Back
बिलिमोरा नेरोेजे ट्रेेन: सुविधाओं की कमी यात्रियों को निराश कर रही है
DPDhaval Parekh
Oct 24, 2025 09:57:38
Navsari, Gujarat
સ્લગ : NVS NEROGAJ SUVIDHA
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 24 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : 100 वर्षोंोનો ઈતિહાસ ધરાવતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને આકર્ષી રહી છે. પરંતુ લગભગ 64 કિમીની યાત્રા ત્રણ કલાકથી વધુ સમયમાં પુરી કરાવતી આ ટ્રેનમાં અને રૂટના રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધાઓનો અભાવ પ્રવાસીઓને નિરાશ કરી રહ્યો છે.
વી/ઓ : મહારાજા સયાજી ગાયકવાડે 100 વર્ષ અગાઉ ડાંગમાંથી કિંમતી સાગના લાકડા મેળવવા માટે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઈ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. શરૂઆતમાં ફક્ત લાકડા વહન કરતી ટ્રેન પાછળથી આદિવાસીઓને માટે જીવાદોરી સ્માન બની. પરંતુ સમયાંતરે નેરોગેજ ટ્રેન અંતર્ગત આવતા ગણદેવી, રાનકુવા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની જાળવણીમાં રેલ્વે તંત્રની આળસને કારણે આજે બીલીમોરા અને વઘઈ વચ્ચેના તમામ સ્ટેશનો 오늘 કંડેર અવસ્થામાં પહોંચ્યા છે. આ સ્ટેશનોથી ટ્રામનમાં બેસતા મુસાફરો માટે ફક્ત ટિકિટ બારી રહી છે. બાકી સ્ટેશન ઉપર પહોંચતા જાણે તમે. ઈતિહાસમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ખંડેર સ્ટેશનમાં ઝાડી ઝાંખરા છે. छતના પતરા પણ નથી અને જ્યાં ત્યાં લોકો કચરો જોવા મળે છે. રેલ્વે સ્ટેશને પહોંચવા યોગ્ય રસ્તા પણ નથી. ઉનાઈ માતાજી યાત્રાધામ ખાતેનું સ્ટેશન પણ ખંડેર છે. અહીં પાણી, ટોયલેટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેથી નેરોગેજ ટ્રેનમાં આવતા મુસાફરોમાં એક તરફ નૈસર્ગિક આનંદ લેવાની મજા છે. ત્યાં બીજી તરફ સુવિધાઓનો અભાવ તેમને નિરાશ કરી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારવા ઉપર ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા არიან.
બાઇટ : શ્રીકાંત શારદા, પ્રવાસી, સુરત
બાઇટ : રિયા શારદા, પ્રવાસી, સુરત
વી/ઓ : દિવાળી વેકેશન છે. જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસે નીકળતા હોય છે. જેમાં કુદરતી સૌંદર્ય પસાર થતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં બેસીને પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલય દ્વારા AC કોચ પણ ઉમેરવામાં આવ્યો છે અને પુસ્તકિંગ ઓનલાઈન થાય છે. જ્યારે સામાન્ય ડબ્બામાં ફક્ત 10 રૂપિયાની ટિકિટ હોવાથી વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જાય છે અને તેના કારણે ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શકતા નથી. ભીડને કારણે ગરમીને કારણે લોકોને મુશ્કેલી પણ વેઠવા પડે છે. ત્યારે વેકેશનમાં રેલ્વે તંત્રએ વધુ ડબ્બા જોડવા જોઈએ અથવા બીજી ટ્રેન દોડાવવી જોઈએની માંગ પ્રવાસીઓમાં ઉઠી છે. ત્યારે સમગ્ર મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે લોકલ આગેવાનોની સાંસદ અને કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલની આગેાથી કરેલી રજૂઆતોમાં ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું હોવાની માહિતી મળી છે.
બાઇટ : નરેન્દ્ર પટેલ, પ્રવાસી, મુંબઈ
બાઇટ : વિજય પટેલ, રેલવે સલાહકારી સમિતિ, બીલીમોરા
વી/ઓ : બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ઇતિહાસને જીવી રહી છે. પરંતુ आधुनिक યુગમાં આ ઐતિહાસિક ટ્રેન સુવિધાઓ ઝંખી રહી છે. સરકાર પ્રવાસનને વિકસાવવા દોડાવી રહેલી નેરોગેજ ટ્રેન તેમજ તેના રૂટ ઉપર આવતા રેલ્વે સ્ટેશનો ઉપર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે એજ ઘરે આક્ષે જરૂરી માંગ છે...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 24, 2025 11:47:320
Report
DRDarshal Raval
FollowOct 24, 2025 11:47:230
Report
KBKuldeep Babele
FollowOct 24, 2025 11:15:48Jabalpur, Vehicle Fac. Jabalpur, Madhya Pradesh:जबलपुर में छोटे भाई ने बड़े भाई और भाभी की हत्या, आरोपी फरार
0
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 10:59:260
Report
RTRAJENDRA THACKER
FollowOct 24, 2025 10:55:390
Report
SVSANDEEP VASAVA
FollowOct 24, 2025 10:45:330
Report
DRDarshal Raval
FollowOct 24, 2025 10:45:120
Report
LJLakhani Jaydeep
FollowOct 24, 2025 10:20:290
Report
PDPRASHANT DHIVRE
FollowOct 24, 2025 09:05:140
Report
CSChandrashekhar Solanki
FollowOct 24, 2025 09:04:100
Report
GJGaurav Joshi
FollowOct 24, 2025 08:55:512
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 24, 2025 08:36:070
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 08:35:370
Report
HShakimuddin shabbirbhai
FollowOct 24, 2025 08:34:490
Report
