Back
कल्याणपुर के हरिपर में PGVCL की लापरवाही से पोल पर स्पार्क, आग लग गई
LJLakhani Jaydeep
Sept 20, 2025 19:04:52
Dwarka, Gujarat
વીઓ :- કલ્યાણપુરના હરિપર ગામમાં પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારીના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં વીજળીના થાંભલા પર શોર્ટ સર્કિટ થવાથી સ્પાર્ક અને આગની ચિંગારીઓ નીકળી રહી છે. જેના કારણે જમીન પર પણ કરંટ ફેલાયો છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીજળીના થાંભલામાંથી આગ અને સ્પાર્ક નીકળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ગ્રામજનોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પીજીવીસીએલની બેદરકારીને કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ છે.
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 20, 2025 19:04:359
Report
BPBurhan pathan
FollowSept 20, 2025 18:15:086
Report
NDNavneet Dalwadi
FollowSept 20, 2025 16:45:062
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 16:16:103
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:342
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:282
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 15:46:190
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
5
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 20, 2025 13:46:547
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:472
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:215
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:567
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:505
Report