Back
देवभूमि द्वारका के शिवराजपुर बीच पर जलक्रीड़ाओं पर रोक के बावजूद अव्यवस्था
LJLakhani Jaydeep
Oct 24, 2025 10:20:29
Dwarka, Gujarat
વીઓ :- DEVBHUMI DWARAKA જિલ્લામાં આવેલ બ્લુ ફ્લેગ દરજ્જા પ્રાપ્ત શિવરાજપુર બીચ પર હાલ તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે દરિયો रફ (અશાંત) હોવાથી પ્રવાસીઓની સલામતી માટે ૨૫/૧૧/૨૦૨૫ સુધી તમામ પ્રકારની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને સ્વિમિંગ પર સત્તાવાર રોક લગાવી છે. તેમ છતાં બોટ સંચાલકો આ નિયમોને અવગણીને બેરોકટોક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. આ સંચાલકો માત્ર મનફાવે તેવા ભાડાં વસૂલીને ''''લૂંટ'''' ચલાવી રહ્યા ہیں એટલું જ નહીં, પરંતુ સુરક્ષાના અપૂરતા સાધનો, અનરજિસ્ટર્ડ બોટ અને બિન-લાયકાત ધરાવતા ઓપરેટર દ્વારા યાત્રીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મોરબી અને હરણી જેવી ગંભીર દુર્ઘટનાઓ બાદ પણ તંત્રની આ બેધારી નીતિ અને બોટ સંચાલકોની બેદરકારી પ્રવાસીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનારી કોઈપણ દુર્ઘટના માટે જવાબદાર કોણ હશે, તે મોટો પ્રશ્ન છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AJAvinash Jagnawat
FollowOct 24, 2025 13:01:160
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 11:47:320
Report
DRDarshal Raval
FollowOct 24, 2025 11:47:230
Report
KBKuldeep Babele
FollowOct 24, 2025 11:15:48Jabalpur, Vehicle Fac. Jabalpur, Madhya Pradesh:जबलपुर में छोटे भाई ने बड़े भाई और भाभी की हत्या, आरोपी फरार
0
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 10:59:262
Report
RTRAJENDRA THACKER
FollowOct 24, 2025 10:55:390
Report
SVSANDEEP VASAVA
FollowOct 24, 2025 10:45:330
Report
DRDarshal Raval
FollowOct 24, 2025 10:45:120
Report
DPDhaval Parekh
FollowOct 24, 2025 09:57:380
Report
PDPRASHANT DHIVRE
FollowOct 24, 2025 09:05:140
Report
CSChandrashekhar Solanki
FollowOct 24, 2025 09:04:100
Report
GJGaurav Joshi
FollowOct 24, 2025 08:55:512
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 24, 2025 08:36:070
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 08:35:370
Report
