ કે સ્મૃતિવનમાં અનેક વિશેષતાઓ ઉપલબ્ધ બની છે. पीएम મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા સ્મૃતિવનમાં દરરોઝ 5 હજાર જેટલા લોકોને આવી રહ્યા છે. બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ ટીકીટ બુક થઈ જાય છે. તેમ છતાં દરેક વ્યક્તિનો ભુકંપ અનુભૂતિ કેન્દ્રમાં સમાવિષ્ટ કરવો અશક્ય બની રહ્યો છે. કચ્છ આવતા દેશ વિદેશના સહેલાણીઓ અચૂક અહીંના મ્યુઝિયમ, મિયાવાંકી વન, સન સેટ અને સન રાઇસની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓની સુવિધা જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. બાઈટ શેષા શાહ મહિલા પ્રવાસી અમદાવાદ થી આવેલી શેષા શાહએ પણ સ્મૃતિવનથી પ્રભાવિત થઈ અન્ય લોકોને મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે અહિંના વિશાળ વનમાં ફરવાનો અનુભવ કંઇક અલગ પ્રેરણા અને આનંદ આપી જાય છે. ભુકંપ દિવંગત આત્માઓના સ્મરણાર્થે બનેલા વોટર ડેમ, હરિયાળીથી લહેરાતા વન અને કચ્છિયત દર્શાવતા મ્યુઝિયમની મુલાકાત કાયમી સંભારણું બની જાય છે. દરેક મુખ્ય પડકાર પર સ્મૃતિવન ડાયરેક્ટર મનોજ પાંડે સાથે વોક થ્રુ આર્ટિકલમાં નોંધાયેલ છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 24, 2025 10:45:33
Surat, Gujarat:સુરત ના ગોપલા ગામે દિવાળીના દિવસે મારામારીની ઘટના બની હતી માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થઇ મારામારી કરી હતી માલધારી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ પર કરવામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો जेને પગલે આદિવVASી સમાજ દ્વાર આજે આક્રોશ સભા યોજાઈ હતી આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંતપટેલ ઉપસ્થિત રહ્યા હતા ઇજાગ્રસ્ટ પરિવારની લીધી ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ભેગા થયાં હતા અનંત પટેલે પોલીસ ને બાકી રહેલા આરોપીને પકડવા માટે અપાયું અલ્ટીમેટમ સાત દિવસમાં બાકી રહેલા આરોપીઓ પોલીસ નહિ પકડે તો પોલીસ સ્ટેશન નો કરાશે ઘેરાવો.
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 10:45:12
0
comment0
Report
LJLakhani Jaydeep
Oct 24, 2025 10:20:29
Dwarka, Gujarat:વીઓ :- DEVBHUMI DWARAKA જિલ્લામાં આવેલ બ્લુ ફ્લેગ દરજ્જા પ્રાપ્ત શિવરાજપુર બીચ પર હાલ તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે દરિયો रફ (અશાંત) હોવાથી પ્રવાસીઓની સલામતી માટે ૨૫/૧૧/૨૦૨૫ સુધી તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્વિમિંગ પર સત્તાવાર રોક લગાવી છે. તેમ છતાં બોટ સંચાલકો આ નિયમોને અવગણીને બેરોકટોક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ સંચાલકો માત્ર મનફાવે તેવા ભાડાં વસૂલીને ''''લૂંટ'''' ચલાવી રહ્યા ہیں એટલું જ નહીં, પરંતુ સુરક્ષાના અપૂરતા સાધનો, અનરજિસ્ટર્ડ બોટ અને બિન-લાયકાત ધરાવતા ઓપરેટર દ્વારા યાત્રીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મોરબી અને હરણી જેવી ગંભીર દુર્ઘટનાઓ બાદ પણ તંત્રની આ બેધારી નીતિ અને બોટ સંચાલકોની બેદરકારી પ્રવાસીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનારી કોઈપણ દુર્ઘટના માટે જવાબદાર કોણ હશે, તે મોટો પ્રશ્ન છે.
0
comment0
Report
DPDhaval Parekh
Oct 24, 2025 09:57:38
Navsari, Gujarat:સ્લગ : NVS NEROGAJ SUVIDHA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 24 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : 100 वर्षोंोનો ઈતિહાસ ધરાવતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને આકર્ષી રહી છે. પરંતુ લગભગ 64 કિમીની યાત્રા ત્રણ કલાકથી વધુ સમયમાં પુરી કરાવતી આ ટ્રેનમાં અને રૂટના રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવાસીઓને નિરાશ કરી રહ્યો છે. વી/ઓ : મહારાજા સયાજી ગાયકવાડે 100 વર્ષ અગાઉ ડાંગમાંથી કિંમતી સાગના લાકડા મેળવવા માટે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઈ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. શરૂઆતમાં ફક્ત લાકડા વહન કરતી ટ્રેન પાછળથી આદિવાસીઓને માટે જીવાદોરી સ્‌માન બની. પરંતુ સમયાંતરે નેરોગેજ ટ્રેન અંતર્ગત આવતા ગણદેવી, રાનકુવા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની જાળવણીમાં રેલ્વે તંત્રની આળસને કારણે આજે બીલીમોરા અને વઘઈ વચ્ચેના તમામ સ્ટેશનો 오늘 કંડેર અવસ્થામાં પહોંચ્યા છે. આ સ્ટેશનોથી ટ્રામનમાં બેસતા મુસાફરો માટે ફક્ત ટિકિટ બારી રહી છે. બાકી સ્ટેશન ઉપર પહોંચતા જાણે તમે. ઈતિહાસમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ખંડેર સ્ટેશનમાં ઝાડી ઝાંખરા છે. छતના પતરા પણ નથી અને જ્યાં ત્યાં લોકો કચરો જોવા મળે છે. રેલ્વે સ્ટેશને પહોંચવા યોગ્ય રસ્તા પણ નથી. ઉનાઈ માતાજી યાત્રાધામ ખાતેનું સ્ટેશન પણ ખંડેર છે. અહીં પાણી, ટોયલેટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેથી નેરોગેજ ટ્રેનમાં આવતા મુસાફરોમાં એક તરફ નૈસર્ગિક આનંદ લેવાની મજા છે. ત્યાં બીજી તરફ સુવિધાઓનો અભાવ તેમને નિરાશ કરી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારવા ઉપર ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા არიან. બાઇટ : શ્રીકાંત શારદા, પ્રવાસી, સુરત બાઇટ : રિયા શારદા, પ્રવાસી, સુરત વી/ઓ : દિવાળી વેકેશન છે. જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસે નીકળતા હોય છે. જેમાં કુદરતી સૌંદર્ય પસાર થતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં બેસીને પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલય દ્વારા AC કોચ પણ ઉમેરવામાં આવ્યો છે અને પુસ્તકિંગ ઓનલાઈન થાય છે. જ્યારે સામાન્ય ડબ્બામાં ફક્ત 10 રૂપિયાની ટિકિટ હોવાથી વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જાય છે અને તેના કારણે ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શકતા નથી. ભીડને કારણે ગરમીને કારણે લોકોને મુશ્કેલી પણ વેઠવા પડે છે. ત્યારે વેકેશનમાં રેલ્વે તંત્રએ વધુ ડબ્બા જોડવા જોઈએ અથવા બીજી ટ્રેન દોડાવવી જોઈએની માંગ પ્રવાસીઓમાં ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે લોકલ આગેવાનોની સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલની આગેાથી કરેલી રજૂઆતોમાં ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું હોવાની માહિતી મળી છે. બાઇટ : નરેન્દ્ર પટેલ, પ્રવાસી, મુંબઈ બાઇટ : વિજય પટેલ, રેલવે સલાહકારી સમિતિ, બીલીમોરા વી/ઓ : બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ઇતિહાસને જીવી રહી છે. પરંતુ आधुनिक યુગમાં આ ઐતિહાસિક ટ્રેન સુવિધાઓ ઝંખી રહી છે. સરકાર પ્રવાસનને વિકસાવવા દોડાવી રહેલી નેરોગેજ ટ્રેન તેમજ તેના રૂટ ઉપર આવતા રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે એજ ઘરે આક્ષે જરૂરી માંગ છે...
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 24, 2025 09:05:14
Surat, Gujarat:વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પોલીસ,પરિવાર બાઈટ:પોલીસ,પરિવાર એંકર:સુરતşehirમાં બીજા દિવસે પણ વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ભેસ્તુન વિસ્તાર સલમાન લસ્સી ગેંગના સભ્યોએ બે યુવક પર ચપ્પુ અને લોખંડના પાઈપ વડે જીવનલેણ હુમલો કર્યો હતો, જેમાં બે પૈકી એક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીઓ:1 પ્રાપ્ત માહિતી મુજબ, જૂની અદાવતને લઈને સલમાન લસ્સી ગેંગના સભ્યોએ શકીલ અને અલ્લુ નામના યુવકો પર હુમલો કર્યો હતો. મૃતક સગીર મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તે તેના મિત્રો સાથે ઉન વિસ્તારમાં ચા પીવા ગયો હતો. આ દરમિયાન આરોપીઓ સલમાન લસ્સી, એમરોશ દાલ ચાવલ અને શાહરૂખ ચપ્પુ, લાકડાના ફટકા અને દંડા જેવા હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને સગીર સાથે તેના મિત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરનું મોત નિપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઈટ: રાજેશ પરમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) બાઈટ: સલમાન પઠાણ (ઇજાગ્રસ્ત ના ભાઈ) વીઓ:2 હત્યાની ઘટનાને અંજામ આપી આરોપીઓને ફરાર થઈ ગયા છે. આ મામલે ભેસ્તાન પોલીસ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 24, 2025 08:36:07
Rajkot, Gujarat:એંકર કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો સમગ્ર મામલે એસીપી બી.વી.જાધવે આપ્યું નિવેદન રાજકોટ પાસે આવેલ સણોસરા ગામે સણોસરા ગામે થયેલ સુમાભાઈ મેડાની હત્યા નો બેડ ઉકેલાતા દીકરી અને સગીર દીકરો જ હત્યારા નીકળ્યા ... સગીર દીકરા અને દીકરીએ પિતાને વૃક્ષ સાથે બાંધી હત્યા નિપજાવી હતી પિતા માણસિક હોવાથી ભાગમભાગ કરતા હોવાનું કારણ સામે આવ્યું છે પિતા ઘરમાં જગાડો કરી ગાળો બોલતા અને વારંવાર ઘરેથી ભાગી જતા હતા જેથી પિતા સુમાભાઈને વૃક્ષ સાથે બાંધી માર મારતા મનસિક બીમારીથી પીડાતા પિતાને શરીરના અલગ અલગ ભાગોમાં ઇજા પોહચી હતી જે બાદ પિતા સુમાભાઈની હત્યા થઈ હતી. પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદ આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી તથા બંને આરોપી વિરુદ્ધ હتیا સહિતની કલમ વડે ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 08:35:37
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Oct 24, 2025 08:34:49
Vadodara, Gujarat:છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે Gyપતના પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમિકાના પતિ જોયા જતા ત્રિષણ હત્યારા વડે ગંભીર ઇજાઓ પોંહચાડી પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશને ઉકરડામાં સંતાડી દીધી હતી. તમામ હકીકતની વાત કરીએ તો ડોલરિયા ગામે નવાગામનો કિશન રાઠવા પ્રેમિકા સુકલીબેનને સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય જેથી आरोपીને ગમતું ન હોવા કરતાં અવર આ બાબતને લઈને પત્નીના પ્રેમી કિશન રાઠવા સાથી આરોપી સુકલા બારીયા ઝઘડા કરતો હતો ગઈ કાલે રાત્રે 2 વાગ્યા ની આસપાસ પ્રેમિકાને મળવા માટે કિશન રાઠવા ગયો હતો તે સમયે આરોપી કિશનને તેની પત્ની સાથે જોયા ત્યારે આરોપી સુકલા બારિયાએ કિશનને ત્રિષણ હત્યારા વડે માથાના ભાગોમાં ઘા મારી હત્યાં કરી દીધી then lash was 100 મીટર દૂર ઉકરડામાં ડાંગરના ખેતરમાં આવેલા ઉકડડામાં છુપાવી દેવામાં આવી હતી. ડોલરિયા ગામે કિશન રાઠવાની લાશ મળી આવતા પોલીસો દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને આરોપી સુકલા બારીઓે પોતાના જન્મ કિસ્સામાં પત્ની સાથે આડા સંબંધ હોવાનું કબૂલ્યું હતું. પાલીસે આરોપી સુકલા બારિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top