Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत पुलिस ने दो जगहों पर जुआ अड्डे पर रेड मारी; 11 जुआरियों को गिरफ्तार
CPCHETAN PATEL
Oct 24, 2025 11:47:32
Surat, Gujarat
સુરત બ્રેક ઉધના પોલીસે જુગારધામ ઝડપ્યો બે અલગ અલગ સ્થળો પર ચાલતા જુગારધામ પર પાડી રેડ 11 જુગરીઓને ઝડપી પાડ્યા મોબાઈલ અને રોકડ મળી કુલલે 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો
10
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Oct 26, 2025 06:03:52
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 26, 2025 06:03:44
0
comment0
Report
UPUMESH PATEL
Oct 26, 2025 05:47:16
Valsad, Gujarat:એન્કર : વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહાઆફતના કારણે જિલ્લામાં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરનુ પાક માં૯૦ ટકાથી વધુ નુકશાન થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે વિસ્તાર વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે ચાલુ տարվա ચોમાસુ સીઝન મહાઆફત બનીને આવી છે. જિલ્લામાં પડીેલા ભારે અને સતત વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થતાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન પોહચી છે.જિલ્લામાં ૯૦ ટકાથી પણ વધુ વિસ્તારમાં ડાંગરનુ પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે લાખો ખેડૂતની આર્થિક સ્થિતિ કફોડી બની છે., વલસાડ જિલ્લા માં ૭૫ હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે , પરંતુ અતિવૃૃષ્ઠિના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાકને ભારે નુકશાન પોહચ્યું છે. ખેતરોમાં પાણીનો ભરાવો થતાં તૈયાર થવા આવેલો ડાંગરનુ પાક પાણીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી પાણી ભરેલા રહેવાના કારણે પાકમાં તીવ્ર સળો લાગી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ડાંગરના છોડમાં નીચેથી સળો લાગી ગયો છે. જેના કારણે દાણા બેસવાની પ્રક્રિયા અટકી ગઈ છે. વધુમાં, જમીનમાં ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતા અનેક ખેતરોમાં ડાંગરના મુખ્ય પાકને બદલે જમીનમાંથી નવું તરું (નવા ડાંગરના છોડ) ઊગી નીકળ્યું છે. આ નવા છોડનો કોઈ આર્થિક ઉપયોગ ન હોવાથી ખેડૂતોએ તેમના લાંબા સમયની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે. પાક સંપૂર્ણપણે બગડી જતાં હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. ડાંગરનો પાક સડી જતાં અને નિષ્ફળ જતાં હવે ખેડૂત પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાકને દૂર કરી જમીન ખાલી કરવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના પાકનું નુકશાન થતાં ખેડૂતોએ આ વર્ષે કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. પાકને નુકશાન બાદ ખેડૂતની એક માત્ર આશા સરકાર તરફથી મળનારી સહાય પર ટકી રહી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકારે અગાઉ પાક नुकશાનનો સર્વે કરવાના આદેશો આપ્યા હોતા છતાં, આજદિન સુધી જિલ્લામાં સર્વેની કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવી નથી. સર્વેમાં થતા વિલંબના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે કૃષિ અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે, ૭૫ હજાર હેક્ટરથી વધારેના વિસ્તારોમાં ૯૦ ટકાથી વધુ નુકશાન થયું હોવાથી તેમને વહેલી તકે પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 26, 2025 05:18:33
Gujarat:એંકર\nસરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતિ નિમિતે 31 ઓક્ટોબર 2025 ના દિને રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રિય એકતા પરેડ યોજાનાર છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરედ્ર મોદી ની હાજરીમાં નવા પ્રોજેક્ટોના લોકાર્પણ સાથે આ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે જેમાં દેશમાં NCC કેડેટ્સ થી લઈને દેશની આર્મી ,નેવી,એરફોર્સ NSG કમાન્ડો BSF અને તમામ રાજ્યોની પોલીસ દળો સુરક્ષા દળો ભાગ લેશે.દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે બસ પાર્કિંગ પોઇન્ટ ખાતે યોજાતી હતી. પરંતુ આ વર્ષ दिल्लीમાં જેમ રાષ્ટ્રીય પર્વ સમયે પરેડ યોજાય છે તેમ કેવડિયા એકતાનગર ખાતે મુખ્ય માર્ગ પર આ પરેડ યોજાશે આ સાથે આ વર્ષે મહત્વની એ બાબત છે કે મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપીને આ પરેડમાં તમામ સુરક્ષા દળોની પરેડ માં મહિલા અધિકારીઓ આગળ રહી નેતૃત્વ કરશે.\nसरदार वल्लभभाई पटेल की 150वीं जन्म जयंती के अवसर पर 31 अक्टूबर 2025 को राष्ट्रीय एकता दिवस पर राष्ट्रीय एकता परेड आयोजित की जाएगी, जिसकी तैयारियां जोर-शोर से चल रही हैं। देश के प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति में नए प्रोजेक्ट्स के लोकार्पण के साथ यह राष्ट्रीय एकता परेड आयोजित होगी, जिसमें देश के एनसीसी कैडेट्स से लेकर आर्मी, नेवी, एयरफोर्स, एनएसजी कमांडो, बीएसएफ और सभी राज्यों के पुलिस बल व सुरक्षा बल हिस्सा लेंगे। हर साल राष्ट्रीय एकता परेड स्टैच्यू ऑफ यूनिटी के सामने बस पार्किंग पॉइंट पर आयोजित होती थी। लेकिन इस साल, दिल्ली में राष्ट्रीय पर्व के समय होने वाली परेड की तरह, केवडिया एकतानगर के मुख्य मार्ग पर यह परेड आयोजित होगी। इस साल एक महत्वपूर्ण बात यह है कि महिला नेतृत्व को प्राथमिकता देते हुए इस परेड में सभी सुरक्षा बलों की परेड में महिला अधिकारी आगे रहकर नेतृत्व करेंगी
0
comment0
Report
DRDarshal Raval
Oct 26, 2025 05:05:42
Ahmedabad, Gujarat:અમદાવાદ બોપલમાં ઝડપાયેલા રેવ પાર્ટીનો મામલો PEc કાળિયામાં પકડાયેલા આરોપીઓમાં કેટલકનના રિમાન્ડ મંજુર તો બીજાને જેલ હવાલે કરાયા માલિક-આયોજક અને દારુ-હુક્કો પહોંચાડનારના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર ફાર્મ હાઉસ પર ઝડપાયેલ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીના તમામ 20 આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીએ કુલ પાંચ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી, 5માં ફાર્મ હાઉસ માલિક મિલન પટેલ, પાર્ટીનું આયોજન કરનાર જ્હોન, દારૂ પહોંચાડનાર અનંત કપિલ અને આશિષ જાડેજા તેમજ હુક્કો પહોંચાડનાર આરોપીનો સમાવેશ 5 ના સોમવાર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા જ્યારે અન્ય 15 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. 15 આરોપીઓની જામીન અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરાશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 26, 2025 04:33:24
0
comment0
Report
DMDILEEP MISHRA
Oct 26, 2025 04:01:15
Lakhimpur, Uttar Pradesh:लखीमपुर खीरी के पलिया वन रेंज में रिहायशी इलाकों में बाघ देखे जाने के बाद हड़कंप मच गया । बाघ जंगल से निकल कर धान के खेतों में टहलता हुआ नजर आया। इस बीच धान की फसल काट रहे किसानों को जैसे ही इलाके में बाघ होने की खबर मिली वैसे ही वे लोग अपनी जान बचाकर सुरक्षित स्थान के लिए निकल गए। वही ट्रैक्टर चला रहे किसान बूटा सिंह ने भी सुरक्षित स्थान पर जाकर अपनी जान बचाई। मामले का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है वीडियो पलिया तहसील के नगला गांव का बताया जा रहा है। वीडियो में देखा जा सकता है कि बाघ चहलकदमी करते हुए खेत में कितनी आराम से इधर-उधर जा रहा है। मामले की सूचना वन विभाग को दी गई है जिसके बाद वन विभाग की टीमें कांबिंग में जुट गई हैं और बाघ की लोकेशन पर लगातार नजर बनाए हुए हैं। बाघ की इलाके में मौजूदगी से किसान डर के मारे खेत में धान काटने और घर से बाहर निकलने से घबरा रहे है। वन विभाग ने लोगों को सतर्क रहने की हिदायत दी है।
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 26, 2025 03:45:55
Surat, Gujarat:સુરતના ભેશ્તાન વિસ્તારમાં કરવામાં આવેલી હથિયારપ્રસંગી હત્યા કેસમાં સગીર શકીલની કરૂણ હત્યા કરનાર सलमान लसी गैंगના મુખ્ય ત્રણ આરોપીઓની ભેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સમયે આરોપીઓમાં બે ફ્રેક્સચરની પટ્ટી બાંધીને હાજર હતા અને પોલીસના સમક્ષ નાટક કરી રહ્યા હોવાના દાવો રજૂ થયા. આ અંગે તપાસ અહીથી આગળ વધી રહી છે. ભેસ્તાનના ભિંડી બજારમાં ઓલ ખલીલ ટી સેન્ટર પાસે નીકળેલી આ સનસનાટીભરી હત્યામાં પડોસે શકીલનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરોપીઓએ પાક્ષમાં પત્નીતા સાથે thunk/તાત્કાલિક આરોપિત સોહેલના મિત્રો શંકા કરી હતી. આ કેસમાં ચાર ટીમો બનાવી તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપી सलमान मिर्जा उर्फ લस्सી, इमरોઝ उर्फ દાલ ચावલ અને શાહરૂખ અન્સારીની ધરપકડ થઈ છે. ધરપકડ દરમિયાન骗આ આરોપીઓમાં એક ફ્રેક્ચરની પટ્ટી પહેરે થયું હતું. પોલીસ સ્થળાંતરની તપાસ દ્વારા આ ફ્રેક્ચરની સાચાઈની ક્રોસવેરિફિકેશન કરી રહી છે. આ ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની મૂળભૂત માહિતીમાં સુરતના વિવિધ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તેનું પાસબુક ચાલુ રહેશે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Oct 26, 2025 03:31:12
Gujarat:ભારતીય સંસ્કૃતિમાં દિવાળી વેકેશન દરમિયાન એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની તડામાર તૈયારીઓ લાઇટિંગ-શણગાર વચ્ચે દેશ-વિદેશથી આવેલા પર્યટકો એકતા નગરનાં સૌંદર્ય અને ઊભી કરાયેલા વ્યવસ્થાથી મંત્રમુગ્થ બની રહ્યાં છે.-africaમાંથી મુલાકાતે આવેલા પ્રવાસીએ કહ્યું, “હું અહીં બીજી વાર આવી છું પરંતુ આ વખત હું મારા ફેમિલી સાથે આવ્યા છીએ. વડાપ્રધાનએ અહીં એક અદભૂત એકતાનગર સ્થળ બનાવ્યું છે. અહીંનાં વિવિધ પ્રકલ્પો પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મહિલાઓ દ્રારા ચલાવાતી ઈ-પિંક રિક્ષા જોઈ ખૂબ હું પ્રભાવિત થઈ છું. તેમની દીર્ઘદ્રષ્ટિથી મહિલાઓ સ્વાવલંબી બની છે — તે બાબત ખૂબ ગર્વની છે.” તેમણે ઉમેર્યું કે, “સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ભાગરૂપે યોજાનાર એકતા પરેડની પ્રેક્ટિસ જોઈને અનોખી અનુભૂતિનો અનુભવ અમારો રહ્યો. મેં મેઝ ગાર્ડન અને વેલીઑફ ફ્લાવરની પણ મુલાકાત લીધી અને આ ક્ષણો મને જીવનભર યાદગાર બની રહેશે.” વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ખુબ જ ગર્વ અનુભવીએ છીએ. ગુજરાતનાં સુરતથી ફેમિલી સાથે આવેલા પર્યટક દર્શાવે્છે, “આ સ્થળ ભવ્યથી ભવ્ય અતિ સુંદર બનાવવામાં આવ્યો છે. અહીં અમને કોઈ અગવડતા પડી નથી, ખુબ મઝા આવી સ્વચ્છતા અને સુવિધા ઉત્તમ છે. તંત્ર તરફથી પણ ઉત્તમ સાથ સહકાર મળી રહ્યો છે. સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ ખૂબ જ તડામાર રીતે ચાલી રહી છે. ગુજરાતીઓએ ખાસ કરીને આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી જોઈએ જેથી બાળકોને સરદાર પટેલનાં કાર્ય અને જીવન કવન વિશે જાણવા મળે.” દિવાળી વેકેશનને પગલે એકતા નગરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક યોજાનારી એકતા પરેડની પ્રેકટીસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 25, 2025 18:30:39
Surat, Gujarat:હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહીના પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરના અલથાણ, વેસુ, પિપલોદ, પાંડેસરા, ડીંડોલી, લીંબાયત, સચિન, ઉધના સહિતના વિસ્તારોમાં હળવો પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ કમોસમી વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.iklા અગાઉ કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક પલળી ગયો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ફરીથી નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ યુદ્ધના ધોરણે પોતાના ડાંગરના પાકની કાપણી કરીને માલને તાત્કાલિક ગોડાઉણે સ્ટોરેજ કરાવવા માટેની દોડધામ શરૂ કરી દીધી છે. હાલમાં વરસાદી માહોલના કારણે તૈયાર પાકને બચાવવા માટે ખેડૂતો રાત-દિવસ એક કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જેના પગલે ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યું છે.
4
comment0
Report
NDNavneet Dalwadi
Oct 25, 2025 15:01:27
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. આ સ્ટોરી વર્ણવાય છે ગુજરાતના ભાવનગર જિલ્લામાં ભીકડા ગામમાં 22 વર્ષીય દીકરીની હત્યા સાથે સંબંધિત ઘટના વિશે. જાણકારી મુજબ દીકરી તેની વયમાં પ્રેમ સંબંધમાં હતી અને માતા-પિતાએ તેને પોતાના યુવક મિત્રો સાથે લગ્ન કરવાની આડફટ અનુભવતી હતી. આ કારણે માતાપુત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નરમ દૃષ્ટિથી દીકરીને હત્યા કરી દીધી. પોલીસને જાણ થઈ ત્યારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને તેઓanhãજેલની સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. તપાસમાં પોલીસને ખરાબ પીંડા નુતિહાસ અને આર્મિમાર્ગના પુરાવા મળી આવ્યા છે. વિજાણકારી દરમિયાન આ બનાવના પાત્રો વીણાયા કરાયા થયા હતા અને પરંપરાગત સમાજમાં પ્રેમ સંબંધના કારણે થયેલી હત્યાની ઘટના ચકચારમાં આવી ગઇ છે. સઘન તપાસ ચાલુ છે. બીજી વિગતો અનુસાર કથિત પ્રેમી યુવકે પણ જવાબદારી નક્કી કરવાના પ્રયાસોના ભાગ રૂપે કથિત રીતે માતા-પિતાની સમક્ષ ઘટના સ્થળે હાજરી આપે છે અને પોલીસે ગુને ગુલામીની દરેક ભાગવી ચિંતન કરીને વિગતો તપાસી છે. રાહતના કારણોસર પોલીસ વિભાગએ અસરગ્રસ્ત પરિવારના પ્રત્યે યોગ્ય તપાસ કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. બાઈટમ્: આર. આર. સિંધાલ, સિટી ડિવાયએસપી, ભાવનગર.
1
comment0
Report
NBNARESH BHALIYA
Oct 25, 2025 14:46:24
Jetpur, Gujarat:જેતપુરમાં દર વર્ષે દિવાળી નિમિતે અલગ અલગ સંસ્થાેદાઓ મેળાનું આયોજન કરતી હોય છે, ત્યારે આ વર્ષે રોટરી ક્લબ દ્વારા આયોજિત ''દીપાવલી ફનફેર'' મેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ચાલુ બ્રેક ડાન્સ રાઈડ તૂટી પડતાં એક દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. ઘટના બાદ મેળામાં ગભરાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ఘటనાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી, myriad melaha bandh kariyu hatu, તો બીજી તરફ મેળાની રાઇડ્સની સુરક્ષા-વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા. જેતપુર ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં લોકો મનોરંજન માટે રાઈડ્સની મજા માણી રહ્યા હતાં, ત્યારે ''બ્રેક ડાન્સ'' નામની એક રાઈડ અચાનક તૂટી પડી હતી. રાઈડમાં ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણોસર રાઈડ તૂટી હતી પરંતુ તે તપાસ નો વિષય છે, ચાલી રાઈડ અચાનક તૂટી પડતાં તેમાં સવાર ધવલ મંડલી અને તેમના પત્ની ગાયત્રી મંડલી નામના દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ધવલ મંડલીએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની રાઈડમાં બેઠા હતા અને રાઈડ પૂરજોશમાં ફરતી હતી. ત્યારે અચાનક આખેઆખી રાઈડ ઊંधी વળી ગઈ હતી. આ ઘટનામાં ધવલ મંડલીએના_hands_ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી, જયારે તેમની પત્ની ગાયત્રી મંડલીને માથાના ભાગે ખૂબ ગંભીર ઇજા થતા દંપતીને સારવાર માટે ખસેડાયો હતો.acist ના સમયે ત્યાં હાજર અન્ય લોકો અને મેળાના આયોજકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ જેતપુર સિટી પોલીસે કાફલો તાત્કાલિક મુસાંરે સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સમગ્ર ફનફેર મેળો બંધ કરાવો હતો અને દુર્ઘટનાના મૂળ કારણોની તપાસ હાથ ધરાઈ હતી. રાઈડ્સની મંજૂરી અને સંચાલકોની બેદરકારી અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે તહેવારના માહોલમાં મનોરંજન માટે આવેલા લોકો સાથે બનેલી આ ગંભીર ઘટના શહેરમાં ચિંતા અને ભયનો માહોલ સર્જે છે. રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમરે જણાવ્યું હતું કે, ફિટનેસ સર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યું होता. હાલ યાંત્રિક કમિટીને જાણ કરીને રાઈડ્સમાં તપાસ કરવા સૂચના આપી દીધી છે. બીજીવાર આવી ઘટના બને નહીં તેનાં માટે તકેદારી રાખવામાં આવશે. રાઈડ્સની તમામ જવાબદારી સંચાલકોની હોય છે. તમામ પ્રકારની મંજૂરી પણ તેમણે લેવાની હોય છે. રાઈડ સંચાલક દ્વારા પણ તમામ રાઈડ્સ ફિટનેસ સર્ટી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમા ફિટનેસ સર્ટી અને પર્ફોમન્સ લાયસન્સ NOC પણ હોવાનો દાવો કરવામાં આવ્યો. યારે 2 કરોડનો વીમો તેમજ રોટરી ક્લબ દ્વારા 2 કરોડનો વીમો કુલ ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું, ઈજાગ્રસ્ત દંપતીને સંસ્થા દ્વારા તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. દીપાવલી ફનફેર મેળામાં રાઈડ તૂટ્યા બાદ તંત્ર દોડ્યું હતું, મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ સહિત ની ટીમો દ્વારા સ્થળ તપાસ કરી, પ્રથમ પંચનામું કરવામાં આવ્યું હતું, સાથે ઈન્ચાર્જ મામલતદારાએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે હાલ તમામ રાઈડ બંધ રાખવાની સૂચના આપી છે, ઉપરાંત મેેલાની રાઈડ ફરી શરૂ કરવા માટે લાગતા વિભાગના અભિપ્રાય લેવા પડશે અને ત્યારબાદ રાઈડ શરૂ થઈ શકશે. યાંત્રિક ટિમ રાઈડ્સની તપાસ કરીને અહેવાલ આપશે, ઘટના બાદ પોલીસ દ્વારા નોંધ કરવામાં ફરી તપાસ હાથ ધરાઈ રહી છે.
6
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top