Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510
भुज में स्मृतिवन दिवाली छुट्टियों के दौरान पर्यटकों की भारी भीड़
RTRAJENDRA THACKER
Oct 24, 2025 10:55:39
Sadhara, Gujarat
ભુજ શહેરના ગૌરવ સમાં ભુજિયા ડુંગરના સાંનિધ્યમાં બનેલા સ્મૃતિવનમાં હાલ દિવાળી વેકેશનને લઈ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રૂ. 400 કરોડના ખર્ચે અને 470 એકર જગ્યામાં આકાર પામેલુ ભૂકંપ સ્મૃતિવન અત્યારે કચ્છ ફરવા આવતા લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક 5000 જેટલા લોકો અહિં ની મુલાકાત લઈ રહ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ વિલેજમાં એવોર્ડ જાહેર થયેલા દેશના પ્રથમ અર્થક્વેક मેમोरિયલ પાર્કની વિશેષતાઓ જોવા અને જાણવા વર્ષે લાખો લોકો આવે છે. આ આંકડાઓ તેના વિશ્વ કક્ષાના ભૂકંપની સ્મૃતિવનની સાક્ષી પુરી રહ્યા છે. પ્રવાસી યુવતી સ્નેહા મુકેશ સિલું નામની કોલેજીયન યુવતીએ સ્મૃતિવનની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે જે પ્રશંસા આ સ્થળ વિશેની સાંભળી હતી તેનાથી પણ વિશેષ આનંદ સ્મૃતિવનને રૂબરૂ નિહાળીને થઈ છે. સાત ગેલેરી મારફતે કચ્છની કલાને, સંસ્કૃતિ અને કરામતની ઝાંખી જોવા મળી છે. ખાસ કરીને ગેલેરી નંબર 6માં ભુકંપની અનુભવ કરવો એ પોતાનામાં જ અવિશ્મરનીય પળ બની રહે છે. સ્મૃતિવન મેનેજર મનોજ પાંડયે હાલ પ્રવસીઓના આગમનને લઈને જણાવ્યું હતું કે દિવાળી પર્વથી શરૂ થયેલી ભીડ હવે સળીગ ચાર મહિના સુધી યથાવત રહેશે. કારણ કે સ્મૃતિવનમાં અનેક વિશેષતાઓ ઉપલબ્ધ બની છે. पीएम મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા સ્મૃતિવનમાં દરરોઝ 5 હજાર જેટલા લોકોને આવી રહ્યા છે. બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ ટીકીટ બુક થઈ જાય છે. તેમ છતાં દરેક વ્યક્તિનો ભુકંપ અનુભૂતિ કેન્દ્રમાં સમાવિષ્ટ કરવો અશક્ય બની રહ્યો છે. કચ્છ આવતા દેશ વિદેશના સહેલાણીઓ અચૂક અહીંના મ્યુઝિયમ, મિયાવાંકી વન, સન સેટ અને સન રાઇસની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓની સુવિધা જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. બાઈટ શેષા શાહ મહિલા પ્રવાસી અમદાવાદ થી આવેલી શેષા શાહએ પણ સ્મૃતિવનથી પ્રભાવિત થઈ અન્ય લોકોને મુલાકાત લેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે અહિંના વિશાળ વનમાં ફરવાનો અનુભવ કંઇક અલગ પ્રેરણા અને આનંદ આપી જાય છે. ભુકંપ દિવંગત આત્માઓના સ્મરણાર્થે બનેલા વોટર ડેમ, હરિયાળીથી લહેરાતા વન અને કચ્છિયત દર્શાવતા મ્યુઝિયમની મુલાકાત કાયમી સંભારણું બની જાય છે. દરેક મુખ્ય પડકાર પર સ્મૃતિવન ડાયરેક્ટર મનોજ પાંડે સાથે વોક થ્રુ આર્ટિકલમાં નોંધાયેલ છે.
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA TIWARI
Oct 24, 2025 17:01:41
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 14:37:06
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર રાજ્ય દેશ અને વિશ્વમાં પ્રદૂષણનો જટિલ મુદ્દો હવા, જમીન અને પાણીમાંથી ફેલાતું પ્રદૂષણ ચિંતાજનક વિષય પ્રદૂષણના કારણે બીમારી થવી અને मौतની ઘટના બનતી હોવાનું પર્યાવણ વિદનું અનુમાન કોંક્રીટના મકાનો એ ગામડાઓની જગ્યા લીધી જે મકાનો બનતા સમયે થતું પોલ્યુશન પણ જોખમી ટ્રાન્સપોર્ટેશનમાં ადამიანები વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરતા થયા તે પણ કારણ જવાબદાર વાહનોમાં ઉપયોગમાં લેવાતું પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણ બનતા પણ પ્રદૂષણ થતું હોવાનું અનુમાન વધતા જતા પ્રદૂષણ સામે પર્યાવરણવિધે વ્યક્તિગત વાહનો ન વાપરીને સરકારીTRANSPORTેશન નો ઉપયોગ કરવા સલાહ આપી કોંક્રેટની ઈમારતો બનતા સમયે સિમેન્ટ ન ઉડે તે બાબતનું ધ્યાન રાખવા પણ સલાહ આપી નદીમાં અને પાણીમાં ફેલાતા પ્રદૂષણને અટкાવવા માટેની પણ પર્યાવરણવિધીની સલાહ ઊંચી ઇમારतो વચ્ચે કપાતા ઝાડ અને જંગલોના નિકંદન થતા પોલ્યુશનમાં વધારો થયાનો હોવાનું પર્યાવરણ વિધનું અનુમાન સમગ્ર મામલે પર્યાવરણવિદે લોકોને જાગ્રત બનવા અને પોલીસીનો અમલ કરવા કરી અપીલ સરકાર પાસે ઉપાય પણ છે અને પોલીસી પણ છે પણ તેનો અમલ ન થતા પ્રદૂષણમાં વધારો થતા હોવાનું અનુમાન ખાનગી વાહનોના દર્સો વધારવા અને પાર્કિંગચાર્જ લેવાનો પણ પર્યાવરણ વિધે આપી સલાહ હવાનો પ્રદૂષણ રોકવા ઝાડનું નિકંદન ન કરવાનું સલાહ પ્રદૂષણના કારણે બીમારી વધી અને મોત પણ થતા હોવાનું ચિંતા નો વિષય ગણાવ્યો આવનારા બે દસકમાં પ્રદૂષણનું લેવલ લોકોને ખ્યાલ આવી જશે તેઓ પણ સંકેત આપ્યો
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 24, 2025 13:57:32
Gujarat:કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની એકતાનગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલન યોજાયું. આ સંમેલનનો હેતુ ગ્રામિણ ડાક સેવકો ની સેવા ભાવના અને સમર્પણનો ઉત્સવ મનાવવાનો તથા ગ્રામીણ ભારતમાં ડાક, બેન્કિંગ અને વીમા સેવાઓના વિસ્તરણમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવાનો હતો અને તેથીજ ગુજરાત ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ,મધ્યપ્રદેશ અને રાજസ്ഥાન ના સારી કામગીરી કરનારા પોસ્ટ કર્મચારીઓ નું მოსახლ સંમાન કરવામાં આવ્યું. દ્રેક્ક રાજ્ય ના 5 મળી કુલ 25 પોસ્ટ કર્મચારીઓ ને પોસ્ટ નું જેકેટ ટોપી અને બેગ આપી સન્માન થયું. કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગો માંથી આશરે 600 ગ્રામિણ ડાક સેવકો એ ભાગ લીધો. મંત્રી એ સેડાક વકો સાથે સંવાદ કર્યો અને તેમને નાગરિક કેન્દ્રિત, આધુનિક ડાક નેટવર્ક માટેના તેમના વિચારો જણાવી ડાક સેવા ને વધુ દ્રઢ અને પારદર્શી બનાવવા અનુરોધ કર્યો,jેમણે નવા ખાતા ખોલવા, પોસ્ટલ લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી ઇ슈્યુ, આરપીએલઆઇ પ્રીમિયમ વસૂલી, ડીબિટી ટ્રાન્ઝેક્શન અને જવાબદાર પત્રો ની સમયસર ડિલિવરી જેવા કેન્દ્રિય મુદ્દે ઉત્તમ પ્રદાન કર્યું તેવાને ખાસ બિરદાવવામાં આવ્યા. આ પ્રસંગે પોસ્ટલ સર્વિસ બોર્ડ ના સભ્ય મંજુ કુમાર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત વર્થુળ ના ગણેશ સવાલેશ્વરકર સહિત મોટી સંખ્યામા પોસ્ટ કર્મચારીઓ હાજર રહ્યા હતા.કેન્દ્રીય મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેટ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી. mંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વ્યૂઈંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ તથા સાતપુડા ગិરીમાળા અને નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
0
comment0
Report
GKGovindbhai Karmur
Oct 24, 2025 13:36:19
2
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 13:35:58
Ahmedabad, Gujarat:અમદાવાદ વેજલપુરમાં જૂની આદavatામાં કાકી અને ભત્રીજા પર હુમલો.. ફટાકડા ફોડતા સમયે આવેલા ચાર શખ્સોએ ધારર્યું, છરી અને ડંડા વડે કર્યો હુમલો.. ઇજાગ્રસ્ત ફરિયાદી અજય ઠાકોર અને તેમના કાકીને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ.. અજય વિશાલ ઉર્ફ્રh પહેલું ઠાકોર, ગોવિન્દ ઉર્ફે ભૂરો ઠાકોર, આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.. વેજલપુરોએ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી... વિશાલ જોડે ધાર્યું અને ગોવિન્દ પાસે છરી હતી જેનાથી હુમલો કરાયો. પોલીસ ઉત્તરાયણ દરમિયાન થયેલ માથાકૂટ ની ફરિયાદને ધ્યાને રાખી હુમલો કરાયાનું સામે આવ્યું Cctv ફૂટેજ આધારે/shખ્સોની શોધખોળ ચાલુ બાઈટ. શિવમ વર્મા. Dcp. ઝોન 7
1
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 13:25:20
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળી તહેવારમાં તસ્કરો સક્રિય થવાનો મામલો જુહાપુરામાં ગુજરાત ફ્રીઝ ગોડાઉન માં लाखોની રકમની ચોરીનો મામલો. ગોડાઉનના પતરા તોડી અંદર પ્રવેશ કરીને 20 લાખના રોકડની અને દાનપેટી માંથી 3 હજારની થઈ હતી ચોરી. ચોરીની ઘટના સીસીટીવી માં થઇ હતી કેદ સમગ્ર ઘટનામાં પોલીસેએ એક શખ્સની કરી ધરપકડ વેજલપુર પોલીસે ગુનો નોધી સીસીટીવી આધારે તપાસ કરીgreી 19 ઓક્ટોબરે રાતે 2 વાગે બની હતીwhole ઘટના Cctv આધારે અમરાઈવાડી પોલીસે આરોપીની ઓળખ કરી પોલીસની ટીમ નાગપુરમાં પહોંચી આશિષ મહેન્દ્ર દેશભરતાર ની કરી ધપરપકડ આરોપી પાસેથી પોલીસે 18.90 લાખ રકમ રિકવર કરી આરોપી ના mo અલગ અલગ વિસ્તારોમાં ફરવાના અને પતરાની દુકાન ને ટાર્ગેટ કરવાની હોવાનું સામે આવ્યું આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે ઓઢવમાં 2 ઘરફોડ. અન્ય 1 જુગાર નો કેસ. સુરતમાં 2 ચેઇન સ્નેચિંગના કેસ પહેલા દાખલ થયેલ છે તેમજ બોડકદેવ માં પાસા થયેલ હોવાનું પણ સામે આવ્યું ઘટના બાદ પોલીસની વેપારીઓને મોટી કેસ કાઉન્ટરમાં ન રાખે અને બેંકમાં રાખે તેવી અપીલ બાઈટ. શિવમ વર્મા. Dcp ઝોન 7
1
comment0
Report
TTTUSHAR TAPASE
Oct 24, 2025 13:24:07
Satara, Maharashtra:सातारा: फलटण उपजिला अस्पताल की डॉक्टर संपदा मुंडे द्वारा एक होटल में आत्महत्या किए जाने के बाद अब इस मामले में चौंकाने वाले खुलासे सामने आने लगे हैं। डॉ. मुंडे के हाथ पर लिखे गए सुसाइड नोट में कुछ व्यक्तियों पर सीधे गंभीर आरोप लगाए गए हैं। हाथ पर लिखी सुसाइड नोट में फलटण ग्रामीण पुलिस थाने के PSI गोपाल बदने पर चार बार अत्याचार (शारीरिक शोषण) करने का आरोप डॉक्टर मुंडे ने लगाया है। इसके साथ ही प्रशांत बनकर नाम के युवक पर भी उन्होंने आत्महत्या से पहले अपने हाथ पर यह लिखा है कि उसने उनके साथ शारीरिक और मानसिक उत्पीड़न किया। घटना के बाद PSI गोपाल बदने और प्रशांत बनकर — इन दोनों पर मामला दर्ज कर लिया गया है और दोनों आरोपी फरार हैं, जिनकी तलाश पुलिस कर रही है। इस प्रकरण की गहन जांच चल रही है। होटल के सीसीटीवी फुटेज जब्त कर लिए गए हैं, और इस केस में शामिल सभी लोगों के मोबाइल के CDR (कॉल डिटेल रिकॉर्ड) निकालने के आदेश पुलिस अधीक्षक तुषार दोशी ने दिए हैं। तुषार दोशी, पुलिस अधीक्षक फलटण के उपजिला अस्पताल में कार्यरत डॉ. संपदा मुंडे का पुलिस विभाग के कुछ अधिकारियों से कई बार विवाद हुआ था, यह बात भी सामने आई है। इन विवादों के कारण डॉ. मुंडे के खिलाफ जांच बिठाई गई थी। इस जांच का जवाब देते हुए डॉ. मुंडे ने कहा था कि PSI बदने उन्हें परेशान कर रहे हैं, और मेडिकल जांच के लिए लाए गए आरोपियों को “फिट” या “अनफिट” घोषित करने के लिए उन पर दबाव डाला जा रहा है। डॉ. मुंडे के परिजनों ने भी मीडिया के सामने गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि डॉ. मुंडे पर लगातार दबाव डाला जा रहा था, और कुछ प्रभावशाली व्यक्तियों से उन्हें फोन कॉल्स मिल रहे थे। परिजनों ने बताया कि “डॉ. मुंडे पर कुछ सांसदों और उनके पीए की ओर से पीएम रिपोर्ट और अन्य मेडिकल रिपोर्ट बदलने का दबाव बनाया जा रहा था।” इस बारे में डॉक्टर मुंडे ने अपने परिवार के सदस्यों को भी जानकारी दी थी, ऐसा भी परिजनों ने आरोप लगाया है। इस मामले में कई चौंकाने वाले पहलू सामने आ सकते हैं। इसलिए सातारा पुलिस इस घटना की गंभीरता से जांच कर रही है, ताकि डॉ. संपदा मुंडे की आत्महत्या के पीछे का असली कारण और आरोपियों पर क्या कार्रवाई होगी — इस पर अब सबकी निगाहें टिकी हैं।
0
comment0
Report
DRDarshal Raval
Oct 24, 2025 11:47:23
Ahmedabad, Gujarat:દિવાળી વેકેશન ખુલશે પણ સસ્તા અનાજ ની દુકાનો રહી શકે છે બંધ રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે પ્રસ્નોનો નિકાલ ન જતા દુકાનદારો નવેમ્બર માસની પરમીટ જનરેટ નહિ કરી અનાજ ન મેળવે વિતરણ બંધ રાખશે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓના લઈને ચર્ચા કરવામાં આવેલ મુદાનું નિરાકરણ ન આવતા દુકાનદારો લડી લેવાના મૂળમાં દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હજુ આખરે સસ્તા અનાજના દુકાન ધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથા થી ઽળગા રહેશે તેમજ બંધ પાડી સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પReturnત્રણ થતા હોવાના આરોપ સાથે દુકાનધારીએ પરમિટ જનરેટ કરવાનો પણ કર્યો ઇન્કાર 28 ઓક્ટોબરે રાજ્યમાં તમામ કલેકટર ઓફિસે આવેદનપત્ર પણ અપાશે અમદાવાદમાં 900 જેટલી દુકાનો રહીશે બંધ સરકાર પડશે પૂછે રહેલ સભ્યોનો પણ નોંધાવ્યો વિરોધ ક્યા在哪里 છે મુદ્દા 20 હજાર કમિશન 40 હજાર વધારવાનો મુદ્દો 20 ҳазારમાં દુકાન ભાડું લાઈટ બિલ સહિત નો ખર્ચ આવતા કઈ ન બચત કરી માંગ જીવનાતા વારસાઈ થતી જેમાં સિવિલ સર્ટિફિકેટ આધારે વારસદાર બંધ કર્યું તે શરૂ કરવા માંગ કાર્ડ ધારક સહીત 11 ની કમિટી હોય જેમાં એક સભ્ય સહી કરતા માલ ઉતરે હવે 80 ટકા સહી માંગતા તેનો વિરોધ દુકાનદારોની Ekyc પ્રોફાઇલમાં દુકાનદારના પરિવાર નો કોઈ સભ્ય બેસી કામ કરી શકે તેવી સુવિધા આપવા માંગ 93 ટકા થમ કર્યા હોય તેને 20 हजार મળે તેવી માંગ 4 વર્ષથી કમિશન ન વધતા છે લક્ષણ વધારવા માંગ બિહારમાં 1 કિલો પર 2.57 રૂપિયો કમિશન મળે જ્યાં ગુજરાતમાં 1.50 રૂપિયો મળે તે વધારવા માંગ
3
comment0
Report
CPCHETAN PATEL
Oct 24, 2025 10:59:26
Surat, Gujarat:સુરત શહેર પોલિસ વિરૂદ્ધના આક્ષેપોનું તપાસમાં સુરસુરિયું થયું ગતરોજ આશિકલી નામની યુવતીએ PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમે દારૂનો કેસ નહી કરવા પેટે રૂપિયાની માંગણી શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે ડુમસ પોલીસ મથકે અરજી આપી હતી જેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવતા આ આક્ષેપો પાયા વિહોણા અને ખોટા સાબિત થયા યુવતીના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડ ને છુપાવાના ઇરાદા સાથે પોલીસને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પોલીસની છબી અને પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાના ઈરાદા થી ગંભીર પ્રકારના પાયા વીણો આક્ષેપો કરવા બદલ આ એક યુવતી સહીત બે સામે પોલીસીના ગુનો દાખલ કર્યો અટકાયત કરવામાં આવેલા આરોપીઓના નામ * સുനિલ ઉર્ફે ગોટું કંચનભાઈ કંથારીયા * આશીકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ * સરફરાજ ઉર્ફેrookી હોવાનું જાણવા મળ્યું હાલ પોલીસ આગળની પ્રક્રિયા હાથ ધરી રહી છે
2
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top