Back
ओखा में अंतरराष्ट्रीय क्लीनअप: 2500 किलोग्राम कचरा साफ, इतिहास बना!
LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:35
Dwarka, Gujarat
વીઓ 01:- ઓખામાં આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિનઅપ ડેના ભાગરૂપે, ભારતીય કોસ્ટગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર દ્વારા ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ઓખાના દરિયાકિનારા પર એક મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસના સૌથી મોટા સફાઈ અભિયાનમાં ઓખા, વાડીનાર, મુંદ્રા અને જખ્ખૌ સહિતના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
વીઓ 02 :-ક્લીન સી, સેફ સી ની પ્રતિજ્ઞા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ૧૩૦૦થી વધુ કોસ્ટગાર્ડ જવાનો અને ૩૦૦ મરીન પોલીસ, બીએસએફ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેગા અભિયાન દરમિયાન, બીચ પરથી આશરે ૨૫૦૦ કિલોગ્રામ કચરો એકઠો કરી નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. આ નક્કર પગલું દરિયાઈ પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહ્યું છે.
9
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 20, 2025 19:04:5212
Report
BPBurhan pathan
FollowSept 20, 2025 18:15:086
Report
NDNavneet Dalwadi
FollowSept 20, 2025 16:45:062
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 16:16:103
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:342
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:282
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 15:46:190
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
5
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 20, 2025 13:46:547
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:472
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:215
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:567
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:505
Report