Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Lucknow226001

लखनऊ में प्रेमानंद जी महाराज के लिए होर्डिंग; स्वास्थ्य हेतु प्रार्थना

MSMAYUR SHUKLA
Oct 16, 2025 02:16:08
Lucknow, Uttar Pradesh
लखनऊ सपा कार्यालय पर लगी होर्डिंग प्रेमानंद जी महाराज के लिए होर्डिंग प्रेमानंद के स्वास्थ्य लिए प्रार्थना रुमेश यादव और सुजीत यादव ने लगवाई होर्डिंग होर्डिंग में लिखा हे प्रभु ऐसे दीजिए कृपा की छांव फिर खिले प्रेमानंद जी के मुख पर मुस्कान की छांव
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PAParakh Agarawal
Oct 16, 2025 14:23:38
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા વિવિધ દર્શનીય સ્થળોની બનાવવાlüી દર્શન સર્કિટને ખુલ્લી મૂકી છે જે આપી શ્રદ્ધાળુઓ માટે એક મહत्त्वપૂર્ણ શરૂઆત છે. મુખ્યત્વે અંબાજી આવતા યાત્રિકો જે માત્ર અંબેના દર્શન કરી પરત જતા હોય છે તેઓ અંબાજી આસપાસ આવેલા વિવિધ 12 જેટલા અટે ધાર્મિક સ્થળો સાથે એતિહાસિક સ્થળો તથા પૌરાણિક જિનાલયોનો પરિચય મેળવવામાં આ દર્શન સર્કિટ મદદરૂપ રહેશે. આ દર્શન સર્કિટ દ્વારા યાત્રિકો અંબાજી સહીત આસપાસના 30 સ્થળોની મુલાકાત લઇ શકે છે તેમજ તેમના ઇતિહાસો પણ જાણી શકશે. ગાઈડની વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે. હવે યાત્રિકો માટે મંદિરમાં પૂરતા દર્શન સુધી સીમિત ન રહી રહેતા આસપાસના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક મૃત્યોનો આનંદ પણ માણી શકશે. આ અભિગમ મથક તરીકે માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે નહીં પરંતુ शक्तિપીઠ અંબાજી, 1200 વર્ષ જૂનું પૌરાણિક ધાર્મિક કેન્દ્ર તરીકે વિકાસ પામશે જેથી પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રમાં ગતિ આવશે.
3
comment0
Report
DRDarshal Raval
Oct 16, 2025 14:23:23
4
comment0
Report
DRDarshal Raval
Oct 16, 2025 14:22:12
Ahmedabad, Gujarat:અમદાવાદ.... રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેનજિંગ ની પ્રથા બંધ કરવાનો માંગણી સાથે હાઇકોર્ટમાં અરજી અરજી પર થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે કર્યું સોગંદનામુ ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટ નો ઉપયોગ કરાશે મેન્યુઅલ સ્કેવેનજિંગ પ્રથા બંધ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનો દાવો ગટર સફાઈ માટે માણસોની જગ્યાે મશીનનો ઉપયોગ કરાશે રાજ્યના મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીન નો ઉપયોગ કરાશે અમદાવાદમાં ત્રણ મશીન તૈનાત કરાયા ભાવનગરમાં ત્રણ મશીન તૈનાત કરાયા ગાંધીનગરમાં બે મશીનો તૈનાત કરાયા રાજકોટમાં ચાર, સુરતમાં બે અને વડોદરામાં ત્રણ મશીણ તૈનાત કરાયા હાલ રાજ્યના મોટા શહેરો માટે 17 મશીનોની ઉપલબ્ધિ આગામી સમયમાં મોટા શહેરો અને નગરપાલિકાઓ માટે કુલ 209 мશીન નો ઓર્ડર અપાયો છે ગટર સફાઈ માટે 40 મેન હોલ ક્લીનિંγκ રોબોટ નો ઓર્ડર અપાયો 10 મેન હોલ ક્લીનીંગ રોબોટ હાલ કાર્યરત અમરેલી, આણંદ, ગોધરા, ભરૂચ, દ્વારકા, ભુજ, મોરબી, હિંમતનગર ડીસા અને સુરેન્દ્રનગર માં આ રોબોટની ફાળવણી કરાઈ છે ગટર સફાઈ માટે માણસોને ઉતારવા એ સામાજિક દૂષણનો પ્રશ્ન: હાઇકોર્ટ આ સમસ્યાને જડમૂળમાંથી ઉખાડવા જનજાગૃતિ આવશ્યક ગટર સફાઈ માટે માણસ ઉતારનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટર કે અન્ય લોકો વ્યક્તિગત રીતે આ ગુના માટે જવાબદાર થશે: હાઇકોર્ટ આવા લોકોએ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સરકારની ફરજ વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે એસ એચ ઐયર. અરજદાર વકીલ
0
comment0
Report
ADAbhijeet Dave
Oct 16, 2025 12:11:46
Ajmer, Rajasthan:अजमेर मे अपहरण और हत्या का एक सनसनी खेज मामला सामने आया है जहाँ जमीनी विवाद को लेकर प्रॉपर्टी कारोबारी को पहले तो झूठी बर्थडे पार्टी मे बुलाया गया फिर उसका अपहरण कर जबरदस्ती कागजो पर साइन मांगे गए.. जब मृतक ने इससे इंकार किया तो आरोपियों ने उसकी हत्या कर केसरपुरा गाँव के जंगलों मे गड्डा खोद उसमे दफना दिया... पूरी घटना का खुलासा मृतक के बेटे पार्थ की पुलिस को दी शिकायत और त्वरित हुई कार्यवाही के बाद हुआ... मृतक के बेटे ने रिपोर्ट में बताया कि उनके पिता लेखराज रेगर के नाम डूंगरिया खुर्द में दादी घेवरीदेवी के हिस्से की जमीन है, जिस पर ननिहाल पक्ष से लंबे समय से विवाद चल रहा था। इस विवाद को निपटाने के लिए उनके पिता ने श्याम सिंह रावत से जमीन के कार्यों — जैसे कब्जा छुड़वाने और कन्वर्जन आदि — के लिए पैसे लेकर लिखा-पढ़ी की थी। लेकिन बाद में श्याम सिंह ने पैसे देना बंद कर दिया और जमीन बेचने का दबाव बनाने लगा। लेखराज के इंकार करने पर दोनों के बीच रंजिश बढ़ गई थी। रिपोर्ट के अनुसार 13 अक्टूबर की रात लेखराज रेगर अपने बेटे से कहकर श्याम सिंह रावत का जन्मदिन मनाने मधुसूदन गुरुजी के घर गए थे, लेकिन देर रात तक वापस नहीं लौटे। इस पर थाने में गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। कुछ घंटों बाद जानकारी मिली कि पिता की मोटरसाइकिल जनाना रोड पर लावारिस हालत में खड़ी मिली है। पार्थ को आशंका हुई कि श्याम सिंह रावत और उसके साथियों ने उनकी जमीन हड़पने की नीयत से उनके पिता का अपहरण कर बंधक बना लिया है और उनके साथ किसी अनहोनी की आशंका जताई। पुलिस ने मामले की जांच शुरू की, जिसके बाद लेखराज रेगर का शव जंगल से खुदाई कर बरामद हुआ.. पुलिस ने मुख्य साजिश कर्ता श्याम सिंह रावत सहित पांच आरोपियों को गिरफ्तार किया है, जिनकी पहचान श्याम सिंह रावत (31), बीरम सिंह रावत (29), छगन सिंह रावत (33), नरेश रावत (19) और विमल सिंह रावत (21) के रूप में हुई है। ये सभी मायापुर और आसपास के गांवों के निवासी हैं।
0
comment0
Report
CSChandrashekhar Solanki
Oct 16, 2025 12:10:10
Ratlam, Madhya Pradesh:रतलाम से एक चौंकाने वाला मामला सामने आया है — जहां देर रात जिला अस्पताल में खाकी वर्दीधारियों के साथ मारपीट का वीडियो तेजी से वायरल हो रहा है। वायरल वीडियो में एक व्यक्ति पुलिस जवान और होमगार्ड के साथ हाथापाई करते हुए देखा जा सकता है। इस घटना ने जिला अस्पताल की सुरक्षा व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। ऐएसपी ने बताया की मारपीट करने वाले व्यक्ति पर कार्रवाई एफईआर की जा रही है वही, इस मारपीट का कारण भी बताया की मारपीट करने वाला व्यक्ति गौरव अपने पिता का इलाज करवाने आया था लेकिन किसी करण से वह आक्रोषित हुआ और मारपीट की, लेकिन अब सवाल भी कई तरह के है की आखिर अपने पिता का इलाज करवाने की चिंता मे आया व्यक्ति आखिर इतना आक्रोषित क्यों हुआ, वही अस्पताल चौकी पर तैनात पुलिस कर्मियों पर ही देर रात इस तरह हमला हो सकता है, तो मरीजों और उनके परिजनों की सुरक्षा का जिम्मा कौन लेगा? यह घटना न केवल अस्पताल प्रबंधन बल्कि कानून-व्यवस्था की स्थिति पर भी सवालिया निशान छोड़ गई है। फिलहाल वीडियो वायरल होने के घंटो बाद कार्रवाई हुई है, बाइट - राकेश खा खा ( एडिशनल एसपी रतलाम
0
comment0
Report
ASANIMESH SINGH
Oct 16, 2025 11:09:12
Ujjain, Madhya Pradesh:उज्जैन: धन और ऐश्वर्य के अधिष्ठाता भगवान कुबेर की आराधना का महापर्व धनतेरस इस वर्ष 18 नवंबर को मनाया जा रहा है। इस शुभ अवसर पर, पुण्य सलिला अवंतिकापुरी उज्जैन का कुंडेश्वर महादेव मंदिर भक्तों के लिए एक विशेष आकर्षण का केंद्र बन जाता है। महर्षि सांदीपनि आश्रम के समीप, चालीस बटे चौरासी महादेव परिसर में स्थित यह मंदिर, कुबेर भगवान की एक दुर्लभ और लगभग 1100 साल पुरानी प्रतिमा को संजोए हुए है, जिसका इतिहास सीधे द्वापर युग से जुड़ा है। मंदिर से जुड़ी पौराणिक मान्यता इसे और भी विशिष्ट बनाती है। कहा जाता है कि जब भगवान श्रीकृष्ण, बलराम और सुदामा ने महर्षि सांदीपनि से अपनी शिक्षा पूरी की, तब गुरु दक्षिणा प्रदान करने के समय स्वयं भगवान कुबेर यहां प्रकट हुए थे। तभी से, कुबेर भगवान की यह चतुर्भुज प्रतिमा यहां बैठी हुई मुद्रा में स्थापित है। यह प्रतिमा न केवल ऐतिहासिक है, बल्कि देश में मौजूद कुबेर की तीन प्रमुख 'विराजमान' प्रतिमाओं में से एक है, जो हरि (कृष्ण) और हर (शिव) के मिलन स्थल पर स्थित है। मंदिर के पुजारियों के अनुसार, कुबेर को प्रसन्न करने का यहां एक अनूठा विधान है। चूंकि कुबेर को देवताओं का कोषाध्यक्ष और यक्ष माना जाता है, जिन्हें ऐश्वर्य और सुगंध अति प्रिय है, इसलिए धनतेरस के मौके पर उनकी नाभि पर शुद्ध घी में इत्र मिलाकर लगाया जाता है। यह परंपरा इस विश्वास पर आधारित है कि यक्ष कुबेर की नाभि पर सुगंधित लेप लगाने से वे शीघ्र प्रसन्न होते हैं और भक्तों के घर में साल भर सुख-समृद्धि और धन-धान्य की वर्षा करते हैं। इस प्राचीन चतुर्भुज प्रतिमा में कुबेर भगवान एक हाथ में सोम पात्र धारण किए हैं, दूसरा हाथ अभय मुद्रा में भक्तों को आशीर्वाद दे रहा है, और वह अपने कंधे पर धन के प्रतीक स्वरूप नेवले की खाल का पुतला लिए हुए हैं। कुबेर जी को पीला रंग प्रिय होने के कारण, इस दिन उन्हें पीले मिष्ठान और फलों में अनार का भोग विशेष रूप से अर्पित किया जाता है। धनतेरस से एक दिन पूर्व यहां विशेष अभिषेक, हवन और पूजन अनुष्ठान आयोजित होते हैं। मंदिर के शिखर पर भी शिव मंदिर में स्थापित होने वाले रुद्र यंत्र की जगह श्री यंत्र का होना, इस स्थान की धन और ऐश्वर्य से जुड़ी विशिष्टता को दर्शाता है। लाखों श्रद्धालु इस चमत्कारी मंदिर में कुबेर जी के दर्शन और नाभि पर घी-इत्र लगाने के लिए पहुंचते हैं, ताकि उनकी कृपा से उनके खजाने भी कभी खाली न हों।
6
comment0
Report
AKAshok Kumar
Oct 16, 2025 10:26:32
Junagadh, Gujarat:ગીરનારની લીલી પરિક્રમા બેઠક ગીરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાશે: વહીવટી તંત્ર દ્વારા માર્ગોનું સમારકામ, આરોગ્ય અને સુરક્ષા માટેની વ્યવસ્થા અંગે સૂચના,ભાવિકોને વહેલી પરિક્રમા શરૂ ન કરવા અપીલ. દર વર્ષે ગીરનારના જੰਗલમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાના આયોજનને લઈને આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય તેમજ સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને आखરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં પરિક્રમાના આયોજન અંગે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા તમામ ઉપસ્થિતો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા.અને વહીવટી તંત્ર દ્વારા દરેક વિભાગને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. વન વિભાગને તાત્કાલિક અસરથી ગીરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું, જ્યારે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય બંદોબસ્તની व्यवસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી. પરિક્રમામાં આવતા લાખો લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડોકટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. પાણી પુરવઠા વિભાગને પણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓનું સમારકામ વહેલી તકે થાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાને પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, પરિક્રમાર્થીઓની સુવિધા માટે જુનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા 30 જેટલી વધારાની મીની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ આ બેઠક બાદ ખાસ કરીને પરિક્રمાર્થીઓને અપીલ કરી હતી કે ચાર દિવસની પરિક્રમા આગામી 2 નવેમ્બરથી જ શરૂ થવાની છે, તેથી ભાવિકો 2 નવેમ્બરે જ પરિક્રમા શરૂ કરે અને અગાઉથી આવીને ભીડ ન કરે. વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગીરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી લઈને પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવા વિનંતી કરાઈ છે. સાથે જ, ગીરનાર જંગલી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ભાવિકોને પૂર્ણ સુખ-સુવિધા અને સલામતી પૂરી પાડવાનો છે. બાઈટ અનિલ રાણાવશિયા જુનાગઢ કલેક્ટર આશોક બારોટ જૂનાગઢ
2
comment0
Report
CPCHETAN PATEL
Oct 16, 2025 10:14:06
Surat, Gujarat:સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધરમનગર પાસે થયેલી યુવાનની હત્યા પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે માત્ર ગાડી ઓવરટેક કરતા ગાડી ધીમે ચલાવવાનું કહેતા મતવ પોર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મૃતકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું આખર પત્રમાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમે જયેશ પાટીલ નામના 19 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાતે સુરેશ ચિત્રોડા ની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી સ્થાનિક પોલીસ અને ક્રાયમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્તરે પહોંચી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને સફળતા મળી હતી બાતમીના આધારે 19 વર્ષથી જયેશ પાટીલ નામના આરોપીની ધરપકડ કરી હતી. જયેશ ની પૂછપરછ દરમિયાન કહ્યું કે આરોપી હિરા ઘસવાની કામ કરે છે અને તેના મિત્ર સાથે પોતાની સાઇન મોટર સાઈકલ લઈને કતારગામ નજીક નાસ્તો કરવા જતા હતા. રસ્તામાં موتર સાઇકલ ઓવરટેક કરવા રનનીને મોટર સાઈકલને دیکھીને દમપંજીને કહ્યું અને તેમાં શારીરીક અથડામણ બાદ આરોપી નાસી ગયો હોવાનું કબૂલાત કરેલ છે. આતરવ પ્રકારની તપાસ ચાલુ છે.
1
comment0
Report
DRDarshal Raval
Oct 16, 2025 08:57:36
3
comment0
Report
DRDarshal Raval
Oct 16, 2025 08:57:25
Ahmedabad, Gujarat:દિવાળી તહેવાર પર વતન જવા લોકોએ દોડો મૂકી લોક અલગવિચાર નહીં થાય તેવી ભીડ ન તોડી જાય, रेलवे સ્ટેશન પર માનવ મહેરામણ દેખાઈ. કલઉપુર रेलवे સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી હતી; टिकट બારી પર 50થી વધુ લોકો કતારમાં દર્શાયા. પ્લેટફોર્મ અને रेलवे પરિસર મુસાફરોથી ભરાયા. મુસાફરોની સુવિધા માટે रेलवे તંત્ર અને પોલીસ દ્વારા વ્યવस्था કરવામાં આવી..grpના 400, ર્પફના 100, હોમ ગાર્ડ, 1 srp પ્લાટૂનમાં 24 કર્મચારીઓ બંદોબસ્તમાં લાગ્યા. 8 પ્લેટફોર્મમાં એક પ્લેટફોર્મ પર 10 કર્મચારીઓ બંદોબસ્તમાં હતા. મુસાફરોની ભીડ ઓછી કરવા માટે હોડલિંગ એરિયા બનાવાયા; टिकट બારી સામે જૂના મુસાફરો માટે સ્થાન, 8 પ્લેટફોર્મ ઓવરબ્રિજ, સરસપુર સાઈડ હોલ્ડિંગ એરિયા. પોલીસ દ્વારા માઈક એનાઉન્સમેન્ટથી મુસાફરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ટિકીટ બારી પાસે હેલ્પ ડેસ્ક બનાવાયું. ભીડ કાબુમાં રાખવા टिकીટ લીધા બાદ મુસાફરોને હોડલિંગ એરિયામાં બેસાડવામાં આવે અને ટ્રેન આવતી વેળા પ્લેટફોર્મ પર લઇ જવાય. ખાસ પ્લેટફોર્મ પર ભીડ ન પડે તે ધ્યાનમાં રાખવામાં આવ્યું.
4
comment0
Report
Advertisement
Back to top