Back
अहमदाबाद के अखबारनगर अंडरपास में बारिश के कारण पानी भर गया, प्रशासन क्या करेगा?
AKArpan Kaydawala
Sept 25, 2025 13:46:18
Ahmedabad, Gujarat
નોંધઃ amc બિલ્ડીંગ અને વરસાદ સમયે અખબારનગર અંડરપાસના ફાઈલ શોટ લેવા.
અમદાવાદ
શહેરમાં ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે બંધ રાખવાની ફરજ પડે છે. ખાસ કરીને અખબારનગર અંડરપાસ વધુ સમય માટે બંધ રાખવો પડે છે. પાણીનો ઝડપી નિકાલ થઈ શકતો નથી,આ બાબતને લઈને વોટર એન્ડ સુરેજ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. અખબારનગર અન્ડર પાસમાં મોટા પાયે પાણી ભરાય છે પાણીને મોટર દ્વારા ખેંચવામાં આવે છે પરંતુ પાણી નાખવા માટે સંપ જોઈએ તેટલો મોટો નથી. પાણીના નિકાલ કરવા માટે મોટા સંપની જરૂર છે. મોટો સંપ બનાવવા માટે નજીકમાં જગ્યા શોધવાની તાકીદ કરવામાં આવી છે. જો નજીકમાં કોઈ જગ્યા મળશે તો ત્યાં સંપ બનાવવામાં આવશે અને ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હવે સવાલ એ થાય કે આટલા લાંબા સમય પછી તંત્રને ખ્યાલ આવ્યો કે પાણીના નિકાલ માટે મોટા સંપની જરૂર છે.
બાઈટ: દિલીપ બગરીયા, ચેરમેન- વોટર સપ્લાય કમિટી, amc
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:16:220
Report
NSNITIN SRIVASTAVA
FollowSept 25, 2025 15:04:371
Report
DPDhaval Parekh
FollowSept 25, 2025 15:04:261
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:502
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 25, 2025 14:45:090
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:32:470
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 14:06:190
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:00:090
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:49:120
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:35:210
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 25, 2025 13:35:140
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:35:060
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:34:590
Report