Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

सुरेंद्रनगर में महिलाओं की रैली: मांगें पूरी नहीं तो हड़ताल चेतावनी

SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 25, 2025 15:16:22
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આશાવર્કર અને ફેસિલિટેટર બહેનોએ રેલી યોજી પડતર માંગો અંગે રજૂઆત કરવા પોહોચી મહિલાઓ શહેરના ટાગોર બાગ થી જીલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સુત્રોચાર સાથે રજૂઆત કરવા પોહોચતા કલેકટર નહિ મળતા મહિલાઓ છેલ્લા બે કલાકથી કલેકટર કચેરીએ બેઠી ધરણા પર લઘુતમ વેતન, પુરતો પગાર, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ ૦૪ માં સમાવેશ કરવો,ઓનલાઈન કામગીરી માટે મોબાઇલ, મેટરનિટી લીવ, પેન્શન યોજના સહિતની માંગો પૂરી નહી થતા રજૂઆત કરવા પોહોચી તમામ માંગો પૂરી કરવામાં નહી આવે તો આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર થી હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Sept 25, 2025 15:35:36
Ahmedabad, Gujarat:Slug : 2509ZK_LIVE_AHD_SOG_AROPIReporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_SOG_AROPI Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ SOG એ 50 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બે યુવકોની ધરપકડ કરી છે ગાંજો આપનાર શખ્સ ની પોલીસે શોધખોળ શરૂ કરી છે ..... વીઓ-1અમદાવાદ SOG ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સો ના નામ છે પ્રતિક પ્રફુલ્લભાઇ કુમાવત અને રવિકુમાર જયસુખભાઇ પટેલ અમદાવાદ SOG એ આ બંને ની 50 લાખ ના હાઈબ્રીડ ગાંજા સાથે નિકોલના રખીયાલ ખાતેના પન્ના એસ્ટેટ ખાતે થી બંને ને 500 ગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડયા છે જેમાં પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું છે રવિ જયસુખ પટેલ ડ્રગ્સ લેવાની આદત છે નિકોલ ના એક પાનના ગલ્લા પર બંને વચ્ચે પરિચય થયો હતો અને ગાંજો લેવા માટે નું નક્કી કર્યું હતું બાઈટ : બી સી સોલંકી , એસીપી , SOG અમદાવાદ શહેર પોલીસ વીઓ-2 SOG ના હાથે પ્રતિક પ્રફુલ્લભાઇ કુમાવત અને રવિકુમાર જયસુખભાઇ પટેલ ની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ રૂપિયા 50 લાખના હાઈબ્રીડ ગાંજો અમદાવાદ સપ્લાયર સહદેવ પાસે થી લીધો હતો અને જેના બદલા માં બંને ને 5 5 હજાર આપવાનું નક્કી કર્યું હતું ત્યારે SOG એ સહદેવ નામના શખ્સની શોધખોળ શરુ કરી છે ત્યારે SOG ને શંકા છે કે આ ગાંજા નો જથ્થો થાઇલેન્ડ અને મલેશિયાથી આવ્યો હોઈ શકે છે ત્યારે SOG એ એ દિશા માં પણ તપાસ શરુ કર્યું છે ત્યારે આ ગાંજો પકડાતા પોલીસ ને લાગી રહ્યું છે કે અમદાવાદ શહેર માં ધીમે ધીમે હાઈબ્રીડ ગાંજા ની મંગની વધી રહી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
NSNITIN SRIVASTAVA
Sept 25, 2025 15:04:37
Barabanki, Uttar Pradesh:Barabanki Story – शादी के मंडप में फिल्मी ड्रामा, दुल्हन की मांग बहनोई के देवर ने भरी, हंगामे के बीच लौटी बारात,पुलिस हिरासत में मांग भरने वाला युवक बाराबंकी जिले के बंकी कस्बे के उत्तर टोला मोहल्ले में बुधवार रात शादी का मंडप रणक्षेत्र बन गया। जहां सात फेरे और मंगलगीत गूंजने थे वहां अचानक दहेज और रस्मों पर हुए विवाद ने माहौल गरमा दिया। इसी बीच सभी को हैरान करते हुए दुल्हन की मांग उसके बहनोई के देवर ने सबके सामने भर दी। नतीजा यह हुआ कि बरात खाली हाथ लौट गई और पूरा इलाका इस फिल्मी ड्रामे को देख दंग रह गया। इस पूरे मामले में दुल्हन मोहिनी ने आरोप लगाया कि जिससे मेरी शादी तय हुई थी वह हमें पसंद नहीं था। वह पापा से डेढ़ ग्राम सोने की अंगूठी मांग रहा था। हमारे पापा मजदूरी करते हैं इतने महंगे गहने कैसे दे सकते हैं, जब बारात जाने लगी तो मैं रोने लगी। तभी मेरी बहन के रिश्तेदार ने मेरी मांग भर दी। दुल्हन की बड़ी बहन कोमल ने कहा कि दूल्हा पक्ष डेढ़ लाख रुपये की मांग कर रहा था। जब हमने कहा कि हम गरीब हैं तो उन्होंने धमकी दी कि बारात वापस ले जाएंगे। उसी समय मेरे देवर ने बहन की मांग भर दी। वहीं मांग भरने वाले युवक ने बंकी चौकी में बयान दिया कि जब बारात लौटने लगी तो लड़की रोते हुए मेरे पास आई और बोली आप मुझसे शादी कर लीजिए। हम दोनों पहले से एक-दूसरे को जानते थे इसलिए मैंने सबके सामने उसकी मांग भर दी। वहीं दूल्हे के पिता शिवकुमार सोनी ने लड़की पक्ष पर ही गंभीर आरोप लगाए। उन्होंने कहा कि हम 8:30 बजे बारात लेकर पहुंचे। वहां हर महिला को 501 रुपये और दूल्हा उतराई में 5,001 रूपये की मांग की गई। हमने कहा हम गरीब लोग हैं इतना पैसा नहीं दे सकते। हमने तो कभी उनसे 1 रुपया भी नहीं मांगा। इसके बाद हमें प्रताड़ित किया गया और अचानक दूसरी तरफ किसी और से लड़की की मांग भरवा दी गई। यह सब पहले से तय साजिश लग रही है। लड़के के पिता आगे कहा कि शादी तय होने के बाद भी लड़की हमारे लड़के से लगातार बात करती रही। लेकिन मंडप में हमें छत पर बैठा कर रखा गया और नीचे दूसरा नाटक चल रहा था। जबरन हमें बेइज्जत कर बारात लौटने पर मजबूर किया गया। वहीं घटना की सूचना मिलते ही नगर कोतवाली क्षेत्र की बंकी चौकी पुलिस मौके पर पहुंची और हंगामा शांत कराया। मांग भरने वाले युवक को रास्ते से ही हिरासत में लेकर चौकी लाया गया और वहीं उसका बयान दर्ज किया गया। दूल्हे के पिता ने बताया कि हमारे दो बेटे और एक बेटी है बड़ा बेटा लखनऊ में जो की तैयारी कर रहा है दूसरे की शादी करने के लिए हम यहां बारात लेकर आए थे, जबकि दुल्हन पक्ष में आठ लड़कियां और एक लड़का है। शादी जैसे पवित्र बंधन में दहेज और रस्मों पर हुए विवाद ने ऐसा मोड़ लिया कि पूरा मंडप हंगामे और आरोप-प्रत्यारोप से गूंज उठा। कौन सच बोल रहा है और कौन झूठ यह पुलिस जांच के बाद ही साफ होगा। लेकिन फिलहाल यह शादी न होकर एक सनसनीखेज़ विवाद बन चुकी है, जिसकी चर्चा है। बाइट- मोहिनी, दुल्हन। बाइट- ऋषभ, रस्तोगी मांग भरने वाला युवक। बाइट-कोमल, दुल्हन की बड़ी बहन। बाइट-शिवकुमार सोनी, दूल्हे के पिता।
1
comment0
Report
DPDhaval Parekh
Sept 25, 2025 15:04:26
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ / હમીમ સર સ્લગ : 2509ZK_NVS_DUSHKARM_AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 25 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...DySP ની હિન્દી બાઈટ પણ છે... એન્કર : મોર્ડન યુગમાં યુવા પેઢી પ્રાચીન છૂંદણા અને આધુનિક ટેટૂ પાછળ ઘેલી બનતી હોય છે. ત્યારે યુવાનો સાથે યુવતીઓ પણ ટેટૂ પડાવતી થઈ છે, ત્યારે નવસારીના ટેટૂ આર્ટિસ્ટ અને પૂર્વ ભાજપી કાર્યકરે ટેટૂ પડાવવા આવેલી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચે તેની સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર ટેટૂ આર્ટિસ્ટના તમામ દરવાજા બંધ થતા 5 મહિના બાદ પોલીસની પકડમાં આવ્યો છે. વી/ઓ : TV સ્ક્રીન ઉપર દેખાતો આ બદમાશ ટેટૂ આર્ટિસ્ટ જય અનિલ સોની છે. નવસારીમાં મોટો ટેટૂ સ્ટુડિયો ચલાવતા જય પાસે ત્રણ વર્ષ અગાઉ તેના સ્ટુડિયો ઉપર આવેલી એક બ્યૂટી પાર્લર ચલાવતી 25 વર્ષીય યુવતીએ ટેટૂ પડાવ્યુ હતુ. ટેટૂ બનાવતા સમયે જયે યુવતી સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરી, તેનો ફોન નંબર મેળવી લીધો હતો. બાદમાં બંને વચ્ચે સોશ્યલ મીડિયા તેમજ ફોનના માધ્યમથી મિત્રતા વધી અને વાત પ્રેમ સુધી પહોંચી ગઈ હતી. જેમાં પરિણીત જયે તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી તેને છૂટાછેડા આપવાનું જણાવી, યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી, તેને પોતાની જાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેમાં યુવતીને ગર્ભ રહી જતા, જ્યાં સુધી ગર્ભપાત ન કરાવે ત્યાં સુધી લગ્ન ન કરવાની ધમકી પણ આપી હતી. ટેટૂ આર્ટિસ્ટ જય સોની લગ્ન કરવાનાં નામે પોતાને ભોગવી છેતરી રહ્યો હોવાનો અહેસાસ થતા યુવતી જયના માતા-પિતા પાસે પહોંચી અને તેમને જયની કરતૂત જણાવી, પણ આરોપીના માતા પિતાએ પોતાના દીકરાને સપોર્ટ કરી પીડિતાને જાતિવિષયક અપમાનિત કરી, ધમકી આપી કાઢી મૂકી હતી. જેથી હારીને યુવતીએ પોલીસનો સહારો લીધો હતો અને પૂરવા ભાજપી કાર્યકર ટેટૂ આર્ટિસ્ટ જય સોની વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ, ગર્ભપાત અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર જય સોની પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ફરિયાદ થવાનું જાણતા જ જય ભાગી છૂટ્યો હતો. સાથે જ પોતાના વકીલ મારફત આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ જિલ્લા સત્ર ન્યાયાલય દ્વારા આગોતરા જામીન નામંજૂર કરતા, આરોપીએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જય સોનીએ તેના સામે થયેલ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવી ક્વોશિંગ પિટિશન સાથે આગોતરા જામીન મુક્યા હતા. પરંતુ હાઈકોર્ટમાં પોલીસની મજબૂત તપાસનો રિપોર્ટ હોવાનું જાણતા જય સોનીએ પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચી, નવસારી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જેથી પોલીસે નરાધમ જય સોનીની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. બાઈટ : હરેશ ચાંદુ, નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલ, નવસારી વી/ઓ : આરોપી જય સોની તેની સામે ફરિયાદ થયા બાદ નવસારીથી ભાગીને ગોધરા પહોંચ્યો હતો. થોડા હજાર રૂપિયા સાથે ભાગેલ જય મોટા જટા જેવા વાળ અને દાઢી રાખતો હોવાથી, કોઈ સાધુ હોય એવો દેખાવ હોવાથી ગુજરાતથી મધ્યપ્રદેશ અને ત્યાંથી ઉત્તરપ્રદેશ સુધી પહોંચ્યો હતો. મોટેભાગે હાઈવે ઉપર જ કોઈક ઢાબા કે નાની હોટલમાં રહેલા જયે નાના મોટા કામ કરી પોતાના દિવસો કાઢ્યા હતા. બીજી તરફ આર્થિક રીતે મુશ્કેલીમાં પણ ઘેરાયો હતો. જેથી પણ તેણે આત્મ સમર્પણ કર્યુ હોય એવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે જય સોની 5 વર્ષ અગાઉ ભાજપમાં જોડાયો હતો, પણ ત્રણ વર્ષ અગાઉ પક્ષ વિરોધી કામગીરીને કારણે તેને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો હતો. જેથી હાલ જય સોની ભાજપનો કાર્યકર ન હોવાની કેફિયત રજૂ કરી હતી. બાઈટ : હરેશ ચાંદુ, નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલ, નવસારી બાઈટ : ભુરાલાલ શાહ, પ્રમુખ, જિલ્લા ભાજપ, નવસારી વી/ઓ : પોલીસ પકડમાં આવેલ નરાધમ જય સોનીના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોગ્ય પરીક્ષણ સાથે ગુના સંબંધી કડી મેળવવાનો પ્રયાસ કરશે. સાથે જ જયના ફોન ઉપરથી યુવતીને ધમકાવનાર અજાણ્યાને પણ શોધશે. ત્યારે પોલીસ આરોપી જય સોનીનો પણ જાહેરમાં વરઘોડો કાઢશે કે કેમ..? એવી શહેરીજનોમાં ચર્ચા ઉઠવા પામી છે.
1
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 25, 2025 14:45:09
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- સુરત ગ્રામ્ય સ્લગ :-2509ZK_POLICE_CHEAKING_1 એન્કર સુરત જિલ્લા પોલીસ નવરાત્રી ને પર્વે ને લઈ સતર્ક દેખાઈ રહી છે. ગત વર્ષે જિલ્લા માં જે ગેંગ રેપ ની ઘટના બની હતી તેવી કે કોઈ પણ પ્રકારની ઘટના ન બને માટે પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું છે. જાડી જાખડા તેમજ અવાવરું જગ્યા એ ટોચ લાઈટ મારફતે સર્ચ કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પંડાલ માં ફાયર ની ટીમે મોકદ્રીલ કામગીરી હાથધરી હતી.નવરાત્રી પર્વે મેં લઈ સુરત જિલ્લા પોલીસ સતર્ક વિઓ નવરાત્રી પર્વ ને લઈ રાત્રી દરમ્યાન પોલીસ ની સતત ચેકીંગ પેટ્રોલીંગ કામગીરી હાથધરી રહ્યાં છે. ઝાડી ઝાખડા તેમજ અવાવરું જગ્યા પોલીસ દ્વારા ટોર્ચ લાઈટ મારફતે શોધખોર તેમજ શંકાસ્પદ વ્યક્તિ ઓનું બ્રેથ એનલાઝર ગન થી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અવાવરું જગ્યા એથી મળી આવતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગત નવરાત્રિ માં સુરત જિલ્લા ગેંગરેપ રેપ ની ઘટના બની હતી. જેને લઈ ને સુરત જિલ્લા પોલીસ દ્વારા સઘન પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ સ્થાનિક પોલીસ ની સંયુક્ત કામગીરી હાથધરી છે. તો બીજી તરફ ફાયર વિભાગ ની ટીમે બારડોલી વિસ્તારમાં 3 જેટલા ગરબા પંડાલ માં મોકદ્રીલ કામગીરી કરી હતી. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી. સુરત ગ્રામ્ય)
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 25, 2025 14:32:47
Vadodara, Gujarat:એનકર: છોટાઉદેપુર કવાંટ અને પાવીજેતપુર તાલુકા માં પકડાયું કૌભાંડ 34 લાખ 61 હજાર 290 રૂપિયાનું કૌભાંડ તપાસ માં બહાર આવતા 9 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ નસવાડી બોડેલી અને સંખેડા તાલુકા માં તપાસ ચાલી રહી છે સરકાર ની યોજનાઓના નાણાં બારોબાર કર્મચારીઓ એ વાપરી નાખ્યા છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર તાલુકા આવેલા છે આ 6 તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બ્લોક હેલ્થ ઓફિસ માં આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની કામગીરી કરે છે ત્યારે નાણાકીય વહીવટ આ કર્મચારીઓ પાસે હોય છે અને સરકાર ની જનની સુરક્ષા યોજના તેમજ અન્ય યોજનાની ગ્રાન્ટ ની ફાળવણી જિલ્લા કક્ષાએથી તાલુકા મથક ની બ્લોક હેલ્થ ઓફિસ માં આવે છે અને તે ગ્રાન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફાળવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકામાં ચાર જેટલા આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા સરકાર ની યોજનાની ગ્રાન્ટ ની ફાળવણી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરિયાત વાળું સામાન ખરીદી કરવો અને લાભાર્થીઓને આપવાની રકમ નું ચુકવણું કરવાનું હોય છે તમામ કર્મચારીઓ હંગામી 11 માસ ના કરાર થી નોકરી કરતા હતા જેને લઈને તેઓ પાસેથી નાણાં ની વસુલાત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે જયારે નસવાડી સંખેડા અને બોડેલી તાલુકામાં 5 જેટલા કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે હાલ તો મોટું કૌભાંડ બહાર આવતા જિલ્લા આરોગ્ય અધિકારી પણ ચોકી ઉઠ્યા છે અને ઝડપ થી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવતા આગામી દિવસો માં ઉચાપત કરેલા નાણાં કર્મચારીઓ પરત જમા નહિ કરાવે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં કૌભાંડ પકડાયું છે હાલ તો જિલ્લા વિકાસ અધિકારી પણ આના ઉપર નજર રાખી રહ્યા છે સસ્પેડ કરાયેલ કર્મચારીઓના નામ , 1, સજ્જનભાઈ રાઠવા, ડોલરીયા પીએચસી, (6,50,629/- રૂપિયાની ઉચાપત) 2, અબ્દુલભાઈ બાટા, ખટાશ પીએચસી,(5,24,578/- રૂપિયાની ઉચાપત) 3, વિનોદભાઈ રાઠવા, સુસ્કાલ પીએચસી,(6,63,578/- રૂપિયાની ઉચાપત) 4, પ્રવિણભાઇ રાઠવા, સાધલી પીએચસી,(90,741/- રૂપિયાની ઉચાપત) 5, નારણભાઇ રાઠવા, કલારાણી પીએચસી,(4,01,410/- રૂપિયાની ઉચાપત) 6, અલકાબેન કોલીઢોર, કરાલી પીએચસી,(4,73,365/- રૂપિયાની ઉચાપત) 7, સંજયભાઈ રાઠવા, ચુડેલ પીએચસી,(2,84,895/- રૂપિયાની ઉચાપત) 8, ભરતભાઈ રાઠવા, મોટીઆમરોલ પીએચસી,(2,98,459/- રૂપિયાની ઉચાપત) 9, રોનકભાઈ શાહ , કવાંટ પીએચસી,(73,635/- રૂપિયાની ઉચાપત) બાઈટ ; પાઉલ એ વસાવા , જિલ્લા આરોગ્ય અધિકારી
4
comment0
Report
HShakimuddin shabbirbhai
Sept 25, 2025 14:00:09
Vadodara, Gujarat:એન્કર : છોટાઉદેપુર નગર પાલિકા સંચાલિત એસ.એફ.હાઈસ્કૂલ ના શિક્ષક અને નગર પાલિકા ના સત્તાધીશો દ્વારા નવ નિયુક્ત થયેલા શિક્ષકો પાસે લાંચ માંગવાના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છોટાઉદેપુર પોહચતા મામલો ગરમાયો હતો. વી.ઓ. છોટાઉદેપુરના એસ.એફ હાઈસ્કૂલના નવનિયુક્ત શિક્ષકો પાસે છોટાઉદેપુરના નગરપાલિકાના સત્તા ધીશો દ્વારા લાંચ માંગવા ના મુદ્દે હાલ સુધી કોઈ ફરિયાદ ના થતા વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા છોટાઉદેપુર પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને SDM ,શિક્ષણાઅધિકરીને આવેદનપત્ર આપી વહેલી તકે આ બાબતે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે વી.ઓ. છોટાઉદેપુર જિલ્લા કલેકટર આવેદનપત્ર આપવા ને મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમજ લોકો રેલી સ્વરૂપે નાર બાજી કરતા પોહચ્યા હતા ત્યારે પોલીસે તમામ ને અટકાવ્યા હતા અને સમજાવટ બાદ 10 લોકોને અંદર જવા માટે પરમિશન આપી હતી માંડ માંડ મામલો થાળે પડતા ફક્ત શિક્ષકો અને યુવરાજ સિંહ ને કલેકટરે આપી આવેદનપત્ર આપવાની સંમતિ આપી હતી. વી.ઓ હાલ માત્ર એ.એફ હાઈસ્કૂલના શિક્ષકો નાજ નિવેદનો તપાસ ટિમ દ્વારા લેવામાં આવેલ છે શા માટે નગરપાલિકાના સત્તા ધીશોના નિવેદન નથી લેવામાં આવતા ની કરી રજુઆત તેમજ યુવરાજસિંહ જાડેજા તેમજ શિક્ષકો અને સમર્થકો દ્વારા કલેકટર ઓફીસ થી રેલી કાઢી નગર પાલિકા ખાતે પહોચી નગરપાલિકાના ગેટ પર નકલી પૈસાની નોટો નો વરસાદ કર્યો હતો અને નગરપાલિકા ચોર હેના નાર લગાવ્યા હતા યુવરાજસિંહ જાડેજા નગરપાલિકા પોહચતા છોટાઉદેપુર નગર પાલિકા ના તમામ હોદ્દેદારો ફરાર થયા હતા. વી.ઓ. હાલ સુધી ફરિયાદ કેમ કરવા માં આવી નથી તે મુદ્દે છોટાઉદેપુર એસ.પી કચેરી એ પહોચી આવેદન પત્ર આપ્યું. તમામ અધિકારી એ ફકત એકજ વાત કરિ કે હાલ આ મબલે તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થતાં તમને જણાવી દઈશુંની વાત કરી છે યુવરાજસિંહ જાડેજા દ્વારા ચીમકી આપી કે જો પંદર દિવસ માં ફરિયાદ નહીં નોંધાય તો એસ.એફ.હાઈસ્કૂલ અને કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેમજ ગાંધીનગર સચિવાલય અને શિક્ષણ મંત્રી નો બંગલા ના ઘેરાવો કરવા માં આવશે તેવી યુવરાજ સિંહ એ આપી ચીમકી હતી. બાઈટ :યુવરાજસિંહ જાડેજા,વિદ્યાર્થી નેતા બાઈટ : ડો.હાર્દિક ધમેલયા,શિક્ષક
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:49:12
Ahmedabad, Gujarat:અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ઘટના લક્ષ્મીનગર વિસ્તારમાં સગીરા સાથે ચાર નરાધામોએ દુષ્કર્મ આચર્યું 15 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 4 નરાધમોએ ગેંગરેપ કર્યું પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ 19 થી 22 વર્ષ ની વચ્ચેની આયુના 25-5 એ સમગ્ર બનાવ બન્યો હતો, બનાવ બાદ સગીરા ઘરમાં ગુમસુમ રહેતી હતી માતાની સમજાવટ બાદ આખરે ફરિયાદ નોંધાઈ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ચાર આરોપીમાંથી એક આરોપી અક્ષય મહેરિયા અડાલજ લૂંટ વિથ મર્ડરના આરોપી સાથે અગાઉ ચોરીના બનાવ માં સંકળાયેલો હતો. ------------------- આરોપીઓના નામ ૧. અક્ષય ઉર્ફે સેંધો વસંત ભાઈ મહેરીયા ૨. પાર્થ ઉર્ફે ગોટિયો ધર્મસિંહ ભાઈ પરમાર 3. અવિનાશ ઉર્ફે પપ્પુ દિનેશભાઈ પરમાર 4. દશરથ ભુપતભાઈ ઠાકોર
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:46:18
Ahmedabad, Gujarat:નોંધઃ amc બિલ્ડીંગ અને વરસાદ સમયે અખબારનગર અંડરપાસના ફાઈલ શોટ લેવા. અમદાવાદ શહેરમાં ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે બંધ રાખવાની ફરજ પડે છે. ખાસ કરીને અખબારનગર અંડરપાસ વધુ સમય માટે બંધ રાખવો પડે છે. પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી,આ બાબતને લઈને વોટર એન્ડ સુરેજ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. અખબારનગર અન્ડર પાસમાં મોટા પાયે પાણી ભરાય છે પાણીને મોટર દ્વારા ખેંચવામાં આવે છે પરંતુ પાણી નાખવા માટે સંપ જોઈએ તેટલો મોટો નથી. પાણીના નિકાલ કરવા માટે મોટા સંપની જરૂર છે. મોટો સંપ બનાવવા માટે નજીકમાં જગ્યા શોધવાની તાકીદ કરવામાં આવી છે. જો નજીકમાં કોઈ જગ્યા મળશે તો ત્યાં સંપ બનાવવામાં આવશે અને ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હવે સવાલ એ થાય કે આટલા લાંબા સમય પછી તંત્રને ખ્યાલ આવ્યો કે પાણીના નિકાલ માટે મોટા સંપની જરૂર છે. બાઈટ: દિલીપ બગરીયા, ચેરમેન- વોટર સપ્લાય કમિટી, amc
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 25, 2025 13:35:21
Ahmedabad, Gujarat:નોંધઃ amc બિલ્ડીંગ અને ખાડાના ફાઈલ શોટ લેવા. અમદાવાદ અમદાવાદ શહેરમાં ચોમાસુ આવે એટલે લોકોની સમસ્યામાં વધારો થતો હોય છે.. રોડ પર નીકળો તો સમજવું મુશ્કેલ થઈ જાય રોડ પર પસાર થાઓ છો કે ખાડામાં. વાયદાઓ મોટા મોટા કરવામાં આવ્યા હતા. પરંતુ ગત વર્ષ કરતા શહેરમાં 5 હજાર ખાડા વધુ પડ્યા છે. ગત વર્ષે 19 હજાર ખાડા પડ્યા હોવાનું amc ચોપડે નોંધાયું હતું. ચાલુ વર્ષમાં ચોમાસુ પૂર્ણતાના આરે છે ત્યારે હવે amc એ રોડ પરના ખાડા પુરવાની શરૂઆત કરી છે. ચાલુ વર્ષમાં નાના મોટા 24 હજાર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી મોટા ભાગના ખાડા પુરાઈ ગયા છે. બાકીના ખાડા પુરવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. તો રોડ રિ સરફેસ પણ કરવામાં આવી રહ્યા છે અને ચાલુ ચોમાસામાં જે રોડ પર પેચ વર્ક કર્યું હતું તેના પર હેવી પેચ વર્ક પણ કરવામાં આવનાર છે. હવે દાવો કરવામાં આવ્યો છેકે દિવાળી સુધીમાં શહેરના તમામ રોડ રિપેર કરી દેવામાં આવશે.. બાઈટ : જયેશ પટેલ, ચેરમેન - રોડ કમિટી , AMC
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Sept 25, 2025 13:35:14
Idar, Gujarat:સાબરકાંઠા તા.25.09.25 સ્લગ જાદર ફીડ એફટીપી સ્ક્રિપ્ટ 2c શૈલેષ ચૌહાણ એપૃવલ વિશાલભાઈ ગઢવી એન્કર તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 17 તાલુકા ની જાહેરાત કરાતાની સાથે જ જાદરના સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકો માં વિરોધ જોવા મળ્યા, વર્ષોથી જાદરની તાલુકા મથક બનાવવા માટેની માગ ન સંતોષાતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો.આવતીકાલે જાદર બંધ રાખવાની વાત કરી હતી. વિઓ01 રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટ ની બેઠકમાં રાજ્યમાં નવીન 17 તાલુકાઓ જાહેર કરાયા છે ત્યારે તાલુકાના જાદર પંથકમાં સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જાદર સહિત આસપાસના ગ્રામજનો દ્વારા વર્ષોથી જાદરની તાલુકા મથક બનાવવા માટેની માગ કરવામાં આવી રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધ્યાન પર લેવામાં ન આવવાના કારણે જાદર ના સ્થાનિકો હાલતો વિરોધ દર્શાવી રહ્યા છે એક તરફ ગ્રામજનો દ્વારા તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય સરકાર સુધી સંલગ્ન વિભાગ સુધી લેખિત રજૂઆતો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકના ગ્રામ પંચાયતની ગ્રામસભા ના ઠરાવ સાથે રજૂઆત કરવામાં આવ્યું હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માંગ સ્વીકારવામાં ન આવતા રાજ્ય સરકાર સામે જાદર ગામના ગ્રામજનો તેમ જ આસપાસના ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે. બાઈટ-ગીરીશભાઈ પટેલ,પ્રમુખ,જાદર વિભાગીય વિકાસ સમિતિ વિઓ02 એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાને પૂરતી અને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે 17 નવીન તાલુકા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વર્ષોથી માગ કરી રહેલા જાદર વિસ્તારના લોકોને જાદર તાલુકા મથક ન આપી માગ ન સ્વીકારતા હાલતો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવા માટે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.તો 2021 થી ગ્રામપંચાયત થી લઈને મુખ્યમંત્રી સુધી 38 ગામો અને 6 પરા દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા પરંતુ જાદર તાલુકો જાહેર કરવામાં આવ્યો નથી શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
comment0
Report
GPGaurav Patel
Sept 25, 2025 13:35:06
Ahmedabad, Gujarat:જીએસટી ૨.૦ લાગુ પડ્યા બાદ નાની કિંમતની વસ્તુના વેચાણમાં મુંઝવણ ભરી સ્થિતિ ૫ અને ૧૦ રૂપિયાની એફએમસીજી અને અન્ય પ્રોજેક્ટ ના ભાવમાં થયો ઘટાડો ૫ બીસ્કીટ ચોકલેટ અને નમકમાંનો ભાવ ૪.૫૦ રૂપિયા થયો ૧૦ રૂપિયાની ચોકલેટ બિસ્કીટ અને નમકીનના ભાવ ૯ રૂપિયા થયા જોકે સાડા ચાર રૂપિયાની પ્રોડક્ટમાં ૫૦ પૈસાના છુટાનો પ્રશ્ન ઉભો થયો બિન સત્તાવાર રીતે ૫૦ પૈસા ચલણમાં ન હોવાથી સમસ્યા આજ સ્થિતિ ૧૦ રૂપિયાના પેકેટમાં પણ ઉભી થઇ અન રજીસ્ટર વેપારીઓને જુની કિંમતના માલમાં ભોગવવું પડશે નુકસાન વેપારીઓએ નવી કિંમતના માલના સંગ્રહની કરી શરૂઆત છુટ્ટાની માથાકુટ થી બચવા કંપનીઓ પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયા ભાવ કરી પ્રોડક્ટના વજનમાં કરી શકે છે વધારો બાઇટ અરૂણ પરીખ ચેરમેન , ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top