Back
अंबाजी दर्शन सर्किट से श्रद्धालु अब 30 साइट्स एक साथ देख पाएंगे
PAParakh Agarawal
Oct 16, 2025 14:23:38
Ambaji, Gujarat
યાત્રાધામ અંબાજી ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા વિવિધ દર્શનીય સ્થળોની બનાવવાlüી દર્શન સર્કિટને ખુલ્લી મૂકી છે જે આપી શ્રદ્ધાળુઓ માટે એક મહत्त्वપૂર્ણ શરૂઆત છે. મુખ્યત્વે અંબાજી આવતા યાત્રિકો જે માત્ર અંબેના દર્શન કરી પરત જતા હોય છે તેઓ અંબાજી આસપાસ આવેલા વિવિધ 12 જેટલા અટે ધાર્મિક સ્થળો સાથે એતિહાસિક સ્થળો તથા પૌરાણિક જિનાલયોનો પરિચય મેળવવામાં આ દર્શન સર્કિટ મદદરૂપ રહેશે. આ દર્શન સર્કિટ દ્વારા યાત્રિકો અંબાજી સહીત આસપાસના 30 સ્થળોની મુલાકાત લઇ શકે છે તેમજ તેમના ઇતિહાસો પણ જાણી શકશે. ગાઈડની વ્યવસ્થા આજથી શરૂ કરવામાં આવી છે. હવે યાત્રિકો માટે મંદિરમાં પૂરતા દર્શન સુધી સીમિત ન રહી રહેતા આસપાસના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક મૃત્યોનો આનંદ પણ માણી શકશે. આ અભિગમ મથક તરીકે માત્ર ધાર્મિક કેન્દ્ર તરીકે નહીં પરંતુ शक्तિપીઠ અંબાજી, 1200 વર્ષ જૂનું પૌરાણિક ધાર્મિક કેન્દ્ર તરીકે વિકાસ પામશે જેથી પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રમાં ગતિ આવશે.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowOct 16, 2025 15:18:581
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:23:234
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:23:124
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 14:22:124
Report
AKArpan Kaydawala
FollowOct 16, 2025 12:36:502
Report
AMAjay Mahajan
FollowOct 16, 2025 12:15:371
Report
ADAbhijeet Dave
FollowOct 16, 2025 12:11:461
Report
CSChandrashekhar Solanki
FollowOct 16, 2025 12:10:103
Report
ASANIMESH SINGH
FollowOct 16, 2025 11:09:126
Report
AKAshok Kumar
FollowOct 16, 2025 10:26:324
Report
CPCHETAN PATEL
FollowOct 16, 2025 10:14:061
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 16, 2025 10:12:264
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:363
Report
DRDarshal Raval
FollowOct 16, 2025 08:57:254
Report