Back
नवरात्रि सुरक्षा चाकचौबंद: 565 पुलिसकर्मी, महिला टीम साथ
LJLakhani Jaydeep
Sept 21, 2025 02:15:40
Dwarka, Gujarat
વીઓ :- જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંતર્ગત, દ્વારકા પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.આ વખતે નવરાત્રિ મહોત્સવમાં કુલ 565 પોલીસકર્મીઓ ફરજ પર રહેશે. આ ટીમમાં 70 થી 80 મહિલા પોલીસકર્મીઓ અને ડી-સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા પોલીસ અને સી-ટીમ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફરજ બજાવશે. ખંભાળિયામાં પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે ઘોડા પર સવાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે.
બાઈટ :- જયરાજસિંહ વાળા,જિલ્લા પોલીસ વડા, દેવભૂમિ દ્વારકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 21, 2025 04:15:260
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 21, 2025 03:50:181
Report
DRDarshal Raval
FollowSept 21, 2025 03:49:596
Report
SKSunny Kumar
FollowSept 21, 2025 03:05:302
Report
SKSantosh Kumar
FollowSept 21, 2025 03:05:120
Report
LJLakhani Jaydeep
FollowSept 20, 2025 19:04:5214
Report
LJLakhani Jaydeep
FollowSept 20, 2025 19:04:3514
Report
BPBurhan pathan
FollowSept 20, 2025 18:15:0810
Report
NDNavneet Dalwadi
FollowSept 20, 2025 16:45:067
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 16:16:106
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:3410
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:2811
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 15:46:199
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
5
Report