Back
GST 2.0 के बाद छोटी चीजों के दामों में हड़कंप!
GPGaurav Patel
Sept 25, 2025 13:35:06
Ahmedabad, Gujarat
જીએસટી ૨.૦ લાગુ પડ્યા બાદ નાની કિંમતની વસ્તુના વેચાણમાં મુંઝવણ ભરી સ્થિતિ
૫ અને ૧૦ રૂપિયાની એફએમસીજી અને અન્ય પ્રોજેક્ટ ના ભાવમાં થયો ઘટાડો
૫ બીસ્કીટ ચોકલેટ અને નમકમાંનો ભાવ ૪.૫૦ રૂપિયા થયો
૧૦ રૂપિયાની ચોકલેટ બિસ્કીટ અને નમકીનના ભાવ ૯ રૂપિયા થયા
જોકે સાડા ચાર રૂપિયાની પ્રોડક્ટમાં ૫૦ પૈસાના છુટાનો પ્રશ્ન ઉભો થયો
બિન સત્તાવાર રીતે ૫૦ પૈસા ચલણમાં ન હોવાથી સમસ્યા
આજ સ્થિતિ ૧૦ રૂપિયાના પેકેટમાં પણ ઉભી થઇ
અન રજીસ્ટર વેપારીઓને જુની કિંમતના માલમાં ભોગવવું પડશે નુકસાન
વેપારીઓએ નવી કિંમતના માલના સંગ્રહની કરી શરૂઆત
છુટ્ટાની માથાકુટ થી બચવા કંપનીઓ પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયા ભાવ કરી પ્રોડક્ટના વજનમાં કરી શકે છે વધારો
બાઇટ અરૂણ પરીખ ચેરમેન , ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:16:220
Report
NSNITIN SRIVASTAVA
FollowSept 25, 2025 15:04:371
Report
DPDhaval Parekh
FollowSept 25, 2025 15:04:261
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:502
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 25, 2025 14:45:090
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:32:470
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 14:06:190
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:00:090
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:49:120
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:46:180
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:35:210
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 25, 2025 13:35:140
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:34:590
Report