Back
हाई कोर्ट गटर सफाई में मानवों की जगह मशीनों के प्रयोग पर विचार करेगा
DRDarshal Raval
Oct 16, 2025 14:22:12
Ahmedabad, Gujarat
અમદાવાદ....
રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેનજિંગ ની પ્રથા બંધ કરવાનો માંગણી સાથે હાઇકોર્ટમાં અરજી
અરજી પર થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે કર્યું સોગંદનામુ
ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટ નો ઉપયોગ કરાશે
મેન્યુઅલ સ્કેવેનજિંગ પ્રથા બંધ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનો દાવો
ગટર સફાઈ માટે માણસોની જગ્યાે મશીનનો ઉપયોગ કરાશે
રાજ્યના મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીન નો ઉપયોગ કરાશે
અમદાવાદમાં ત્રણ મશીન તૈનાત કરાયા
ભાવનગરમાં ત્રણ મશીન તૈનાત કરાયા
ગાંધીનગરમાં બે મશીનો તૈનાત કરાયા
રાજકોટમાં ચાર, સુરતમાં બે અને વડોદરામાં ત્રણ મશીણ તૈનાત કરાયા
હાલ રાજ્યના મોટા શહેરો માટે 17 મશીનોની ઉપલબ્ધિ
આગામી સમયમાં મોટા શહેરો અને નગરપાલિકાઓ માટે કુલ 209 мશીન નો ઓર્ડર અપાયો છે
ગટર સફાઈ માટે 40 મેન હોલ ક્લીનિંγκ રોબોટ નો ઓર્ડર અપાયો
10 મેન હોલ ક્લીનીંગ રોબોટ હાલ કાર્યરત
અમરેલી, આણંદ, ગોધરા, ભરૂચ, દ્વારકા, ભુજ, મોરબી, હિંમતનગર ડીસા અને સુરેન્દ્રનગર માં આ રોબોટની ફાળવણી કરાઈ છે
ગટર સફાઈ માટે માણસોને ઉતારવા એ સામાજિક દૂષણનો પ્રશ્ન: હાઇકોર્ટ
આ સમસ્યાને જડમૂળમાંથી ઉખાડવા જનજાગૃતિ આવશ્યક
ગટર સફાઈ માટે માણસ ઉતારનાર વ્યક્તિ કોન્ટ્રાક્ટર કે અન્ય લોકો વ્યક્તિગત રીતે આ ગુના માટે જવાબદાર થશે: હાઇકોર્ટ
આવા લોકોએ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સરકારની ફરજ
વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે
એસ એચ ઐયર. અરજદાર વકીલ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SKSantosh Kumar
FollowNov 13, 2025 03:02:3794
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:59161
Report
SKSantosh Kumar
FollowNov 13, 2025 02:35:4563
Report
HGHarish Gupta
FollowNov 13, 2025 02:35:26Chhatarpur, Madhya Pradesh:छतरपुर। गुंडागर्दी का वीडियो वायरल, दुकान में घुसकर महिला के साथ डंडे से मारपीट, गालीगलौच, महिला के दुकान मे की तोडफ़ोड़, बीडीओ सोशल मीडिया मे हुआ वायरल, खजुराहो थाना क्षेत्र बेनीगंज गांव की घटना, मामले की जांच में जुटी पुलिस
110
Report
RMRAHUL MISHRA
FollowNov 13, 2025 02:35:11125
Report
NDNavneet Dalwadi
FollowNov 12, 2025 19:01:16139
Report
SVSANDEEP VASAVA
FollowNov 12, 2025 18:35:04157
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:4278
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:32130
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:34:0848
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:53153
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:36176
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:15112
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:33:02129
Report
DMDURGESH MEHTA
FollowNov 12, 2025 18:32:49168
Report